G-77 – Ecuador becomes President in 2017:-
- ઇક્વાડોર 2017 માં UN નાં ગ્રુપ ઓફ 77 નું પ્રમુખ બનશે.
- ગ્રુપ દ્વારા ભારત સહીત UN નાં 134 વિકાસશીલ દેશોનાં સામુહિક આર્થિક હિતો જળવાય રહે તેવા પગલા લેવામાં આવે છે.
- વધારાની માહિતી:
- આ ગ્રુપની સ્થાપન 15 જુન 1964 માં થઇ હતી.
- તેમાં સ્થાપક દેશો 77 હતા. હાલમાં તેમાં 134 દેશો છે અને તેનું હાલનું ચેરમેન ઇક્વાડોર રહેશે.
Pinaka Mark-II
Guided Missile – Successful testing by India:-
- ભારત દ્વારા ગાઈડેડ મિસાઈલ Pinaka Mark-II નું ઓડીસા નાં કિનારાથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
- આ રોકેટ ને multi-barrel rocket launcher (MBRL) ની મદદથી છોડવામાં આવ્યું હતું.
Report by Socio
Economic and Caste Census Committee
- Socio Economic and Caste Census (SECC) દ્વારા તૈયાર થયેલ રીપોર્ટ નો અહેવાલ ગ્રામીણ વિકાસ મંત્રાલય ને સોંપવામાં આવ્યો.
- આ સમિતિ નો મુખ્ય ઉદ્દેશ રાજ્યોમાં સાધન-સંપત્તિ ની વહેંચણી માટેનાં ધોરણો નક્કી કરવા અને વિવિધ યોજનાઓ અંતર્ગત SECC ડેટા નો ઉપયોગ કરીને પ્રાથમિક જરૂરીયાતમંદ લોકોની પસદંગી કરવી.
- આ સમિતિના પ્રમુખ ભૂતપૂર્વ ફાઈનાન્સ સેક્રેટરી “સુમિત બોસ” છે.
[ads-post]
International Television Dance Festival by Asia
Pacific Broadcasting Union (ABU) in Hyderabad:-
- એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન (ABU) દ્વારા ઇન્ટરનેશનલ ટેલીવીઝન ડાન્સ ફેસ્ટિવલ નાં પ્રથમ સંસ્કરણ ની શરૂઆત હૈદરાબાદ(તેલંગાણા) માં કરવામાં આવી.
- આ ફેસ્ટીવલમાં એશિયા-પેસિફિકનાં 10 દેશો માલદીવ્સ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન, ફિલિપાઇન્સ, વિયેતનામ, કંબોડીયા, ફિજી અને ઇન્ડોનેશિયા ભાગ લેશે.
- અને આ કાર્યક્રમનું હોસ્ટીંગ “પ્રસાર ભારતી” દ્વારા કરવામાં આવશે.
પશ્ચિમ
બંગાળ સરકાર દ્વારા મેઘધનુષ નું બંગાળી નામ “રામધેનુ” (રામનું બાણ) બદલીને
રોંગધેનું (રંગોનું બાણ) કર્યું.
MoU between India & America for development
of Third World Countries
- ભારત અને અમેરિકા વચ્ચે ત્રીજા વિશ્વના દેશોનાં વિકાસ અને સહાય માટે MoU કરવામાં આવ્યો.
- આ MoU Millennium Challenge Corporation (MCC) અને Union Ministry of External Affairs ની Development Partnership Administration (DPA) વચ્ચે કરવામાં આવ્યો છે.
Rain Water
harvesting system installed in Srilanka by India & Srilanka:-
- ભારત અને શ્રીલંકા વચ્ચે રીન જાફ્ફના જીલ્લામાં 300 મિલિયન શ્રીલંકન રૂપિયાના ખર્ચે વરસાદી પાણીને એકઠું કરવાની પ્રણાલીનું (rain water harvesting systems) નિર્માણ કરવામાં આવશે.
Mohan Singh Josan
(Freedom Fighter) Passed away recently
- સ્વાતંત્ર્ય સેનાની મોહન સિંઘ જોસન નું નિધન થયું.
- તેમને ભારત છોડો અંદોલન માં ભાગ લીધો હતો.
Post a Comment