Current Affairs 28/01/2017

Annual Theatre Readiness Operational Exercise (TROPEX) 2017 of Indian Navy organizing at Western Sea-board:-


  • ભારતીય નેવીની વાર્ષિક Theatre Readiness Operational Exercise (TROPEX) 2017 નું આયોજન વેસ્ટર્ન શિ-બોર્ડ પર આયોજન કરવામાં આવશે.
  • આ એક્સરસાઈઝ માં ભારતીય આર્મીની ત્રણે કમાનના સભ્યો ભાગ લેશે.


Indian Space Research Organization (ISRO) successfully test the GSLV MK-III:-

  • ISRO દ્વારા આજે GSLV MK-IIIનું તામિલનાડુ ના મહેન્દ્રગીરી માં આવેલ ISRO પ્રોપલ્સન કોમ્પ્લેક્ષ (IPRC)માં 50 સેકન્ડ માટે પરિક્ષણ કરવામાં આવ્યું.
  • 50 સેકન્ડનું પરિક્ષણ એ ISRO નું ખૂબ મોટું માઈલસ્ટોન છે.


Governor of Karnataka Vajubhai Vaala declared grant of Rs. 11.88 Cr. for Smart City Project 2017-18
  • કર્ણાટકનાં ગવર્નર વજુભાઈ વાળા દ્વારા 2017-18નાં સ્માર્ટ શહેર પ્રોજેક્ટ માટે 11,88 કરોડની રકમની જાહેરાત કરવામાં આવી.
  • આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મ્યુનિસીપલ કોર્પોરેશનની સેવાઓનું વાજબી ભાવે સ્માર્ટ નિરાકરણ કરવું.
  • આ યોજના હેઠળ 6 શહેરોની યાદી નીચે મુજબ છે.
  • મેંગલુરું
  • બેલાગાવી
  • શિવમોગ્ગા
  • હુબલી-ધારવડ
  • તુમાંકુરુ
  • દેવનાગેરે


Indian Government finally approve to implement General Anti-Avoidance Rule (GAAR) from 1st April, 2017
  • અંતે આજે ભારત સરકાર દ્વારા General Anti-Avoidance Rule (GAAR) નો 1 એપ્રિલ 2017 થી લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  • આ કાયદો સૌપ્રથમ 2012 નાં બજેટમાં ત્યારના નાણામંત્રી શ્રી પ્રણવ મુખર્જી દ્વારા બજેટ સત્રમાં રજુ કરવામાં આવ્યો હતો.


Banwarilal Purohit appointed as Governor of Meghalaya by President Pranav Mukharji:-

  • આજે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ મેઘાલયના નવા ગવર્નર તરીકે બનવારીલાલ પુરોહિતની નિમણુક કરી.
  • તેઓને આ કાર્યભાર વધારાનો આપવામાં આવ્યો છે.
  • તેઓ હાલ આસામના રાજ્યપાલ છે.


P. B. Acharya appointed as joint Governor of Nagaland and Arunachal Pradesh:-

  • આ ઉપરાંત નાગાલેન્ડનાં ગવર્નર પી.બી. આચાર્યને અરુણાચલ પ્રદેશના નાં સંયુક્ત રાજ્યપાલ તરીકે નિમણુક કરી.
  • તેઓને અરુણાચલ પ્રદેશના ગવર્નર તરીકે વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે.


Dr. Vijay Bhatkar appointed as Chancellor of Nalanda University:-

  • પરમ શ્રેણીના સુપરકોમ્યુટરનાં રચયતા એવા ડૉ. વિજય ભાટકરની નાલંદા યુનિવર્સીટીનાં નવા ચાન્સેલર તરીકે ત્રણ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી.
  • તેઓ પોતાનું આ પદ જ્યોર્જ યીઓના સ્થાને ગ્રહણ કરશે.

 [ads-post]
Abhinav Bindra appointed as Chairman of Target Olympic Podium (TOP) Committee:-

  • Target Olympic Podium (TOP) Committee નાં ચેરમેન તરીકે બેઈજિંગ ઓલમ્પિકમાં ગોલ્ડ મેળવનાર શુટર અભિનવ બિન્દ્રાની પસંદગી કરવામાં આવી.
  • આ સમિતિમાં પી.ટી. ઉષા અને બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણે પણ સામેલ છે.
  • આ સમિતિનો ઉદ્દેશ્ય 2020 અને 2024 નાં ઓલમ્પિકમાં મેડલ મેળવવા માટે જરૂરી પાસાઓની ઓળખાણ કરી તેમને ટેકો આપવાનો છે.


Haryana Transport Department issue circular for Officer who did not wear Uniform cannot check vehicle
  • હરિયાણા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સુચનાપત્ર જાહેર કરવામાં આવ્યું છે કે કોઈપણ અધિકારીએ જો ગણવેશ નહિ પહેર્યો હોય તો તે વાહનની તપાસ કરી શકશે નહિ.
  • આ સાથે અધિકારીઓ માટે ખાખી રંગનો ગણવેશ, શર્ટ અને કેપ ફરજીયાત પહેરવાનું સુચન કરવામાં આવ્યું છે.


Denmark appoints the ‘Digital Ambassador’ for Negotiations with Giant Companies like Google and Apple
  • ડેન્માર્ક દ્વારા ગુગલ અને એપલ જેવી મોટી કંપનીઓ સાથે સંબંધો અને વાટાઘાટો માટે “ડિજીટલ એમ્બેસેડર”ની નિમણુક કરવામાં આવી.
  • આ પ્રકારની ડિજીટલ એમ્બેસેડરની નિમણુક કરનારા ડેન્માર્ક પ્રથમ દેશ છે.


Barcelona make rules to decrease number of Tourist
  • ટુરિસ્ટોની સંખ્યા ઘટાડવા માટે બાર્સેલોનાના સ્પેનિસ શહેર દ્વારા આજે નિયમ બનાવવામાં આવ્યો છે.
  • આ નિયમ મુજબ હોટેલમાં બેડ અને ટુરિસ્ટ એપાર્ટમેન્ટની સંખ્યા મર્યાદિત પ્રમાણમાં રાખવામાં આવશે.
  • આ નિયમ મુજબ નવી હોટેલ નાં બાંધકામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
  • બાર્સેલોના કે જેમાં 16 લાખ સ્થાનિક લોકો રહે છે ત્યાં ગયા વર્ષે ૩.2 કરોડ પ્રવાશીઓએ મુલાકાત લીધી હતી.
  • અહિયાં સ્થાનિક રહેવાસીની મુખ્ય સમસ્યા પ્રવાસીઓનું ખુબ ઊંચું પ્રમાણ છે.


American President Donald Trump sign Executive Order to ban on visit of tourist from 6 Muslim majority country:-

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે સિરિયા અને બીજા 6 મુસ્લિમ મેજોરીટી ધરાવતા દેશોના મુલાકાતીઓ માટે ૩ મહિનાનો પ્રતિબંધ લાદવાનાં એક્ઝીક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.
  • આ ઉપરાંત શરણાર્થીઓ માટે ચાર મહિના માટે રહેવાની છૂટ આપવામાં આવી છે તથા ખ્રિસ્તી શરણાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.


Two times Oscar winner actor John Hurt passed away recently:-

  • “ધી એલીફન્ટ મેન” માં અભિનય કરીને બે વખત ઓસ્કાર મેળવનાર અભિનેતા જોહ્ન હર્ટ નું નિધન થયું.


American Tennis Player Serena Williams wins Australian Open:-

  • અમેરિકાની ટેનીસ પ્લેયર સેરેના વિલિયમ્સે ઓસ્ટ્રેલીયન ઓપનમાં તેની બહેન વેનસને હરાવીને પોતાની કારકિર્દીનું 23મુ ટાઈટલ મેળવીને સ્ટેફી ગ્રાફના રેકોર્ડને પાછળ મૂકી દિધો.


Usain Bolt return his Gold Medal of 2008:-

  • જમૈકાના નેસ્તા કાર્ટર નો ડોપિંગ ટેસ્ટ હકારાત્મક રહેતાં જમૈકા નાં દોડવીર ઉસેન બોલ્ટે 4*100 મીટરની દોડની રમતમાં 2008માં મેળવેલ ગોલ્ડ મેડલને પાછો આપ્યો.
  • કારણ કે નિયમ અનુસાર જો દેશનો કોઈ ખેલાડીનો ડોપિંગ ટેસ્ટ પોસિટીવ (હકારાત્મક) આવે તો તે દેશનાં તમામ ખેલાડીઓએ મેળવેલા મેડલ પાછા આપવા પડે છે.


Character ‘Goku’ of Animation series Dragon Ball Z selected as Ambassador of 2020 Olympic at Tokyo (Japan):-

  • 2020 માં જાપાનનાં ટોક્યોમાં યોજાનાર ઓલમ્પિક રમત માટે એમીનેશન સીરીઝ (કાર્ટુન) Dragon Ball Z નાં કેરેક્ટર Goku ને એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યો.
  • આ કાર્ટુન સિરીઝમાં ગોકુ એચ માંગા યુનીવર્ષનો ખુબ કાબિલ એથ્લેટ કે જે પોતાના જીવનનો મોટાભાગનો સમય માર્શલ આર્ટસની તાલિમમાં વિતાવે છે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.