Physics One Liner Que. 126 - 150

126. પારો કેટલા તાપમાને સુપર કંડકટર બને છે ?
         = 268°C

127. ઈ.સ. ૧૯૯૧ માં સુપર કન્ડકટીવિટી ને મહત્વ આપવા ભારત સરકારે શેની સ્થાપના કરી હતી ?
         = રાષ્ટ્રીય સુપરકન્ડકટીવિટી વિજ્ઞાન અને ટેકનોલોજી બોર્ડની સ્થાપના

128. રેડિઓ એક્ટીવીટીની શોધ કોણે કરી હતી ?
         = હેનરી બેકરલ, પી. ક્યુરી અને એમ. ક્યુરી

129. રેડીયમ ની શોધ કોણે કરી હતી ?
         = રોબર્ટ પિયરે અને તેની પત્ની મેડમ ક્યુરીએ

130. રેડિઓ એક્ટીવીટીનાં સમયે નીકળતા કિરણોની ઓળખ સૌ પ્રથમ કોણે કરી હતી ?
         = રુધરફોર્ડ (૧૯૦૨)

131. સૌથી વધુ વેધક ક્ષમતા ક્યા કિરણોની હોય છે ?
         = γ-કિરણો

132. સૌથી વધુ આયનીકક્ષમતા ક્યા કિરણ ની હોય છે ?
         = α-કિરણો

133. α,β અને γ કિરણો નાં ઉત્સર્જનથી પરમાણુ સંખ્યા અને દ્રવ્યમાન સંખ્યા પર પડતી અસરને શું કહે છે ?
         = વર્ગ વિસ્થાપનનો નિયમ અથવા સોડી ફોજન

134. રેડિયો એક્ટીવીટી નું માપન શેનાથી કરવામાં આવે છે ?
         = જી. એમ. કાઉન્ટર

135. Cloud chamber નું સંશોધન કોણે કર્યું હતું ?
         = સી. આર. ટી. વિલ્સન

136. Cloud chamber નો ઉપયોગ શું હોય છે ?
         = રેડિઓ એક્ટીવ કણોની ઉર્જા માપવા માટે

137. જીવાઅશ્મિ , મરેલા ઝાડ કે છોડ ની વય ક્યા પરમાણુ નાં આધારે થાય છે ?
         = કાર્બન -૧૪   (C14)

138. દ્રવ્યમાન અને ઊર્જાનો સંબંધ (maas – energy relation ) નો સિધ્ધાંત કોણે આપ્યો હતો ?
         =ઈ.સ. ૧૯૦૫ માં આઇન્સ્ટાઇન

139. આઇન્સ્ટાઇનને ઈ.સ. ૧૯૨૧ માં કયો પુરસ્કાર આપવામાં આવ્યો હતો ?
         = ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પુરષ્કાર

140. સૌ પ્રથમ ક્યા વૈજ્ઞાનિકોએ અણુ વિખંડન (Nuclear Fission) ની થીયરી બનાવી ?
         = સ્ટ્રાસમેન અને હૉન

141. પરમાણું બોમ્બમાં ક્યા પ્રકારની અણુ પ્રતિક્રિયા થાય છે ?
         = અનિયંત્રિત શ્રુંખલા પ્રતિક્રિયા

142. પરમાણું બોમ્બ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ?
         = યુરેનિયમ અને પ્લુટોનિયમ

143. પરમાણુ બોમ્બ ક્યા સિધ્ધાંત પર કાર્ય કરે છે ?
         = પરમાણુ વિખંડન (Nuclear Fission)

144. પરમાણુ બોમ્બનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો ?
         = બીજા વિશ્વયુધ્ધ માં  અમેરિકા દ્વારા જાપાન પર
             (6 Aug,1945 –હિરોશીમા  અને બીજી વખત 9                             Aug,1945 -નાગાસાકી )

145. સૌ પ્રથમ પરમાણુ ભઠ્ઠી / અણુ રીએક્ટર ક્યાં બનાવવામાં આવ્યું હતું ?
         = શિકાગો વિશ્વવિદ્યાલય –“પ્રોફેસર  ફર્મી દ્વારા”

146. રીએક્ટરમાં મંદક તરીકે શેનો ઉપયોગ થાય છે ?
         = ભારે પાણી(D2O) અથવા ગ્રેફાઇટ

147. રીએક્ટરમાં નિયંત્રક રોડ (સળીયા) તરીકે શેનો ઉપયોગ થાય છે ?
         = કેડમિયમ અથવા બોરોન

148. શેના દ્વારા અણુ ઊર્જા ને વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકાય છે ?
         = પરમાણુ રિએક્ટર

149. સૂર્ય તથા તારાઓ માંથી પ્રાપ્ત ઊર્જા તથા પ્રકાશનો સ્ત્રોત કયો છે ?
         = પરમાણુ સંલયન (Nuclear Fission)

150. પરમાણુંઓને સંલયિત કરવા માટે કેટલાં તાપમાન ની જરૂર પડે છે ?
         = 108


Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.