Current Affairs 21/01/2017

Susmita Sen selected in Judging panel of 65th ‘Miss Universe Pageant’:-

  • સુષ્મિતા શેનની 65મી Miss Universe Pageant ની judging panel માં પસંદગી કરવામાં આવી.
  • સુષ્મિતા સેન ને 1994માં મનીલા, ફિલીપાઈન્સ માં મિસ યુનિવર્સનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

ATM facility started on INS Vikramaditya:-


  • ભારતનું મોટામાં મોટું યુદ્ધપોત INS Vikramaditya પર ATM સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
  • આ ATM સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મુકવામાં આવશે.

Manipur, Tripura and Meghalaya celebrate their 45th Statehood Day
  • મણિપુર, ત્રિપુરા અને મેઘાલય આજે 45મો રાજ્ય દિન ઉજવશે.
  • આ ત્રણ રાજ્યો ની રચના 1972 માં નોર્થ-ઇસ્ટર્ન એરિયાસ (રી-ઓર્ગેનાઈઝેસન) એક્ટ, 1971 અંતર્ગત કરવામાં આવી હતી.
  • આ અગાઉ મેઘાલયએ આસામ નો ભાગ હતું.
  • મણિપુર અને ત્રિપુરા એ કેન્દ્રશાસિત પ્રદેશ અંતર્ગત કરવામાં આવી હતી.


Kerala becomes 100% Open Defecation Free State by end of March 2017
  • કેરળ નાં રાજ્યપાલ પી. સથશિવમ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે માર્ચનાં અંત સુધીમાં કેરળ 100 % Open Defecation Free  રાજ્ય બનશે.
  • આમ, હિમાચલ પ્રદેશ અને સિક્કીમ બાદ આ સિદ્ધિ મેળવનાર ત્રીજું રાજ્ય બનશે.
  • નવેમ્બર 2016 માં ગ્રામીણ કેરળને “Open Defecation Free” જાહેર કરવામાં આવ્યું હતું.


India’s Food Regulator may give Junk Food Warning Label on Vefars and Samosa:-


  • ભારતના ખાદ્ય નિયંત્રક (food regulator) દ્વારા વેફર્સ અને સમોસા જંક ફૂડ તરીકેનું લેબલ આપવામાં આવશે જેના કારણે સ્વાસ્થ્યપ્રદ અને હાનીકારક ખોરાકને ઓળખી શકાય.
  • આમ ભારત અમુક ગણ્યા દેશોમાં સામિલ થશે કે જે ઉચ્ચ પ્રમાણમાં ચરબી,સોલ્ટ,સુગર ની વધારે પડતી માત્રા ધરાવતા ખોરાકમાં આ પ્રકારનું વર્ગીકરણ કરશે.




 [ads-post]
President Pranav Mukharji give his accent on combined Budget of Railway & General:-


  • રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રેલ્વે બજેટ અને યુનિયન બજેટ ને સાથે મુકવાના નિર્ણય પર પરવાનગી આપી.
  • આ નિર્ણયથી 92 વર્ષ જૂની પ્રથા બંધ થશે અને બંનેનું ભેગું 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવશે.


Central Government notified that Co-operative Banks cannot accept deposit under PMGKY
  • કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કો-ઓપરેટીવ બેંકો દ્વારા ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ ડિપોઝીટ યોજના ( PMGKY) હેઠળ ડિપોઝીટનો સ્વીકાર કરી શકાશે નહિ.
  • આ યોજના હેઠળની ડિપોઝીટ માત્ર Banking Regulation Act, 1949 લાગુ પડતી બેંકો દ્વારા જ સ્વીકારવામાં આવશે.


Negotiation Committee on Mahanadi and its Tributaries
  • આ સમિતિનું કાર્ય મહાનદી અને તેની વિવિધ સહાયક નદીઓના પાણીના વિસ્તરણને લગતા વિવાદોનું નિરાકરણ લાવવાનું છે.
  • આ નદીના પાણીનો વિવાદ પાંચ રાજ્યો (ઓડીસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડ) વચ્ચે છે.
  • આ સમિતિના ચેરમેન Central Water Commission (CWC) ના મેમ્બર રહેશે અને અન્ય 11 મેમ્બર્સ પાંચેય રાજ્યોની સરકારમાંથી હશે.


India Innovation Index 2017:-


  • The World Economic Forum, NITI આયોગ, World Intellectual Property Organization (WIPO) અને Cornell University દ્વારા આ ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવશે.
  • આ ઇન્ડેક્ષમાં ભારતના દરેક રાજ્યોને નવીનીકરણ ના આધારે રેન્ક આપવામાં આવશે.
  • આ ઇન્ડેક્ષના આધારસ્તંભમાં માનવ મૂડી અને સંશોધન સંસ્થાઓની કાર્યક્ષમતા અને સહાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.
  • આ ઇન્ડેક્ષ પ્રથમ વખત ઓક્ટોમ્બર 2017માં યોજાનાર India Economic Summit દરમ્યાન રજુ કરવામાં આવશે.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.