Environment One Liner (26 to 55)

[26] ઉત્કાંતિવાદનો સિદ્ધાંત કોને આપેલ છે ?
  • ચાર્લ્સ ડાર્વિન


[27] બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા કયું વિશ્વ-વિખ્યાત મેગેઝીને  બહાર પડાય છે ?
  • હોર્નબીલ


[28] “Book of Indian Reptiles”  ની રચના કોણે કરેલ છે ?
  • જે. સી. ડેનિયલ


[29] “Indian Mamals”  બૂક ની રચના કોણે કરેલ છે ?
  • એસ.એચ. પ્રેટર  


[30]Book of Indian Trees” ની રચના કોણે કરેલ છે ?
  • પી.વી. બોલના


[31] “Handbook on Birds”  ની રચના કોણે કરેલ છે ?
  • ડૉ સલીમઅલી  


[32] આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી Journal on Natural History” કોણ બહાર પાડે છે ?
  • બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી


[33]Down to Earth”  નામનું મેગેઝીન કઈ સંસ્થા બહાર પાડે છે  ?
  • વર્લ્ડવાઈડ ફન્ડ ફોર નેચર-ઇન્ડિયા નવી દિલ્હી


[34]State of India’s  Environment” નામનો દસ્તાવેજ કોને બહાર પાડ્યો હતો?
  • વર્લ્ડવાઈડ ફન્ડ ફોર નેચર-ઇન્ડિયા નવી દિલ્હી

[35] બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સંસ્થાની સ્થાપના ક્યા વર્ષે થઇ  હતી?
  • 1883  


[36] સી.પી.આર. એન્વાર્ન્મેન્ટલ એજ્યુકેસન સેન્ટર,ચેન્નાઈ ની સ્થાપના ક્યારે થઇ હતી?
  • 1988


[37] સેન્ટર ફોર એન્વાર્ન્મેન્ટલ એજ્યુકેસન (CEE) સંસ્થાની સ્થાપના ક્યા અને ક્યારે થઇ હતી?
  • અમદાવાદ માં 1989 માં


[38] ભારતી વિદ્યાપીઠ ઇન્સ્ટીટયુટ ઓફ. એન્વાર્ન્મેન્ટલ એજ્યુકેસન એન્ડ  રીસર્ચ (BVIEER) ક્યા આવેલ છે ?
  • પુણે


[39] સલીમ અલી  સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી (SACON) ક્યા આવેલ છે ?
  • કોઇમ્બતુર


[40] વાઈલ્ડલાઈફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા ક્યાં આવેલ છે ?
  • દેહરાદૂન (1982)


[41] વાઈલ્ડલાઈફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા- દેહરાદૂન કયું અગત્યનું કામ કરે છે ?
  • જંગલ ખાતાના અધિકારિઓને માટે નું  મુખ્ય તાલીમ કેન્દ્ર  અને વન્યજીવન સંચાલન સંબંધિત સંસોધન કેન્દ્ર
[ads-post]

[42] બોટેનિકલ સર્વે ઓફ ઇન્ડીયા (BSI) ક્યાં આવેળ છે ?
  • કલકત્તા (1890)


[43] ઝૂલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (ZSI) ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
  • 1916


[44] ભારતમાં મગરમચ્છ(ક્રોકોડાઈલ) પ્રજનન કેન્દ્ર ક્યા આવેલ છે ?
  • મદ્રાસ ક્રોકોડાઈલ બેંક  ટ્રસ્ટ (MCBT-1976) - મદ્રાસ 


[45] ભારતમાં સમુદ્રી કાચબાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે સૌ પ્રથમ પહેલ કઈ સંસ્થાએ કરી હતી ?
  • મદ્રાસ ક્રોકોડાઈલ બેંક  ટ્રસ્ટ


[46] ઇરુલા જાતિની સ્ત્રીઓને માટે આવકનો સ્ત્રોત ઊભો કરવા માટે કઈ સંસ્થા કાર્યરત છે ?
  • મદ્રાસ ક્રોકોડાઈલ બેંક  ટ્રસ્ટ


[47] ભારતમાં કઈ સંસ્થા દ્વારા ઝેર વીરોધી રસીઓ અને ઔષધિઓના ઉપયોગો માટે સાપ અને વીંછી નાં ઝેર ની વ્યવસ્થા કઈ સંસ્થા કરી આપે છે ?
  • મદ્રાસ ક્રોકોડાઈલ બેંક  ટ્રસ્ટ


[48]Origin of Speciesનામની બુકની રચના કોને કરેલ છે ?
  • ચાર્લ્સ ડાર્વિન


[49] “Fall of sparrow”  કોની આત્મકથા છે ?
  • ડૉ.  સલીમઅલી 


[50] The Wildlife protection Act કોના સમયમાં પસાર થયેલ છે ?
  • ઇન્દિરા ગાંધી  


[51]ચિપકો આંદોલનનાં પ્રણેતા કોણ હતા?
  • સુંદરલાલ બહુગુણા


[52] ક્યાં બંધના બાંધકામને અટકાવવા માટે સુંદરલાલ બહુગુણા દ્વારા  અંદોલન કરવામાં આવ્યું હતું?
  • તેહરી બંધ


[53] 1960 નાં દાયકા માં કોણે  “Silent Spring” નામનું પુસ્તક લખીને વિશ્વમાં સરકારી નીતિઓમાં પરિવર્તન લાવવા માટે જનજાગૃતિ ફેલાવી ?
  • રાલ્ફ કાર્સન


[54] 1993 માં “Diversity of Life” નામનું પુસ્તક કે  જેને શ્રેષ્ઠ પુસ્તક થી સન્માનિત કરવામાં આવ્યું હતું તેના રચયિતા કોણ હતા?
  • ..વિલ્સન  


[55] ભારતમાં બાયોડાયવર્સીટી સ્ટ્રેટેજી એન્ડ એકસન પ્લાન(2003) ની રચનામાં કઈ સંસ્થાએ મહત્વનો ભાગ ભજવેલ છે?
  • કલ્પવૃક્ષ

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.