Science GCERT (Std 6 - 10 One Liner) (Que 31 - 60)

[31] વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
  • 21 માર્ચ

[32] મોરથુથું  નાં દ્રાવણ નું અનુસુત્ર જણાવો.
  • CuSO4

[33] વનસ્પતિને આધાર આપીને અને પર્ણોને પુરતો સુર્યપ્રકાશ  મળી રહે તે માટે વનસ્પતિનું કયું અંગ કાર્ય કરે છે ?
  • પ્રકાંડ

[34] વનસ્પતિના પર્ણ માં રહેલા સુક્ષ્મછિદ્ર ને શું કહે છે ?
  • પર્ણરંધ્ર

[35] વનસ્પતિના પર્ણો સૂર્યપ્રકાશ ની  હાજરીમાં વાતાવરણમાંનાં કાર્બન ડાયોક્સાઈડ અને મૂળ દ્વારા શોષેલા પાણીનો ઉપયોગ કરીને ક્યાં સ્વરૂપમાં પોતાનો ખોરાક બનાવે છે ?
  • સ્ટાર્ચ

[36] વનસ્પતિના પર્ણો સૂર્યપ્રકાશ ની  હાજરીમાં વાતાવરણમાંનાં કાર્બન ડાયોક્સાઈડ અને મૂળ દ્વારા શોષેલા પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે પ્રક્રિયાને શું કહે છે
  • પ્રકાશસંશ્લેષણ 

[37] નરમ પાણીમાં  કઠણ  પાણીના પ્રમાણમાં  ક્ષારનું પ્રમાણ કેવું હોય છે ?
  • ઓછુ

[38] પીવાનું પાણી પીવાલાયક  છે કે  નહિ  તે નક્કી કરતી સંસ્થા કઈ છે ?
  • WASMO (Water And Senitation Management Organization)

[39] કોષની સૌપ્રથમ શોધ કોણે કરી હતી?
  • રોબર્ટ  હુક

[40] રુધિરમાં ક્યા કણો રુધીરને જામવામાં મદદ કરે છે ?
  • ત્રાકકણો

[41] ક્યાં કણો શરીરને રોગો સામે રક્ષણ આપે છે ?
  • શ્વેતકણો

[42] ક્યાં કણો શરીરમાં પ્રાણવાયું ના વહનમાં મદદ કરે છે ?
  • રક્તકણો

[43] પૃથ્વીના કેન્દ્રમાં ગુરુત્વાકર્ષણનું મુલ્ય શું હોય છે ?
  • શૂન્ય

[44] પૃથ્વીના કેન્દ્રથી દુર જતા ગુરુત્વાકર્ષણ નું મુલ્ય માં  શું ફેરફાર થાય છે ?
  • વધે છે

[45] પૃથ્વીના કેન્દ્રથી નજીક આવીએ તેમ તેના મૂલ્યમાં શું ફેરફાર થાય છે  ?
  • ઘટે છે
[ads-post]


[46] પૃથ્વીની સપાટીથી જેમ  ઊંચે જઈએ તેમ તેના મૂલ્યમાં શું  ફેરફાર થાય છે  ? 
  • ગુરુત્વાકર્ષણનું મુલ્ય ઘટતું જાય છે

[47] ખાંડનું રાસાયણિક નામ અને અણુસૂત્ર શું છે ?
  • સુક્રોઝ
  • C6H12O6

[48] શરીરનું કયું  હાડકું લાંબુ અને મુજબત હોય છે  ?
  • સાથળ

[49] સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના શરીરનું  તાપમાન કેટલું હોય છે ?
  • 98.6°C

[50] વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ કેટલું  હોય છે ?
  • 0.04 %

[51] હેલીના ધૂમકેતુ નો  આવર્તકાળ કેટલો છે ?
  • 76 વર્ષ

[52] ભારતમાં કદમાં સૌથી મોટું પક્ષી  છે ?
  • સારસ

[53] ભારતનું સૌથી મોટું એવીયરી(પક્ષીગૃહ) ક્યાં આવેલ છે ?
  • ઇન્દ્રોડા પ્રકૃતિ  ઉદ્યાન (ગાંધીનગર)

[54] વિશ્વ જલપ્લાવિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 2 ફેબ્રુઆરી

[55] જે ફળમાં બિજાશય  સળંગ જોવા મળે તેવા ફળોને શું કહે છે ?
  • શિંગ

[56] જે ફળોમાં બિજાશયના ભાગ પડે તેવા ફળોને શું કહે છે ?
  • પ્રાવર

[57] જે ફળોમાં ફલાવરણ અને બીજ નું બીજાવરણ જોડાયેલા જોવા મળે છે તેમને શું કહે છે
  • ધાન્ય

[58] હડકવાની રશીની શોધ  કોણે કરી હતી?
  • લુઈ પાશ્વર

[59] શીતળાની રશીની શોધ કોણે કરી હતી ?
  • એડવર્ડ જેનર   

[60] પાણીને  4°C થી 0°C ઠંડું પાડતા તેના કદમાં શું ફેરફાર થાય છે.?
  • કદ વધે છે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.