- આજે સુભાષચંદ્ર બોસની 120 મી જન્મજયંતી છે. સુભાષચંદ્ર બોસનો જન્મ 23 જાન્યુઆરી 1897માં બંગાળના કુત્તાક માં થયો હતો.
- તેઓ સંપૂર્ણ સ્વતંત્રતા નાં હિમાયતી હતા અને તેઓ 11 વખત જેલમાં ગયા હતા.
- નેતાજી કે જેઓ ઇન્ડિયન નેશનલ આર્મી ના સ્થાપક પણ હતા અને બે વખત ઇન્ડિયન નેસનલ કોંગ્રસના પ્રમુખ પણ રહી ચુક્યા હતા.
Goa becomes state to introduce Electronic
Transmission in first Postal Ballot
- પોસ્ટલ બેલોટમાં ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમીશનની શરૂઆત કરનાર ગોવા ભારતનું પ્રથમ રાજ્ય બનશે.
- અહી મતદાર બેલોટને ડાઉનલોડ કરશે અને તેમાં જરૂરી માહિતી ભર્યા બાદ તેણે ઈમેઈલ દ્વારા મોકલશે.
Supreme Court gives time of 2 week to the
operator for proper checking of SIM Card
- સર્વોચ્ચ અદાલત દ્વારા મોબાઈલ ફોન ધારકને આપવામાં આવતા સીમ કાર્ડની વ્યવસ્થિત ચકાસણી માટે 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો.
- આમ થવાનું મુખ્ય કારણ વિવિધ પ્રકારની છેતરામણી ભરી પ્રવૃત્તિઓને રોકવાનો છે.
Union Health Ministry will launch program for 5
non-communicable disease on 4th February - World Cancer Day:-
- સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પાંચ Non-Communicable Diseases (NCDs) ફેલાવો ન થાય તેવા) રોગોના વસ્તી આધારિત નિવારણ, સ્ક્રીનીંગ અને નિયંત્રણ માટેનાં કાર્યક્રમ શરૂઆત વિશ્વ કેન્સર દિન (4 થી ફેબ્રુઆરી 2017) રોજ શરૂ કરવામાં આવશે.
- Non-Communicable Diseases (NCDs) નું લીસ્ટ
- હાયપરટેન્શન
- ડાયાબિટીસ
- ઓરલ કેવીટી કેન્સર
- બ્રેસ્ટ કેન્સર
- કેર્વિક્ષ (Cervix) કેન્સર
Indian Postal
Department issued Stamp Cover on the Olympic winner P.V. Sindhu, Sakshi Malik
and Deepa Karmakar:-
- ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા ઓલમ્પિક પદક મેળવનાર પી.વી.સિંધુ, સાક્ષી મલિક અને જીમ્નાસ્ટ દિપા કર્માંકર ને રજુ કરતુ સ્ટેમ્પ કવર રજુ કરવામાં આવ્યું.
- આ ખાસ કવર નું ટાઈટલ “Golden girls of India - Pride of Nation” રાખવામાં આવેલ છે.
Central Government constitute the committee to set rules for
implementation of Rights of Person with Disability Act, 2016:-
- કેન્દ્ર સરકારે વિકલાંગ વ્યક્તિઓના અધિકાર માટે બનાવવામાં આવેલ Right of Person with Disability Act, 2016 ના અમલીકરણ માટે નીતિ નિયમો તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી છે.
- આ સમિતિના ચેરમેન Department of Empowerment of Person with Disability ના સેક્રેટરી રહેશે.
- અને આ સમિતિ પોતાનો રીપોર્ટ 3 મહિનામાં આપશે.
Nepal launch 10 year plan to cut vegetable
import from India
- નેપાળ સરકાર દ્વારા ભારત પાસેથી આયાત કરવા પડતા શાકભાજી ની આયાતમાં ઘટાડો કરવા માટે 10 વર્ષ માટેની યોજના બનાવી છે.
- દર વર્ષે નેપાળ 3437 કરોડનાં મૂલ્યની શાકભાજી ભારત પાસેથી મંગાવે છે.
- પેપ્સીકો નાં જુના કાર્યકર્તા વિશાલ કૌલ ની નિમણુક મુસાફરી માટેની એપ “Ola Cab” નાં ચીફ ઓપરેટીંગ અધિકારી તરીકે નિમણુક કરવામાં આવી.
- વિશાલ કૌલ પ્રણય જીવરાજ્કા ની જગ્યા લેશે.
- ભારત દ્વારા 31 જાન્યુઆરી બાદ લાંબા અંતરની સબમરીનમાંથી પ્રહાર કરી શકાતી ન્યુક્લીઅર ક્ષમતા ધરાવતી બેલિસ્ટીક મિસાઈલ (SLBM) K-4 ની ટ્રાયલ માટે તૈયાર થશે.
- આ મિસાઈલનું વજન 17 ટન છે 2 ટન સુધીનું વજન લઇ જઈ શકે છે અને 3500 કિમી ની રેંજ ધરાવે છે.
Combined
Commander Conference (CCC) 2017 held in Uttarakhand
- 2017 ની સંયુક્ત કમાન્ડરો કોન્ફરન્સ ભારતીય સૈન્ય અકાદમી (IMA) દેહરાદૂન, ઉત્તરાખંડ ખાતે રાખવામાં આવી હતી.
- આ કોન્ફરન્સમાં LoC પર સર્જીકલ સ્ટ્રાઈક, અંકુશ રેખા પર ઉભી થતી પ્રવર્તમાન પરિસ્થિતિ, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને સુરક્ષા પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
- ત્રણેય લશ્કરી વડાઓની ૨૦૧૬માં પોતાની સેવાઓ ગ્રહણ કર્યા બાદની આ પ્રથમ કોન્ફરન્સ હતી.
- તેમનો જન્મ લાયલ્લ્પુરમાં (હાલ પાકિસ્તાનમાં) 24 ફેબૃઆરી 1928ના રોજ જસવંત રાય શર્મોન તરીકે થયો હતો.
- તેઓ બાળપણથી જ ઉર્દુ સાહિત્ય તરફ વળેલા હતા.
- તેમણે પ્રથમ વખત 1952માં “જગ્ગુ” ફિલ્મમાં લીરીક્સ આપ્યું હતું.
- 2005માં તેમણે “તાજમહાલ” અને 2006માં “યાત્રા” ફિલ્મમાં પોતાનું લીરીક્સ આપ્યું હતું.
Post a Comment