Physics One Liner Que. 101 - 125

101. મોતિયા ની ખામી નિવારવા ક્યા પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે ?
         = દ્રિ કેન્દ્રી

102. ક્યા વૈજ્ઞાનિકે બે પ્રકારના આવેશોને ધન અને ઋણ નામ આપ્યા ?
         = બેન્જામીન ફ્રેન્કલીન 

103. વિદ્યુત ની  સૌથી વધુ  સુવાહક ધાતુ કી છે ?
         = ચાંદી (બીજા નંબર=તાંબુ  , ત્રીજો નંબર =અલ્યુમિનીયમ )

104. વિદ્યુત ક્ષમતા માપવાનો SI એકમ કયો છે ?
         = ફેરાડે (F)

105. વૉલ્ટાનાં કોષનો આવિષ્કાર કોણે અને ક્યારે કર્યો હતો ?
         =પ્રોફેસર એલિઝાન્ડો વૉલ્ટા એ ૧૭૯૯ માં કર્યો હતો .

106. સુકા કોષ શેનું મિશ્રણ હોય છે ?
         = મેંગેનીઝ ડાયોક્સાઈડ + એમોનિયમ ક્લોરાઇડ + કાર્બન

107. વિદ્યુતપ્રવાહ નો  SI એકમ કયો છે ?
         = એમ્પિયર

108. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહમાં પ્રતિ સેકન્ડ કેટલાં ઈલેક્ટ્રોન પસાર થાય છે ?
         = 6.25 × 1011  ઈલેક્ટ્રોન

109. વિદ્યુત અવરોધ નો SI એકમ કયો છે ?
         = ઓહમ (Ω)

110. વિદ્યુતવાહકતા નો એકમ શું છે ?
         = ઓહમ-1  (મ્હો)  અથવા  Ω-1

111. વિદ્યુત વિશિષ્ટ વાહકતાનો SI એકમ કયો છે ?
         = (Ωm)-1

112. વિદ્યુત શક્તિનો SI એકમ કયો છે ?
         = વૉટ (watt)

113. વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં માપવા ક્યા યંત્ર નો ઉપયોગ થાય છે ?
         = એમીટર

114. ફ્યુઝ શેનો બનેલો હોય છે?
         = ટીન (૬૩%) + સીસું (૩૭%)

115. વિદ્યુત પરીપથમાં સુક્ષ્મ વિદ્યુતપ્રવાહ માપવા ક્યા યંત્રનો ઉપયોગ થાય છે ?
         = ગેલ્વેનોમીટર (10-6 એમ્પિયર સુધી માપી  શકાય છે )

116. યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવા ક્યા યંત્રનો ઉપયોગ થાય છે ?
         = એ. સી. ડાયનેમો  (જનરેટર)

117. વિદ્યુત ઊર્જા નું યાંત્રિક ઊર્જા માં રૂપાંતર કરવા ક્યા યંત્રનો ઉપયોગ થાય છે ?
         = વિદ્યુત મોટર

118. પ્રાથમિક સ્ટેશનમાં કેટલા વૉલ્ટેજ ની વિદ્યુતઊર્જા હોય છે ?
         = ૨૨૦૦૦ watt

119. પ્રાકૃતિક ચુંબક શેનું બનેલું હોય છે ?
         = આયર્ન  ઓક્સાઈડ (Fe2O3)

120. કુત્રિમ ચુંબક શેનું બનેલું હોય છે ?
         = આયર્ન ,સ્ટીલ અને કોબાલ્ટ

121. ડોમેઈન માં કેટલા પરમાણુ હોય છે ?
         = 1018 થી 1021 ની વચ્ચે

122. પરમાણુ કેટલા પ્રકારના કણોનો બનેલા હોય છે ?
         = 3 (પ્રોટોન+ન્યુટ્રોન+ઈલેક્ટ્રોન)

123. ડાયોડ વાલ્વની શોધ કોણે કરી હતી ?
         = ફ્લેમિંગ (૧૯૦૪ માં )

124. ટ્રાયોડ વાલ્વની શોધ કોણે કરી હતી ?
         = લી . ડી. ફોરેસ્ટ (૧૯૦૭ માં )

125. સુપર કન્ડકટીવિટી ની શોધ કોણે કરી હતી ?
         = કેમરલિંઘ  ઓન્સ (૧૯૧૧ માં)


Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.