Environment One Liner (1 to 25)

[1] National action plan on climate change કયારે રજુ કરવામાં આવ્યો?
  • 2008

[2] National action plan on climate change માં કેટલા મુખ્ય મિશન છે?
  • 8
  • Solution
  1. National mission on solar Energy
  2. Enhanced Energy Efficiency 
  3. Sustainable Habitats
  4. Water
  5. Sustaining the Himalayan Ecosystem
  6. Greening India
  7. Sustainable Agriculture
  8. Strategic Knowledge for Climate Change


[3] ક્યા વર્ષમાં NAPCC અંતર્ગતદરેક રાજ્યને State actionplan ઘડવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી?
  • August, 2009
  • Solution: ત્યારના પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા


[4] Department of Climate Change ની રચના ક્યારે કરવામાં આવી હતી?
  • September,2009


[5] Department of Climate change કોના અંતર્ગત કામ કરે છે?
  • રાજ્ય સરકાર
  • કેન્દ્રમાં Ministry (મંત્રાલય) કાર્યરત હોય છે જ્યારે રાજ્યમાં Department(વિભાગ અથવા ખાતા)


[6] Department of Climate change ની સ્થાપના કરનાર ગુજરાત કેટલામું રાજ્ય હતું?
  • પ્રથમ
  • ભારતમાં Department  of Climate change ની શરૂઆત કરનારું પ્રથમ રાજ્ય હતું.


[7] ગુજરાત - Convenient Action - Gujarat‘s Response to Challenges of Climate Change નીસ્થાપના કરનાર એશિયાનું કેટલામું રાજ્ય હતું?
  • પ્રથમ
  • ગુજરાત રાજ્ય વિશ્વમાં ચોથું રાજ્ય હતું જેને પોતાનું સ્વતંત્ર Department  of Climate change હતું.


[8] Department of Climate change ની સ્થાપના બાદ ત્યારના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કઈ માર્ગદર્શિકા રજુ કરવામાં આવી?
  • Convenient Action - Gujarat‘s Response to Challenges of Climate Change
  • અનુકૂળક્રિયા- ગુજરાતનોપર્યાવરણ બદલાવ સામે પ્રતિકાર
  • આ માર્ગદર્શિકા માં પર્યાવરણ માં થતા બદલાવ ને ઘટાડવા તેમજ તેને અટકાવવા માટેના સૂચનો હતા.


[9] ભારતે Wind power policy ક્યારે રજુ કરી?
  • 2007


[10] ભારતે Solar power Policy ક્યારે રજુ કરી?
  • 2009


[11] Smart Grid project અંતર્ગત વીજળી સાથેની કઈ કઈ ક્રિયાઓ થાય છે?
  • ઉત્પાદન અને ઉપભોગ (વપરાશ) બંને એક શાથે થઇ શકે છે.


[12] Carbon Credit પદ્ધતિ એટલે શું ?
  • Carbon Credit  એટલે કોઈ સંસ્થા દ્વારા જેટલું કાર્બન નું ઉત્પાદન થાય છે તેનું આર્થિક મુલ્ય ચુકવવાનું રહે છે.
[ads-post]

[13] ગ્રીન ક્રેડીટ એટલે શું?
  • ગ્રીન ક્રેડીટ એટલે કોઈ સંસ્થાથી જેટલું કાર્બન નું ઉત્પાદન થવાનું છે તેટલા પ્રમાણમાં તેને વૃક્ષો નું જતન કરવું.


[14] ગ્રીન ક્રેડીટ અને કાર્બન ક્રેડીટ માં શું ફરક છે?
  • ગ્રીનક્રેડીટમાં પર્યાવરણ ને નુકશાન થવાનું હોય તેટલા પ્રમાણમાં વૃક્ષો વાવ્યા બાદ જ એટલે કે પહેલા પર્યાવરણ ના નુકશાનની પહેલા ભરપાઈ કરીને કાર્ય કરી શકે છે અને કાર્બન ક્રેડીટમાં જે તે સંસ્થા થી પર્યાવરણ ને જેટલું નુકશાન થયું હોય તેની ભરપાઈ  આર્થિક સ્વરૂપે ત્યાર બાદ કરે છે
  • આમ ગ્રીન ક્રેડીટ થી પર્યાવરણ માં સુધારો આવે છે જ્યારે કાર્બન ક્રેડીટ માં નુકશાનની ભરપાઈ નુકશાન બાદ આર્થિક સ્વરૂપે થતી હોવાથી પર્યાવરણ ને નુકશાન થાય છે.


[15] ગુજરાત ક્લાઈમેટ ચેન્જ ની બાબતમાં યોજના બનાવવા માટે 2008 માં કોની સાથે MoU કર્યો હતો?
  • The Energy and Resources Institute(TERI)


[16] Decentralized District Planning અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દરેક જીલ્લાના District Planning  Boards ને અંદાજીત કેટલા ટકા ગ્રાન્ટ સ્થાનિક મહત્વની બાબતોના વિકાસ માટે આપવામાં આવે છે ?
  • 20 %


[17] “WASMO (Water and Sanitation Management Organization)” ની સ્થાપના ક્યારે થઇ હતી?
  • 2002


[18] ગુજરાત સરકારની વિકેન્દ્રીકરણ ની પ્રક્રિયા અંતર્ગત “Gujarat Pattern of Financial Allocation” કાર્યક્રમ ક્યારે અને ક્યાં વિસ્તાર માટે બનાવવામાં આવ્યો હતો?
  • 1998 માં આદિવાસી વિસ્તારો માટે


[19] પૂર્વ-ઔદ્યોગીક (pre-industrial) સમયમાં વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ કેટલું હતું?
  • 280 ppm


[20] હાલમાં અંદાજીત વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ કેટલું હતું?
  • 400 ppm


[21] State Action Plan on Climate Change ના ચેરમેન કોણ હોય છે?
  • Chief Secretary of State


[22] ગુજરાતનો દરીયા કીનારો ભારતના કુલ દરિયા કિનારાના કેટલા ટકા ભાગ ધરાવે છે?
  • 22%


[23] Katch Marine National Park નું રક્ષણ કયા કાયદા અનુસાર થાય છે?
  • Wildlife Protection Act,1972


[24] School of Solar Energy ક્યાં આવેલી છે?
  • પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સીટી.


[25] Gujarat Institute of Research in Climate Change ક્યાં આવેલું છે?
  • ગાંધીનગર


Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.