- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શામળાજી, અરવલ્લી જિલ્લામાં ભારતની પ્રથમ લેસર ટેકનોલોજી આધારિત અદ્યતન ઓટોમેટીક વાહન મોનીટરીંગ સિસ્ટમ (AVMS) આધારિત આરટીઓ ચેક પોસ્ટની શરૂઆત કરવામાં આવી.
- ઓવરલોડ વાહનોની તપાસ માટે અને તેમને દંડ કરવા આ ચેક-પોસ્ટ 4.72 કરોડ રૂપિયા ખર્ચ સાથે અદ્યતન રે ટેકનોલોજી સાથે જોડાયેલ છે.
- આ ટેકનોલોજી દ્વારા ચેકપોસ્ટ પર માફિયાઓનો પ્રભાવ અને વચેટિયાઓને દૂર કરવા માટે મદદ કરશે.
ISRO to launch record 83 satellites in single launch in
January:-
- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) જાન્યુઆરી 2017 ના અંત સુધીમાં તેના workhorse પીએસએલવી-C37 મદદથી એક મિશન 83 નાના ઉપગ્રહો લોન્ચ કરીને રેકોર્ડ બનાવશે.
- 83 ઉપગ્રહોમાંથી, 80 ઉપગ્રહો ઇઝરાયેલ, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ કઝાકિસ્તાનના અને જ્યારે બાકીના ત્રણ ભારતના હશે.
- ત્રણ ભારતીય ઉપગ્રહોમાં પૃથ્વીનું અવલોકન કરવા Cartosat 2 ઉપગ્રહ શ્રેણી, 730 કિલો વજન (પ્રાથમિક પેલોડ) અને આઈએનએસ-IA અને આઈએનએસ-1B, 30 કિલો વજનના હશે.
- અગાઉ જૂન 2016 માં, ઇસરો સફળતાપૂર્વક આંધ્રપ્રદેશના શ્રીહારીકોટા ખાતેના સ્પેસપોર્ટ પરથી પીએસએલવી-C34 દ્વારા એક મિશનમાં 20 ઉપગ્રહો લોન્ચ કરીને વિક્રમ સર્જ્યો હતો.
- અને તે પહેલા 2008 માં, ઇસરો દ્વારા અગાઉ એક જ મિશનમાં સફળતાપૂર્વક 10 ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મોકલ્યા હતા.
[ads-post]
National Physical Laboratory added a Leap second with Indian time:-
- 1 જાન્યુઆરી 2017થી ધડીયાળમાં પૃથ્વીના પરિભ્રમણમાં થતો ઘટાડો સરભર કરવા માટે નવી દિલ્હીની નેશનલ ફિઝીકલ લેબોરેટરી (NPL) ખાતેની એટોમિક ઘડિયાળમાં ભારતીય માનક સમય (IST) 5.29.59 કલાકમાં એક 'લીપ સેકન્ડ' (વધારાની એક સેકન્ડ) ઉમેરવામાં આવી છે.
- લીપ સેકન્ડ અથવા વધારાની એક સેકન્ડ ઉમેરવાથી દૈનિક જીવન પર ભાગ્યે જ અસર થાય છે. જો કે, આ એક વધારની સેકન્ડ નેનોસેકન્ડના સમયમાં ચોકસાઇ લાવશે જે જરૂરી કાર્યક્રમો જેવા કે ખગોળશાસ્ત્ર, સેટેલાઈટ નેવિગેશન, સંચાર નેટવર્ક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ છે.
- ભારતમાં લીપ સેકન્ડ Council for Scientific and Industrial Research (CSIR) ની હેઠળ કાર્ય કરતી NPL દ્વારા ઉમેરવામાં આવી છે જે દેશની સૌથી જૂની લેબોરેટરી છે.
BHIM
(Bharat Interface For Money) started by Government of India:-
- દિલ્હીમાં તાલકાટોરા સ્ટેડીયમ માં આયોજિત ડીજી ધન મેલા માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા UPI પર આધારિત મોબાઈલ પેમેન્ટ એપ્લીકેસન BHIM (Bharat Interface For Money) ની શરૂઆત કરવામાં આવી.
- આ એપ્લીકેસન UPI (Unified Payment Interface) અને USSD (Unstructured Supplementary Service Data) ની રિબ્રાન્ડ આવૃત્તિ છે. જેમાં સરળતાથી રોકડ વગર ડિજીટલ પેમેન્ટ થઇ શકશે.
- આ એપ્લીકેસન Adhaar Card પર આધારિત પેમેન્ટ એપ્લીકેસન છે જેની રચના National Payment Corporation of India (NPCI) દ્વારા કરવામાં આવેલ છે.
- આ એપ્લીકેસન થી ફક્ત મોબાઈલ નંબરની મદદથી બેંક ના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે. અને આ ઉપરાંત તે USSD પેમેન્ટ ને સપોર્ટ કરતુ હોય તે સામાન્ય મોબાઈલ માંથી પણ પેમેન્ટ કરી શકાશે.
- તેમાં મોબાઈલ વોલેટ ની સુવિધા આપવામાં આવેલ છે અને તેના મદદથી મોબાઈલને ડાયરેક્ટ બેંક ખાતા સાથે જોડીને ડેબીટ કાર્ડ ની માફક પણ ઉપયોગ શક્ય બનશે.
- આ એપ્લીકેશન થી QR કોડ પણ સ્કેન કરી શકાય છે. વેપારીઓ આ એપ્લીકેસન ની મદદથી પોતાનો QR કોડ જનરેટ કરી શકશે અને QR કોડની મદદથી સીધી ચુકવણી થઇ શકશે.
- વેપારીઓ ને થતું પેમેન્ટ તેમના ખાતામાં થશે જેથી મોબાઈલ વોલેટમાં જમા થતા રૂપિયા ને ટ્રાન્સફર કરવાથી મુક્તિ મળશે.
- ભારતની મોટા ભાગની બેંકો કે જે UPI દ્વારા જોડાયેલ છે તે BHIM એપ્લીકેસન દ્વારા રૂપિયા સ્વીકારી શકશે. અને જે બેંકો UPI દ્વારા જોડાયેલ નથી તેઓ પોતાનાં IFSC કોડ દ્વારા રૂપિયા સ્વીકારી શકશે.
Fast Petrol Vessel ICGS ARUSH by Cochin Shipyard Ltd.:-
- કોચીન શીપયાર્ડ લિમિટેડ(CSL) દ્વારા ઇન્ડિયન તટરક્ષક દળમાં ૨૦મી ફાસ્ટ પેટ્રોલ વીસલ (FPV) ICGS ARUSH ને પૂરી પાડવામાં આવી. આ જહાજ (Vessel) ની ડીલીવરી સાથે CSL દ્વારા ભારતીય તટરક્ષક દળને 20 જહાજ (Vessel) પૂરી પાડવાની સિદ્ધિ હાંસલ કરેલ છે.
- ICGS ARUSH કોસ્ટ ગાર્ડ સ્ટેસન ક્રિષ્નાપટ્ટનમ થી કામ કરવાની શરૂઆત કરશે અને તે આ સીરીઝ ની છેલ્લી Vessel છે.
Post a Comment