- શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત કેમ્પેન માટે અમ્બેસેડર તરીકે અનુષ્કા શર્મા ની પસંદગી કરી.
- આ ઉપરાંત અમિતાભ બચ્ચન પર સ્વચ્છ ભારત અભિયાન માટે એમ્બેસેડર તરીકે કાર્યરત છે.
Finance Ministry
introduced “Rashtriya Rail Sanraksha Kosh” for rail safety:-
- આ ફંડ વિષે નાણા મંત્રાલય દ્વારા 2017-18ના કેન્દ્રિય બજેટમાં દર્શાવવામાં આવ્યું છે.
- સૂચિત “Rashtriya Rail Sanraksha Kosh” નો ઉપયોગ રેલ્વે ટ્રેક સુધારણા, રેલ્વે પુલ સુધારણા, રોલિંગ સ્ટોક રિપ્લેસમેન્ટ, માનવ સંસાધન વિકાસ, સુધારેલ નિરીક્ષણ સિસ્ટમ અને ક્રોસિંગ સ્તર પર સલામતી કામ માટે કરવામાં આવશે.
The Bombay Natural
History Society launches “Climate Change Programme” in Central Himalayas:-
- બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા સેન્ટ્રલ હિમાલય માં આબોહવા પરિવર્તન કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેની મદદથી સેન્ટ્રલ હિમાલયમાં આવેલ તેતર અને ફિન્ચના વિતરણ અને સંરક્ષણ વિશે માહિતી મેળવવામાં આવશે.
- આ લાંબા ગળાનો મોનીટરીંગ પ્રોજેક્ટ છે, જેમાં Oracle દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે અને CAF-India દ્વારા ચલાવવામાં આવશે.
- આ પ્રોજેક્ટ દ્વારા સામુદાયિક ભાગીદારીની મદદથી આબોહવા પરિવર્તનના સંદર્ભમાં તેતર અને ફીન્ચના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
12th Raising
Day of National Disaster Response Force (NDRF) on 31st January:-
- NDRF ની સ્થાપના “The Disaster Management Act, 2005” હેઠળ જાન્યુઆરી 2006માં કરવામાં આવી છે.
- તે દેશમાં અને વિદેશમાં સર્જાતી કોઈપણ પ્રકારની આપત્તિ (કુદરતી અથવા માનવસર્જિત)નો સક્ષમ પ્રતિભાવ આપી શકે તેવું વિશિષ્ટ ફોર્સ છે.
- તેનું મુખ્ય કાર્ય કોઇ આપત્તિ, અકસ્માત કે કટોકટીની ઘટનાના કિસ્સામાં રાહત અને બચાવ કામગીરી, સ્થળ ખાલી કરાવવા અને તાત્કાલિક રાહત હાથ ધરવાનું છે.
Multi-Sports Museum
(India’s first) inaugurated in Kolkata (West Bengal):-
- ભારતનું પ્રથમ Multi-Sport મ્યુઝીયમ ની શરૂઆત કલકત્તા ખાતે કરવામાં આવી.
- આખા મ્યુઝીયમનો પ્રોજેક્ટ Ambuja Neotia Group ના ચેરમેન Harshvardhan Neotia ની હેઠળ તૈયારન કરવામાં આવશે.
- આ મ્યુઝીયમમાં સચિન તેંદુલકર દ્વારા તેની 100મી સદી દરમ્યાન પહેરેલા હાથના મોજા તથા ફૂટબોલ ખેલાડી મેસ્સીના બૂટ થી માંડીને વિશ્વનાથન આનંદ દ્વારા સહી કરેલ ચેસબોર્ડ રાખવા આવશે.
- આ મ્યુઝીયમમાં કે. એસ. રણજીતસિંહજી દ્વારા લખવામાં આવેલ બૂક “The Jubilee Book of cricket” પણ રાખવા આવશે.
Veteran Gandhian Journalist Devdutt passes away
- તેમની ઉંમર 88 વર્ષની હતી.
- તેઓ શરૂઆતથી જ ગાંધીવાદી હતા અને તેઓ 30th January, 1948 ના રોજ લોન બિરલા હાઉસમાં હાજર હતા જ્યાં મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
- તેઓ પ્રખ્યાત રાજકીય વિવેચક હતા અને તેઓ રાજકીય અભિપ્રાય જર્નલ Point of View લાવ્યા હતા.
- તેઓ ઘણા અખબારો સાથે સંકળાયેલા હતા જેવા કે પંજાબનું હિન્દ સમાચાર, ગુજરાતનું સંદેશ અને ઓડીસાનું પ્રગતિવાદી.
28th African Union Commission meeting
at Addis Ababa:-
- ઈથોપિયાની રાજધાની અદ્દીસ અબાબામાં યોજાયેલ 28મી આફ્રિકન યુનિયન કમિશનની બેઠકમાં ચાડનાં વિદેશ મંત્રી મૌસ્સા ફાકી મહમતની ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી.
- તેઓ આફ્રિકન યુનિયનનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ન્કોસઝામા દ્લામીની-ઝૂમા ની જગ્યા લેશે.
- ઈથોપિયામાં યોજાયેલા 28માં આફ્રિકન નેતાઓના સંમેલનમાં આફ્રિકન યુનિયન દ્વારા મોરોક્કો ને 39 વર્ષ બાદ ફરીથી આફ્રિકન યુનિયનમાં સામેલ કરવામાં આવ્યું.
- મોરાક્કોએ 1984માં આફ્રિકન યુનિયન પશ્ચિમી સહારા વાળા મોરક્કો સ્વતંત્રતા નાં દાવા બદલ છોડ્યું હતું.
[ads-post]
Father of Pac-Man Video Game, Masaya Nakamura passes
away:-
- તેમની ઉંમર 91 વર્ષની હતી.
- તેમણે વર્ષ 1955 માં Video Game Company “Namco” ની સ્થાપના કરી હતી.
- વર્ષ 1980માં Toru Iwatani એ આ ગેમની ડીઝાઇન બનાવી હતી.
- આ ગેમનું નામ ગીનીશ બૂકમાં વિશ્વમાં સૌથી વધુ સફળ ગેમ તરીકે નોંધાયુ હતું.
SAARC Summit organized at Kathmandu (Nepal) on 1st
& 2nd January:-
- ગયા વર્ષે રદ થયેલા સાર્ક સંમેલન બાદ પ્રથમ વખત 1-2 જાન્યુઆરી નાં રોજ નેપાળ ની રાજધાની કાઠમંડુ માં યોજાઈ છે.
- આ બેઠકમાં સભ્ય દેશો દ્વારા સાર્કના સેક્રેટરી નું બજેટ અને અન્ય બીજા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
South Asian Speakers’ Summit will be organize at
Indore (MP)
- આવતા મહીને ઇન્દોરમાં યોજાનાર South Asian Speakers' Summit નાં ભારતીય સંસદ અને આંતર-સંસદ યુનિયનમાં ભાગ લેવાના આમંત્રણને પાકિસ્તાન દ્વારા નકારવામાં આવ્યું છે.
- આ સંમેલનમાં ભારત, અફઘાનીસ્તાન, ભૂતાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા તથા અન્ય દેશોની સંસદના સ્પીકર દ્વારા ભાગ લેવામાં આવે છે.
- ભારત દ્વારા 2015માં ઈસ્લામાબાદમાં યોજાયેલ Commonwealth Parliamentary Union ની બેઠકમાં ભાગ લીધો ન હતો.
Gambia remove the word “Islamic” from its official name:-
- ગામ્બિયાનાં નવા રાષ્ટ્રપતિ અદામા બેર્રો દ્વારા પશ્ચિમ આફ્રિકના દેશોમાં સુધારાઓને ધ્યાનમાં લેઈને ગામ્બિયાનાં આધિકારીક નામમાં આવતા “ઇસ્લામિક” શબ્દ ને દુર કર્યો.
- ગામ્બિયામાં 90 % વસ્તી મુસ્લિમ લોકોની છે.
- 2015 માં ગામ્બિયા નાં રાષ્ટ્રપતિ યાહ્યા જમૈહ દ્વારા ઇસ્લામિક શબ્દ ઉમેરીને દેશનું નામ “Islamic Republic of The Gambia” રાખ્યું હતું.
Karnataka
Government decide to change in Prevention of Cruelty to Animals Act (PCA), 1960:-
- કર્નાટક સરકાર દ્વારા જલીકટ્ટુ અને બળદ-ગાડાં રમતને પરવાનગી આપવા માટે Prevention of Cruelty to Animals Act (PCA), 1960 માં સુધારો કરવા માટે નક્કી કર્યું.
Red Light
Violation Detection Cameras installed by Bangalore Traffic Police:-
- બેંગલુરૂ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જંકશન પર ટ્રાફિકના નાં નિયમોના ઉલ્લંઘન પર નજર રાખવા માટે 10 જગ્યાઓ પર Red Light Violation Detection cameras ની વ્યવસ્થા ગોઠવી.
- આ પ્રણાલી થી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોનાં નંબરપ્લેટ ઓળખીને દંડની ચલણ બને છે.
Basic Financial
Services started at Raipur and Ranchi with the help of India Post Payment Bank
(IPPB):-
- રાઈપુર અને રાંચીમાં ટેલીકોમ મંત્રી મનોજ સિન્હા અને ઓનલાઇન વિડીયો કોન્ફરેન્સ માં અરૂણ જેટલી દ્વારા India Post Payment Bank (IPPB) ની મદદથી આધારભૂત ફાઈનાન્સિયલ સર્વિસ સુવિધાની શરૂઆત કરવામાં આવી.
- India Post Payment Bank (IPPB) એ 20 જાન્યુઆરીના રોજ RBI પાસેથી લાઈસન્સ મેળવેલ છે.
- આ ઉપરાંત આ અગાઉ એરટેલ દ્વારા 12 જાન્યુઆરી ના રોજ RBI પાસેથી લાયસન્સ મેળવેલ છે.
Saudi Arabia
decide to introduced IMF based 5% Value-Added Tax
- સાઉદી અરેબિયા દ્વારા IMF આધારિત 5 % value-added tax ને પરવાનગી આપવાનો નિર્ણય લીધેલ છે.
- આ નિર્ણયથી સાઉદી અરેબિયાનું વર્ષો જુનું કરમુક્ત દેશનું સ્ટેટ્સ નાબુદ થશે. આ ઉપરાંત આ કર બીજા 6 ગલ્ફ દેશોમાં લાગુ પાડવામાં આવશે.
Online File
Hosting Service Dropbox Starts new Editing Software “Paper”
- ઓનલાઈન ફાઈલ હોસ્ટીંગ સર્વિસ Dropbox દ્વારા ગુગલના ડોક્સ ને સ્પર્ધા આપવા માટે નવા એડીટીંગ સોફ્ટવેર “Paper” ની જાહેરાત કરી.
- આ સોફ્ટવેર ની મદદથી વપરાશકર્તા શબ્દો, ટેબલ, ઈમેજ અને બીજા વિડીયો જેવી વસ્તુઓ ડોક્યુમેન્ટમાં ઉમેરી શકશે.
Post a Comment