= યુરેનીયમ
52. સ્થિતિસ્થાપકતાનો નિયમ હોણે આપ્યો હતો ?
= હુક
53. સ્થિતિસ્થાપકતાનો SI એકમ શું છે ?
= પાસ્કલ ,N/m2
54. આવ્રુત્તીનો એકમ શું છે ?
= Hz અથવા હર્ટઝ
55. સાદા લોલકનાં આવર્તકાળનું સુત્ર જણાવો.
= T = 2π √l/g
56. વિદ્યુતચુંબકીય તરંગો શેના બનેલા હોય છે ?
= ફોટોન
57. વિદ્યુતચુંબકીય તરંગોની અવધારણાં કોણે આપી હતી ?
= ગ્રીક સંજ્ઞા λ
58. અશ્રાવ્ય ( સાંભળી ન શકાય) તેવા તરંગોની આવ્રૂત્તી કેટલી હોય છે ?
= 20 Hz
59. શ્રાવ્ય તરંગોની (સાંભળી શકાય) તેવા તરંગોની આવ્રુત્તી કેટલી હોય છે ?
= 20 Hz થી 20000 Hz
60. પરાશ્રાવ્ય તરંગોની આવ્રુત્તી કેટલી હોય છે ?
= 20000 Hz કરતા વધારે
61. મનુષ્ય કઈ આવ્રુત્તીવાળા તરંગોને સાંભળી શકે છે ?
= 20 Hz થી 20000 Hz (શ્રાવ્ય તરંગો)
62. ઘન, પ્રવાહી અને વાયુ માં સૌથી વધારે ધ્વનીની ઝડપ શેમાં હોય છે ?
= ઘન પદાર્થ
63. અવાજની ઝડપ હવામાં કેટલી હોય છે ?
= 332 m/s
64. પાણીમાં અવાજની ઝડપ કેટલી હોય છે ?
= 1483 m/s
65. હવાનું તાપમાન C વધતા હવામાં ધ્વની ની ઝડપ કેટલીવધે છે ?
= 0.61 m/s
66. અવાજની તીવ્રતા માપવાનો એકમ જણાવો.
= બેલ અથવા ડેસીબલ
67. અવાજની નીરપેક્ષ તીવ્રતા ક્યા એકમથી મપાય છે ?
= W/m2
68. કાન પર અવાજનો પ્રભાવ કેટલાંસ્સમય માટે રહે છે ?
= 1/10 sec
69. ઉષ્મા માપવાનો SI એકમ ક્યો ?
= જુલ અથવા કેલરી
70. પારો કેટલાં તાપમાને જામે છે ?
= -39°C
71. અત્યંત નીચું તાપમાન માટે ક્યું ઉપકરણ વપરાય છે ?
= આલ્કોહોલ તાપમાપી
72. ખુબ ઊંચુ તાપમાન માપવા માટે ક્યું ઉપકરણ વપરાય છે ?
= વિકિરણ ઉષ્મા તાપમાપી
73. ગેસ તાપમાપી દ્વારા કેટલું તાપમાન માપી શકાય ?
= 500°C થી 1500°C
74. કોઇ વસ્તુ ને ગરમ કરવાથી તેની લંબાઈ, ક્ષેત્રફળ અને કદમાં ક્યાં ગુણોત્તરમાં વધારો થાય છે ?
= 1:2:3 ( લંબાઇ : ક્ષેત્રફળ : કદ)
75. ક્યા તાપમાન પર પાણીની ઘનતા સૌથી વધારે હોય છે ?

Post a Comment