First 2G (Second Generation) Ethanol Bio-Refinery
will be set up in Punjab:-
- આ રીફાઈનરી Hindustan Petroleum Corporation Limited (HPCL) દ્વારા પંજાબના ભઠીન્ડા તાલુકાના “તાર્ખાનવાલા” ગામમાં બનાવવામાં આવી રહી છે.
- 2nd જનરેશન ઇથેનોલ એક બળતણ છે જેનું વિવિધ પ્રકારના બાયોમાસમાંથી ઉત્પાદન કરી શકાય છે.
- જ્યારે 1 લી પેઢીનું ઇથેનોલ ખાંડ અને વનસ્પતિ તેલ જેવા ખેતીલાયક પાકો જે સરળતાથી મળી શકે છે, જેને પરંપરાગત ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેની સરખામણીમાં, 2nd જનરેશન ઇથેનોલ lignocellulosic બાયોમાસ અથવા વુડી પાકો, કૃષિ અવશેષો અથવા કચરમાંથી બનાવવામાં આવે છે
Online Consumer Mediation Center launched by
Union Government:-
- આ ગ્રાહક સંબંધિત તકરારને ઝડપથી નિવારવા માટે ચાલુ કરવામાં આવી છે.
- આ ઉપરાંત, એક હેલ્પલાઇન નંબર 14404 નેશનલ કન્ઝ્યુમર ડે (24 મી ડિસેમ્બર) ના અવસરે ગ્રાહક સંબંધિત તકરાર માટે શરૂ કરવામાં આવી હતી.
- આ સેન્ટરનો મૂળ હેતુ ગ્રાહકો અને કંપનીઓના પૂર્વ દાવાઓ અને વિવાદોનું સમાધાનથી પતાવટ કરવા માટે પ્રોત્સાહન પૂરું પડવાનું છે.
- આ ઉપરાંત, માઇક્રોસાઇટ થીમ પર આધારિત "ડિજીટલ સેફ કન્ઝ્યુમર ઝુંબેશ" પણ શરૂ કરવામાં આવી હતી.
Yuki Bhambri won the ITF Hong Kong F4 Futures
singles title of Tennis:-
- યુકી ભામ્બ્રી ભારતીય વ્યાવસાયિક ટેનિસ ખેલાડી અને ભૂતપૂર્વ જુનિયર નંબર 1 છે.
- તે 2009 ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર ચેમ્પિયનશિપ વિજેતા હતો. તે પ્રથમ ભારતીય હતો જેણે જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું હતું. તે ચોથો ભારતીય હતો જેણે જુનિયર સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ ટાઇટલ મેળવ્યુ હતું.
- 2015 માં, તે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં, બે વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન એન્ડી મરે સામે રમ્યો હતો.
India’s first Performance on Health Outcomes’
index by NITI Aayog:-
- આ ઇન્ડેક્ષ રાજ્યોના પોતાના આરોગ્ય સૂચકાંકોના પ્રભાવના આધારે રેન્ક નક્કી કરે છે.
- આ ઇન્ડેક્ષ મુખ્યત્વે રાજ્યોના આરોગ્ય પરિણામો સુધારવા અને માહિતી સંગ્રહ સિસ્ટમો સુધારવા માટે વાપરવામાં આવે છે.
- આ ઇન્ડેક્ષ Sustainable Development Goal in Health ના ભાગ રૂપે કાર્ય કરશે.
8 મી
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 10-13 જાન્યુઆરીમાં યોજાશે:-
- આ સમીટ માં 9 જેટલા નોબલ પારિતોષિક પ્રાપ્ત વિજેતાઓ હાજર રહેશે.
- આ ઉપરાંત 5 અઠવાડીયા લાંબુ નોબેલ પ્રાઈઝ સીરીઝ એક્ઝીબેસન યોજાશે.
Environment Duty imposed by China on Heavy
Industries:-
- ચીન માં કારોબારી દ્વારા ભારે ઉદ્યોગોથી લઈને પ્રદુષણ ફેલાવનારા પર પર્યાવરણ કર નાખવામાં આવશે.
- આ કાયદો ચીનમાં મહત્વના 24 શહેરોમાં ભારે ધુમ્મસ નાં કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
- આ કાયદાથી પર્યાવરણ પ્રત્યે લોકોની જાગૃતિ વધશે અને લોકો શુદ્ધ ટેકનોલોજી તરફ આગળ વધશે.
Post a Comment