Current Affairs 31/12/2016

Bharat Interface for Money (BHIM) an Aadhaar-based mobile app launched by Prime Minister Narendra Modi:-

  • Bharat Interface for Money (BHIM) એપ્લીકેશનનું નામ ભારતીય બંધારણના મુખ્ય આર્કિટેક્ટ ‘ડૉ ભીમ રાવ આંબેડકર’ના નામ પરથી આપવામાં આવ્યું છે
  • આ એપ્લીકેશન નવી દિલ્લીના તાલકટોરા સ્ટેડીયમમાં યોજાયેલ ડીજી ધન મેળામાં લોન્ચ કરવામાં આવી.
  • આ એપ્લિકેશન કેશ વગર સરળ ડિજિટલ ચૂકવણી માટેની UPI (Unified Payment Interface) અને USSD (Unstructured Supplementary Service Data) ની રિબ્રાન્ડ આવૃત્તિ છે.
  • આ એપ્લિકેશન National Payment Corporation of India (NPCI) દ્વારા તૈયાર કરવામાં આવી છે.


The Specified Bank Notes (Cessation of Liabilities) Ordinance, 2016:-

  • રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આ વટહુકમને અનુમતિ આપી દીધી.
  • જે વ્યક્તિ 31 માર્ચ 2017 પછી જૂના 1,000 અને 500 રૂપિયામાં નોટો પોતાની પાસે રાખશે  તે દંડપાત્ર ગુનેગાર ગણાશે અને દંડ પેટે 10000 રૂપિયા અથવા પોતાની પાસેથી મળેલી જૂની નોટોના પાંચ ગણો દંડ આ બે માંથી જે વધારે હોય તે.


Indian Olympic Association was de-recognised by Union Government on the issue of nominating Suresh Kalmadi and Abhay Chautala as its life presidents


“Swachh Swasth Sarvatra”:-

  • આ પ્રોગ્રામ અત્યારે દિલ્લીમાં શરુ કરવામાં આવ્યો છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા ઓપન મળોત્સર્જન મુક્ત (ODF) બ્લોકમાં આરોગ્ય કેન્દ્રોને મજબૂત કરવા “સ્વચ્છ સ્વસ્થ સર્વત્ર” મિશનની પહેલ શરૂ કરી.
  • આ પહેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને પીવાના પાણી અને સેનિટેશન મંત્રાલયની સંયુક્ત પહેલ છે.


Kush Bhagat wins 3 gold medals at Western Asia Youth Chess Championships:-

  • કુશ ભગતે પ્રથમ વેસ્ટર્ન એશિયા યુથ ચેસ ચેમ્પીયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો.
  • આ ઇવેન્ટ UAE ના Al Ain Chess Club ખાતે યોજાયો હતો.
  • તે આ ઇવેન્ટના ત્રણેય કેટેગરી (રેપીડ, બ્લીત્ઝ, અને સ્ટાન્ડર્ડ)માં જીત્યો હતો. અને આ સાથે તે આવી રીતે જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
  • કુશ ભગત મુંબઈની NSS Hill Spring International School માં બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે.




Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.