- ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પ્રેસિડેન્ટ પ્રફુલ પટેલ ને FIFA ની ફાઈનાન્સ સમિતિ(2017-2021) ના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી.
- પ્રફુલ પટેલને પસંદગી ડીસેમ્બર 2016 માં એશિયન ફૂટબોલ કન્ફેડરેશન નાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
Donald J. Trump tack Oath as 45th President of United State of America:-
- ડોનાલ્ડ જે. ટ્રમ્પ દ્વારા આજે અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી.
- અમેરિકાના ચીફ જસ્ટીસ ઓફ સુપ્રીમ કોર્ટ જોહ્ન રોબર્ટ દ્વારા ટ્રમ્પ પરિવાર ની બાઈબલ કે જેને લિંકન બાઈબલ તરીકે ઓળખવામાં આવે છે તેની મદદથી શપથ લીધી.
- ભારતના US એમ્બેસેડર નવતેજ શર્મા આ પ્રસંગે હાજર રહ્યા હતા.
Chief Minister of Himachal Pradesh declared
Dharamshala as State’s 2nd Capital:-
- હિમાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી વીરેન્દ્ર સિંઘ દ્વારા ધરમશાલા ને રાજ્યની બીજી રાજધાની તરીકે જાહેર કરી.
- હિમાચલ પ્રદેશના ધરમશાલા ને શીયાળા દરમિયાન 2 મહિના માટે રાજ્યની રાજધાની તરીકે સ્વીકારી બે મહિના માટે સરકારના કાર્યો ધરમશાલા થી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. હિમાચલ પ્રદેશ ની પહેલી રાજધાની શિમલા છે.
- હિમાચલ પ્રદેશ એ ભારતનું ત્રીજું રાજ્ય છે કે જેને બીજી રાજધાની અસ્તિત્વ ધરાવતી હોય.
- જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જમ્મુ અને કાશ્મીર અનુક્રમે ઉનાળા અને શિયાળા માટે રાજધાની હોય છે.
- તેજ પ્રમાણે મહારાષ્ટ્રમાં મુંબઈ અને નાગપુર એમ બે રાજધાની છે.
10th Jaipur Literature Festival:-
- રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા 10માં જયપુર સાહિત્ય મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી.
Irom Sharmila’s political Party “People’s
Resurgence and Justice Alliance (PRJA) is Manipur’s first Crowd-Funded Party:-
- રાજકીય કાર્યકર ઈરોન શર્મિલાની રાજકીય પાર્ટી Peoples' Resurgence and Justice Alliance (PRJA) એ મણિપુરની પહેલી crowd-funded (લોકો ના ફંડથી) પાર્ટી બની.
- કેન્દ્ર સરકાર દ્વારા આજે દિલ્હી પોલીસ કમિશનર આલોક વર્મા ની CBI નાં નવા વડા તરીકે નિમણુક કરવામાં આવી. અનીલ સિન્હાની નિવૃત્તિ બાદ આ જગ્યા ખાલી પડી હતી.
Stand of Calcutta’s Edan Garden Stadium named after Saurav Ganguli & Jagmohan Dalmiya:-
- કોલકાતાનાં ઇડન ગાર્ડન્સ સ્ટેડીયમના સ્ટેન્ડનું નામ ભારતના ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને હાલના બંગાલ ક્રિકેટ એશોસિયેસનનાં પ્રમુખ સૌરવ ગાંગુલીનાં નામ પરથી રખાયું.
- આ ઉપરાંત આ સ્ટેડિયમમાં બીજા એક સ્ટેન્ડનું નામ BCCI નાં ભૂતપૂર્વ પ્રમુખ જગમોહન દાલમિયાનાં નામ પરથી રાખવામાં આવેલ છે.
- આ વખતના પ્રજાસત્તાક દિન નાં મુખ્ય મહેમાન તરીકે UAE નાં ક્રાઉન પ્રિન્સ શૈખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન બનશે.
- યુવા ફૂટબોલર ખેલાડી જયેશ રાઈમલાની બાર્સેલોના ની “Club Esportiu Jupiter” ની ટીમને જોઈન્ટ કરી. જે સ્પેનિસ ફૂટબોલ ના ચોથા ડીવીજન માં રમશે.
E-Commerce
company of China ‘Alibaba’ take most of Sponsorships of Olympic
- ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબા દ્વારા આજથી ઓલમ્પિકમાં મોટાભાગની સ્પોન્સરશિપ કરશે.
- આ ડીલ ને ઇન્ટરનેસનલ ઓલમ્પિક કમિટી સાથે 2028 સુધીની કરવામાં આવેલ છે.
Archery Asia Cup
postponed by Sports Ministry of India
- ભારતીય ખેલ મંત્રાલય દ્વારા આર્ચરી એશિયા કપને પાછુ ઠેલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે ભારતનાં આર્ચરી એશોસિયેસન દ્વારા સ્પોર્ટ્સ કોડ ને સ્વીકારવામાં મોડું કરી રહ્યું છે.
- આ ચેમ્પિયનશીપનું આયોજન આ મહિનાના અંતમાં દિલ્હીમાં થવાનું હતું, જેમાં 5 દેશો ભાગ લેવાનાં હતા.
Post a Comment