Current Affairs 27/01/2017

International Holocaust Remembrance Day – 27th January:-


  • 27 જાન્યુઆરી નાં દિવસને આંતરાષ્ટ્રીય હોલોકાસ્ટ સ્મૃતિ દિન તરીકે ઉજવવામાં આવે છે.
  • આ દિવસે અંદાજીત 6 મિલિયન જીયુસ, 2 મિલિયન રોમાની , 250000 માનસિક અને શારીરિક રોગી અને 9000 જેટલા સમલૈંગિક લોકોનું નાઝી જર્મની અને તેના આસપાસના વિસ્તારોમાં હત્યા કરવામાં આવી હતી.
  • આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
  • આ વર્ષની થીમ છે Educating for a Better Future: The Role of Historical Sites and Museums in Holocaust Education


White Shipping Agreement between India and France:-

  • ભારત અને ફ્રાંસ વચ્ચે White Shipping Agreement પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • આ હસ્તાક્ષર થી સમુદ્રમાં અને હિંદ મહાસાગરનાં ક્ષેત્રમાં ટ્રાફિક પ્રત્યેની માહિતી અને જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરશે.


Russian Ambassador to India Alexander Kadakin passed away in India:-

  • રશિયાના ભારતના એમ્બેસેડર Alexander Kadakin નું લાંબી બીમારી બાદ ભારતમાં નિધન થયું.
  • તેમની નિમણુક 2009 માં કરવામાં આવી હતી અને તેઓ ખુબ લાંબા સમયગાળા માટે ભારતમાં રશિયાના એમ્બેસેડર તરીકે કાર્ય કરતા હતા.

[ads-post] 
New UEFA Nations League started by The Union of European Football Associations (UEFA):-

  • યુરોપિયન ફૂટબોલ ની ગવર્નિંગ કાઉન્સિલ UEFA દ્વારા આજે નવી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ UEFA Nations League ની જાહેરાત કરવામાં આવી.
  • જેમાં અંદાજીત 55 દેશો ભાગ લેશે.


Strategic Oil reserves storage deal sign between India and UAE:-



  • ભારતે સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક રિઝર્વ સિસ્ટમ માટે તેની શોધ ભાગ તરીકે પાંચમી સૌથી મોટી તેલ સપ્લાયર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
  • આ સોદા દ્વારા ભારત UAEની Abu Dhabi National Oil Co. (ADNOC)ને કર્ણાટકના મેંગલોર ખાતે 6 મિલિયન બેરલની ક્ષમતા ધરાવતી ભૂગર્ભ ક્રુડ ઓઈલ સ્ટોરેજની સુવિધા વિકસાવાશે.


Rubber Soil Information System (RubSIS) launched by Union Government of India:-

  • આ ઓનલાઈન સિસ્ટમ જમીનની પ્રકૃતિ પર આધાર રાખીને રબર ઉત્પાદકોને વાવેતર માટે ખાતરોનું યોગ્ય મિશ્રણ કરવાની ભલામણ કરે છે.
  • RubSIS નો વિકાસ Rubber Research Institute of India (RRII) દ્વારા કરવામાં આવ્યો છે.
  • આ સિસ્ટમ કોટ્ટાયમ (કેરલ) માટે બનાવવામાં આવી છે જય રબ્બરનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે.


7th National Billiards Championship wins by Pankaj Advani:-

  • ભારતમાં ટોચનો ક્રમાંક ધરાવતા પંકજ અડવાણીએ સાતમી National Billiards Championship જીતી લીધી.
  • આ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ જે પુણે (મહારાષ્ટ્ર)માં રમાઈ હતી તેમાં રૂપેશ શાહને 5-1 થી હરાવ્યો હતો.
  • આ અગાઉ ડિસેમ્બર, 2016માં પંકજ અડવાણીએ World Billiards Championshipનું ટાઈટલ 11મી વખત જીતીને રેકોર્ડ બનાવ્યો હતો.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.