= હાઈડ્રોજન બોમ્બ
152. હાઇડ્રોજન બોમ્બ ની શોધ ક્યારે અને કોણે કરી હતી ?
= ઈ.સ. 1952 માં અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા
153. બ્રમ્હાંડ ને લગતા અભ્યાસ ને શું કહેવાય છે ?
= કોસ્મોલોજી
154. બ્રમ્હાંડની ઉત્પત્તિને લગતો કયો સિધ્ધાંત સૌથી વધુ માન્યતા પ્રાપ્ત છે ?
= બિગ બૈંગ સિધ્ધાંત
155. બીગ બૈંગ સિધ્ધાંત નું સ્પષ્ટીકરણ કોણે કર્યું હતું ?
= બેલ્જિયમ ના ખગોળશાસ્ત્રી “જ્યોર્જ લેમેતર”
156. બ્રમ્હાંડ વિસ્તરણ નો સિધ્ધાંત શેના પર આધારિત છે ?
= ડૉપ્લર અસર થી પ્રાપ્ત Red shift (અવરક્ત વિસ્થાપન)
157. બ્રમ્હાંડ નાં વિસ્તરણ ની ખરાઈ કોણે કરી હતી ?
= ઇ.સ. 1928 માં ઍડવિન હબ્બલ દ્વારા Red Shift આધારે
158. તારાઓના વિશાળ સમુહને શું કહે છે ?
= મંદાકિની (Galaxy)
159. આપણું સૂર્યમંડળ કઈ મંદાકિની માં આવેલ છે ?
= આકાશગંગા અથવા દૂધગંગા
160. આકાશગંગા ની સૌથી નજીકથી મંદાકિની કઈ છે ?
= દેવયાની (Andromeda)
161. આકાશગંગા નો વ્યાસ કેટલો છે ?
= 105 પ્રકાશવર્ષ
162. સૂર્ય આકાશગંગા ના કેન્દ્રથી કેટલો દુર આવેલો છે ?
= 3 × 105 પ્રકાશવર્ષ
163. આકાશમાં સૌથી મોટું તારામંડળ કયું છે?
= સેન્ટૉરસ
164. સપ્તર્ષિ તારામંડળને કઈ ઋતુમાં સ્પષ્ટ જોઈ શકાય છે ?
= વસંતઋતુ
165. મૃગ તારામંડળ ને કઈ ઋતુ માં જોઈ શકાય છે ?
= શિયાળાની ઋતુમાં
166. તારા ક્યા ક્યા રંગના હોય છે ?
= લાલ,સફેદ અને વાદળી
167. તારા ના નિર્માણ માં કાચા માલ તરીકે શું હોય છે ?
= હાઇડ્રોજન અને હિલિયમ ગેસ
168. ઊર્ટ (oort) વાદળોનું તાપમાન કેટલું હોય છે ?
= -173°C
Post a Comment