- ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ
[92] પ્રકાશના ક્યા રંગનું સૌથી વધારે વિચલન થાય છે?
- જાંબલી
[93] પ્રકાસના ક્યાં રંગનું સૌથી ઓછુ વિચલન થાય છે?
- લાલ રંગ
[94] મનુષ્યની આંખમાં ક્યા અંગ માં પ્રકાશના કિરણો સૌપ્રથમ દાખલ થાય છે?
- કનિનીકા (cornea)
[95] આંખના ક્યાં ભાગમાં પ્રકાશના જથ્થાનું નિયંત્રણ થાય છે?
- આઈરીશ
[96] આંખના ક્યાં ભાગમાં પ્રકાશ સંવેદિત કોષો વિદ્યુતસંદેશા ઉત્પન્ન કરે છે?
- નેત્રપટલ
[97] લઘુદ્રષ્ટિની ખામી ને શું કહે છે?
- Myopia –દુરની વસ્તુ સ્પષ્ટપણે ન દેખાય
[98] લધુદ્રષ્ટિની ખામી ને દુર કરવા કેવા લેન્સ વપરાય છે?
- અંતર્ગોળ લેન્સ
[99] ગુરુદ્રષ્ટીની ખામી ને શું કહે છે?
- Hypermetropia- નજીકની વસ્તુ સ્પષ્ટપણે ન દેખાય
[100] ગુરુદ્રષ્ટીની ખામી ને દુર કરવા કેવા લેન્સ વપરાય છે?
- બહિર્ગોળ લેન્સ
[101] presbyopia માં કયાની વસ્તુ જોવામાં મુશ્કેલી પડે છે?
- નજીક અને દુર બંને
[102] presbyopia ની ખામી દુર કેવા લેન્સ વપરાય છે?
- બાયસ્કેલ (દ્રિકેન્દ્રી) લેન્સ
[103] તારાઓના ટમટમવાની ઘટના કોને આભારી છે ?
- પ્રકાશનું વક્રીભવન
[104] સૂર્યોદય પહેલા કે સુર્યાસ્ત પછી પણ ઉજાસનું કારણ પ્રકાશની કઈ ઘટના છે?
- પ્રકાશનું પ્રકીર્ણન
[105] પ્રકાશના ક્યાં ગુણધર્મને કારણે આપણને સૂર્ય તેના ખરેખર સૂર્યોદય કરતા 2 મિનિટ વહેલો અને સુર્યાસ્ત કરતાં 2 મિનિટ મોડો જોવા મળે છે?
- પ્રકાશનું વક્રીભવન
[106] ધૂમાડાનાં કણો ,પાણીના સુક્ષ્મ ટીપા, ધૂળના આલંબિત કણો નાં લીધે પ્રકાશના પ્રકીર્ણન થવાની ઘટનાને શું કહે છે?
- ટીંડલ અસર
[107] આકાશમાં દિવસ દરમિયાન ભૂરો રંગ પ્રકાશના કઈ ઘટનાને લીધે દેખાય છે?
- પ્રકાશનું પ્રકીર્ણન (scattering)
[108] લાલ રંગને ભયદર્શક સિગ્નલ તરીકે કેમ વાપરવામાં આવે છે?
- કારણકે તેનું પ્રકીર્ણન સૌથી ઓછુ થાય છે આથી તેને દુરથી પણ સરળતાથી જોઈ શકાય છે.
[109] સુર્યાસ્ત અને સુર્યાસ્ત સમયે સૂર્યનો રાતો રંગ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે?
- પ્રકાસના પ્રકીર્ણન
[110] પ્રકાશના પ્રકીર્ણન માં સંશોધન કાર્યને ક્યા વૈજ્ઞાનિક દ્વારા રજુ કરવામાં આવ્યું હતું?
- ચંદ્રશેખર વેંકટ રામન
[111] ભારતના વૈજ્ઞાનિક બાબતમાં પ્રથમ નોબેલ પુરસ્કાર કોને મળ્યો હતો?
- ચંદ્રશેખર વેંકટ રામન
[112] SONAR નું પુરું નામ જણાવો.
- Sound Navigation And Ranging
[113] રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
- 28 ફેબ્રુઆરી (ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા રામન અસર ની શોધની યાદમાં)
[114] વિદ્યુતપ્રવાહ વડે ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની શોધ કરનાર વૈજ્ઞાનિક નું નામ શું હતું?
- હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ
[115] ખગોળશાસ્ત્રી અવકાશમાં અંતર માપવા માટે ક્યાં એકમ નો ઉપયોગ કરે છે?
- એસ્ટ્રોનોમીકલ યુનિટ(AU)
[116] 1 AU = કેટલા km?
- 1.496 * 108 (પૃથ્વીના કેન્દ્ર અને સૂર્યના કેન્દ્ર વચ્ચેનું અંતર)
[117] સૌપ્રથમ કુત્રિમ ઉપગ્રહ કયો હતો?
- સ્પુટનીક-1 (રશિયા)
[118] ભારતનો પ્રથમ કુત્રિમ ઉપગ્રહ કયો હતો?
- રોહિણી (1980)
[119] એશિયાનો સૌપ્રથમ ખનીજતેલ નો કુવો ક્યા આવેલો છે?
- દેબ્રુગઢ
[120] નોનસ્ટીક રસોઈના વાસણ બનાવવા ક્યાં પદાર્થનો ઉપયોગ થાય છે?
- ટેફલોન
Post a Comment