Neeti Mohan becomes first Indian Singer to collaborate with UN for Women Empowerment:-
- તે UNના સ્વૈચ્છિક ટ્રસ્ટ ફંડ હેઠળના પ્રોજેક્ટ “Music To Inspire – Artists United Against Human Trafficking” માટે સહયોગ કરશે.
- તેમણે આ પ્રોજેક્ટના એક ભાગ તરીકે તમામ મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવા અને બધા માટે સમાનતાને ટેકો આપવા માટે “ઉડને દે” ગીત બનાવ્યું છે.
- માનવ તસ્કરીનો અંત કરવા માટે ની આ સંગીત સમુદાય દ્વારા સામુહિક લડાઈ છે.
India Innovation
Index started by NITI Ayog and CII:-
- National Institution for Transforming India (NITI) Aayog અને Confederation of Indian Industry (CII) દ્વારા સાથે મળીને India Innovation Index ની શરૂઆત કરવામાં આવી.
- આ ઉપરાંત ભારતનાં આ પોતાના ઇન્ડેક્ષ માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવેલ છે.
- આ ઉપરાંત આ ઇન્ડેક્ષ માટે વિવિધ બીજી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે.
Pankaj Adwani wins Indian National Snooker Chamlaionship:-
- ભારતના સ્નુકર ખેલાડી પંકજ અડવાણીએ પુણેમાં આયોજિત Indian National Snooker Championship જીતીને પોતાની કારકિર્દીનું 29 મુ રાષ્ટ્રીય ટાઈટલ જીત્યું.
- આ સાથેજ અડવાની એકમાત્ર ભારતીય વ્યક્તિ છે જે દેશના બધાજ રાષ્ટ્રીય બિલિયર્ડસ અને સ્નુકર ટાઈટલ ધરાવે છે.
- આ ઉપરાંત તે વિશ્વનો એકમાત્ર રમતવીર છે જે બિલિયર્ડસ અને સ્નુકરના બધાજ ફોરમેટમાં વિશ્વ ટાઈટલ ધરાવે છે.
India and World Bank
have signed Financing Agreement for TEQIP III:-
- Third Technical Education Quality Improvement Programme’ (TEQIP III) માટે ભારત સરકાર અને વર્લ્ડ બેંક વચ્ચે Financing Agreement for IDA credit of $201.50 million નો કરાર કરવામાં આવ્યો.
- આ કરાર પર ભારત સરકાર વતી ઇકોનોમિક અફૈર્સનાં જોઈન્ટ સેક્રેટરી રાજ કુમાર અને વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર જુનૈદ કમાલ અહમદ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Shri Lanka will be implement The Right to
Information Act
- આજથી શ્રીલંકામાં માહિતીના અધિકારના કાયદા ને લાગુ પાડવમાં આવશે.
- આ કાયદાથી શ્રીલંકાનાં સરકારી તંત્રમાં રહેલ ભ્રષ્ટાચાર સામે લડવા માટે લોકોને બાલ પૂરું પાડશે.
SAARC Summit was held at Kathmandu (Nepal):-
- 2 દિવસ માટે SAARC Programming Committee ની બેઠકનું આયોજન કાઠમંડુમાં કરવામાં આવ્યું.
- આ બેઠકમાં બધાજ 8 દેશોએ ભાગ લીધો હતો.
- નવેમ્બર-2016 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદ મુદ્દે થયેલ ટકરાવ નાં પરિણામે 19 મુ સાર્ક સંમેલન પડતું મુકવું પડ્યું હતું અને ત્યારબાદ આ વખતે પ્રથમ વખત સિનિયર લેવલ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે.
MoU signed
between India and Shri Lanka for Multi-Ethnic Tri-lingual Secondary School:-
- શ્રીલંકાનાં પોલોન્નારૂવા જીલ્લામાં નવી multi-ethnic tri-lingual secondary school ખોલવા માટે ભારત અને શ્રીલંકા વચ્ચે MoU કરવામાં આવ્યો.
- આ MoU ભારતના શ્રીલંકામાં ભારતનાં હાઈ-કમિશ્નર તરન્જીત સિંઘ સિંધુ અને શ્રીલંકાના શિક્ષણ વિભાગના સેક્રેટરી સેક્રેટરી સુનીલ હેત્તિઅરાચ્ચી વચ્ચે કરવામાં આવેલ છે.
Sanjeev Sanyal appointed
as Principal Economic Adviser in the Department of Economic Affairs:-
- કેન્દ્ર સરકારની કેબીનેટની નિમણુંક કમિટી દ્વારા સંજીવ સન્યાલની નિમણુંક મુખ્ય આર્થીક સલાહકાર તરીકે કરી છે. તેઓ પોતાના પદ પર ૩ વર્ષ સુધી રહેશે.
- સન્યાલ Deutsche Bankના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ હતા.
- તેઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય બઝારમાં બે દાયકાનો અનુભવ ધરાવે છે અને તેમને World Economic Forum દ્વારા યંગ ગ્લોબલ લીડર 2010 નું નામ આપવામાં આવ્યું હતું.
[ads-post]
40th Anniversary of “National Rail Museum”:-
40th Anniversary of “National Rail Museum”:-
- નેશનલ રેલ મ્યુજીયમ ની આજે 40મી વર્ષગાંઠ આજે નવી દિલ્હીમાં ઉજવવામાં આવી.
- આ મ્યુજીયમમાં વિવિધ પ્રકારની જૂની ટ્રેનોને યાદગીરી રૂપે સંગ્રહ કરવામાં આવેલ છે.
Health Ministry
to change rules for manufacturing of Medical Instruments:-
- સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મેડીકલ ઉપકરણો માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
- આ નિયમો મુજબ ઉત્પાદન કર્તાઓને વારંવાર નવા લાયસન્સ મેળવવા અને તેને સબમિટ કરાવવાથી મુક્તિ મળશે. અને તેઓ આ માટેની જરૂરી પ્રક્રિયા ઓનલાઇન કરી શકશે.
Finance Minister
introduced Specified Bank Notes (Cessation of Liabilities) Bill 2017:-
- નાણામંત્રી અરુણ જેટલી દ્વારા આજે લોકસભામાં Specified Bank Notes (Cessation of Liabilities) Bill 2017 રજુ કરવામાં આવ્યું.
- આ બિલનો મુખ્ય હેતુ ઉંચી કિંમતની રદ્દ થયેલી જૂની નોટોની નોટબંધીના વટહુકમ દુર કરશે અતે તેને નવા કાયદાનું રૂપ આપશે.
- આ વટહુકમ રાષ્ટ્રપતિ દ્વારા ડિસેમ્બરમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેના મુજબ જૂની નોટો પર લેવડ-દેવડ, સાચવવી કે મેળવવી એ ગુનાપાત્ર ગણાશે.
UIDAI shuts down 12 unauthorized websites and 12
mobile apps:-
- આધાર કાર્ડને લગતી ગેરકાયદેસર ચાલતી અને લોકો પાસેથી વધારાના રૂપિયા લેતી વેબસાઈટો અને મોબાઈલ એપ્લીકેશનોને UIDAI દ્વારા બંધ કરી દેવામાં આવી છે.
- UIDAI આવા અનધિકૃત વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સ માટે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે, અને તેમના પર સતત નજર રાખવાનું ચાલુ રાખશે.
- UIDAIને એક Aadhaar (Targeted Delivery of Financial and Other Subsidies, Benefits and Services) Act, 2016ના કાયદા હેઠળ કાનૂની દરજ્જો મળેલ છે.
Union Government appoints 3 whole-time members
in Insolvency and Bankruptcy Board of India (IBBI):-
- કેન્દ્ર સરકારે સુમન સક્ષેના, મુકુલીતા વિજયવર્ગીયા અને નવરંગ સાઈનીને IBBIના પૂર્ણ સમયના સભ્ય તરીકે નિમણુંક કરી છે.
- તેઓ 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી પોતાના પદ પર રહેશે.
- IBBIની જરૂરિયાત નાદાર એજન્સીઓ તથા નાદાર વ્યવાસયીકોનું નિયમન કરવા માટે જરૂરી છે.
Mahila Shakti Kendras will be set-up at village
level:-
- કેન્દ્ર સરકારે 2017-18ના બજેટમાં ગ્રામ્યસ્તરે 14 લાખ આંગણવાડીમાં મહિલા શક્તિ કેન્દ્રો સ્થાપવાનું નક્કી કરાયું છે.
- આ કેન્દ્રો કૌશલ્ય વિકાસ, રોજગાર, આરોગ્ય, પોષણ અને ડિજિટલ સાક્ષરતાની તકો સાથે ગ્રામીણ મહિલા સશક્તિકરણ માટે એક જ જગ્યાએ કેન્દ્રગામી આધાર સેવાઓ પૂરી પાડે છે.
Post a Comment