65th Miss Universe – Iris Mittenaere:-
- મિસ ફ્રાંસ Iris Mittenaere ને આજે ફિલીપાઈન્સમાં 65 મી મિસ યુનિવર્સ નો તાજ પહેરાવવામાં આવશે.
- હૈતીની Raquel Pelissier પ્રથમ રનર-અપ રહી હતી જ્યારે કોલમ્બિયાની Andrea Tovar ને ત્રીજું સ્થાન મળ્યું હતું.
- ભારતની બેંગલોરની Roshmitha Harimurthyએ આ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કર્યું હતું જે પ્રથમ રાઉન્ડમાં બહાર નીકળી ગઈ હતી.
Union
Government Launches Sparsh Leprosy Awareness Campaign on 30th January:-
- કેન્દ્ર સરકાર દ્વારા Anti-Leprosy Dayના રોજ આખા ભારતમાં “Sparsh Leprosy Awareness Campaign (SLAC)” નો પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો.
- Anti-Leprosy Day દર વર્ષે ૩૦ જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીજીની યાદમાં રક્ત્તપિતથી પીડાતા લોકોની કાળજી રાખવા મનાવવામાં આવે છે.
- રક્ત્તપિત જે બીજા “Hansen’s disease” ના નામથી ઓળખાય છે.
- અને આ રોગ મનુષ્યજાતિનો સૌથી જુનો રોગ ગણાય છે.
- આ રોગ Mycobacterium leprae (M. leprae) નામના બેક્ટેરિયાનું શરીરમાં ધીમે ધીમે થટી વૃદ્ધિના કરને થાય છે.
Greece’s Lambrakis Press Group may ban on two
newspapers publishers
- ગ્રીસનું Lambrakis Press Group દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે પોતાના બે ન્યુઝપેપર પ્રકાશનો કે જે દેશમાં સૌથી શ્રેષ્ઠ વેચાણ ધરાવે છે તેને બંધ કરી શકે છે.
- આ પાછળનું કારણ ગ્રીસની આર્થિક ખુવારી છે.
SAARC Countries’
conference 2017 will be
held in Kathmandu:-
- આ અઠવાડીયે South Asian Association of Regional Cooperation (SAARC) દેશોનું સંમેલન નેપાળના કાઠમંડુમાં યોજાશે.
- SAARC ના મેમ્બરો :- અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા
Today, January
30, the death anniversary of Mahatma Gandhi:-
- આજે ૩૦ જાન્યુઆરી ગાંધીજીની પુણ્યતિથી છે.
- જેને આપણે રાષ્ટ્રીય શહીદ દિવસ કે સર્વોદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
- આ ગાંધીજીની 69 મી પુણ્યતિથી છે.
- આ ઉપરાંત આજના દિવસને (Anti Leprosy Day) રકતપિત્ત વિરોધી દિન તરીકે પણ ઉજવવામાં આવે છે.
Homestay Scheme
started by Madhya Pradesh State Tourism Development Corporation by sign agreement with MakeMy Trip
online travel portal:-
- Madhya Pradesh State Tourism Development Corporation દ્વારા રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે “homestay scheme” નો પ્રચાર કરવા માટે ઓનલાઈન ટ્રાવેલ પોરટ્લ “MakeMyTrip” સાથે સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યો.
- homestay scheme: આ યોજના અંતર્ગત એપાર્ટમેન્ટ અને બંગલોઝ નાં માલિકો કે જે લોકો રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પર્યટકોને ભોજન અને રહેઠાણ ની સુવિધા પૂરી પાડી શકે તેવું પ્રોત્સાહન આપવાની છે.
UK after exit
from European Union may signed free trade deal with Turkey and Britain
- UK દ્વારા યુરોપિયન યુનિયનને છોડ્યા બાદ તુર્કી અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર ડીલ કરવામાં આવશે.
- આ પગલું UK નાં વડાપ્રધાન થેરેશા મેય ની તુર્કીની આધિકારીક મુલાકાત પ્રસંગે લેવામાં આવ્યું છે.
- આ ઉપરાંત બંને દેશોએ સાથે મળીને તુર્કી માટે લડાકુ વિમાન બનાવવા માટે તૈયારી બતાવી છે.
Israel Defense
Ministry and America had successfully tested Anti Ballistic Missile Syatem
- ઈઝરાઈલ સંરક્ષણ મંત્રાલય અને અમેરિકા દ્વારા સફળતાપૂર્વક કેન્દ્રીય ઈઝરાઈલમાં anti-ballistic missile systemનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
- આ પ્રણાલી બહારથી આવતી મિસાઈલ પર ધ્યાન રાખે છે અને તેનો નાશ કરે છે.
Special Commissioner of Police (Administration) Amulya Patnaik appointed
to the Delhi’s new Police Commissioner:-
- હાલમાં સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ (એડમિનિસ્ટ્રેશન) તરીકે કાર્યરત IPS ઓફિસર આમુલ્ય પટનાઇક ની નિમણુક દિલ્હીના નવા પોલીસ કમિશ્નર તરીકે કરવામાં આવી.
- તેઓ હાલમાં દિલ્લી પોલીસ કમિશ્નર તરીકે કાર્યરત આલોક કુમાર વર્માનું સ્થાન લેશે.
- આલોક વર્માની નિમણુક હવે CBI નાં નવા ડાયરેક્ટર તરીકે કરવામાં આવશે.
Supreme Court declared four members name as member of Executive Panel
for selecting Chairman of BCCI:-
- સર્વોચ્ચ અદાલત દ્વારા આજે BCCI નાં પ્રમુખપદ માટે 4 સભ્યોની કાર્યકારી પેનલ નાં સભ્યોનાં નામ રજુ કરવામાં આવ્યા.
- આ પેનલમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ડાઈના એડુલ્જી અને IDFC બેંક નાં CEO વિક્રમ લીમ્બાયે હશે.
- તેનાં પ્રમુખ તરીકે ભારતના ભૂતપૂર્વ CAG વિનોદ રાઈ હશે.
Vijay Shekhar’s tour from PayTM to Payment Bank PayTM’s case study will
be started in Haward Business School:-
- વિજય શેખર દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન રીચાર્જ પ્લેટફોર્મ પેટીએમ થી પેયમેન્ટ બેંક પેયટીમ સુધીની સફરનું હાવર્ડ બિઝનેશ સ્કુલમાં કેસ સ્ટડી કરવવામાં આવશે.
- જેનું ટાઈટલ હશે: 'Paytm: Building a Payments Network’
P. V. Sindhu wins Syed Modi International Grand Prix Gold Tournament:-
- ભારતીય શટ્ટલર મહિલા ખેલાડી પી.વી.સિંધુ દ્વારા ઈન્ડોનેશિયાની જ્યોર્જિયા મારીસ્કા ને હરાવીને સૈયદ મોદી ઇન્ટરનેશનલ ગ્રાન્ડ પીક્સ ગોલ્ડ ટુર્નામેન્ટ માં વિજય બની.
Woman boxar
Sarita Devi deafet to the Hangeri’s Sofia Bedo in Imphal Match:-
- ભારતની પ્રથમ પ્રોફેશનલ મહિલા બોક્ષર સરિતા દેવીએ ઈમ્ફાલમાં આયોજિત મેચમાં હંગેરીની સોફિયા બેડોને હરાવી.
Post a Comment