Crrent Affairs 10/12/2016

Union Home Minister inaugurates the India International Science Festival 2016:-

  • INDIA INTERNATIONAL SCIENCE FESTIVAL – 2016 નુ આયોજન દિલ્લી માં થયું.
  • આ આયોજન National Physical Laboratory દ્વારા કરવામાં આવ્યું છે. 
  • આ ફેસ્ટીવલ 7 થી 11 ડીસેમ્બર સુધી ચાલશે અને તેમાં ભારતના યંગ વૈજ્ઞાનિકો ભાગ લેશે.


UNESCO report on Universal Educational Goals 

  • આ રીપોર્ટ  અનુસાર ભારત universal primary education ૨૦૫૦ માં મેળવશે અને universal lower secondary education (ધોરણ 6-8) ૨૦૬૦ સુધીમાં મેળવશે અને universal upper secondary education( ધોરણ ૯-૧૨) ૨૦૮૫ સુધીમાં મેળવશે.
  • Right of Children to Free and Compulsory Education (RTE) Act, 2009 અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત universal elementary education(at the primary and upper primary level) મેળવવામાં ભારતે મહદઅંશે સફળતા મેળવી છે
  • UDISE 2014-15 મુજબ primary અને upper primary સ્તર પર Gross Enrollment Ratio અનુક્રમે 100.08% અને 91.24% રહેલ છે. Elementary level પર universal access પ્રાપ્ત કરેલ છે અને અનુક્રમે 97% અને 96.6% માનવ-વસાહતોને primary અને upper primary schools માટે આવરી લીધેલ છે. 
  • રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) : આ અભિયાન અંતર્ગત secondary સ્તરના ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવેલ છે. અને UDISE 2014-15 અંતર્ગત secondary and higher secondary સ્તરે Gross Enrolment Ratio અનુક્રમે 78.51% અને 54.21% મેળવેલ છે .


GRAPES-3 moon telescope Cosmic ray Laboratory
  • વિશ્વનું સૌથી મોટું અને  સૌથી વધારે સંવેદનશીલ કોસ્મિક રે મોનીટર ભારતમાં આવેલ છે. 
  • આ યંત્ર ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ  રીસર્ચની કોસ્મિક રે લેબોરેટરી ઓટ્ટી(Ooty), તમિલનાડું માં આવેલ છે. જેનું નામ “GRAPES-3 moon telescope” રાખવામાં આવેલ છે.

[ads-post] 

Iqbal Sayed: First Indian To Win Silver At Mr. Olympia:-

  • ઈકબાલ સૈયદ Mr. Olympia માં રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યો. આ બોડીબીલ્ડીંગ સ્પર્ધા હોનકોંગ માં યોજવામાં આવી હતી. અને આ સાથે જ તે the second best classic bodybuilder in Asia બની ગયો.


Pankaj Advani won 11th World Billiards (150-Up format) Championships title:-

  • પંકજઅડવાણી એ તેની કારકિર્દીનું ૧૬મું world title જીત્યું.
  • અને સાથે સાથે તેણે   11th World Billiards (150-Up format) Championships જીતી.
  • આ રમતમાં તેણે સિંગાપુરના પીટર ગીલક્રીસ્ટ ને હરાવ્યો હતો.


Harike Wetland - New Bus service on water and land

  • પંજાબ સરકાર દ્વારા અમૃતસર નજીકનાં હરીકે વેટલેન્ડ ખાતે પ્રથમ પાણી અને જમીન બંને પર ચાલતી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. 
  • આ બસને પંજાબ ટુરીસ્મ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.