Current Affairs 16/01/2017

Barak Obama declared to celebrate 16th January as Religious Independent Day:-


  • અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા 16 જાન્યુઆરીને વાર્ષિક પરંપરા મુજબ ધાર્મિક સ્વતંત્રતા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું.


Global index of talent competitiveness (GTI) 2017:-

  • Global index of talent competitiveness (GTI) નાં 2017 નાં વર્ષમાં 118 દેશોમાં ભારતનું સ્થાન 92 મુ રહ્યું.
  • જેમાં સૌથી પ્રથમ નંબર પર સ્વિત્ઝરલેન્ડ રહ્યું.


Animal Cruelty Bill passed by France Government:-

  • ફ્રાંસમાં પ્રાણીઓનાં અધિકાર માટે લડતી સંસ્થાઓ દ્વારા પ્રાણીઓ સાથે નિર્દયતા પ્રત્યે કતલખાનાનાં વિડીઓ રજુ કાર્ય બાદ ફ્રાંસ ની સરકારે animal cruelty bill ને મંજુરી આપી. 
  • આથી દરેક કતલખાનામાં CCTV કેમેરા ફરજીયાત કરવામાં આવ્યા જેથી પ્રાણીઓ સાથેની વર્તણુક પર નજર રાખી શકાય.


સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં Jammu and Kashmir Board of School Education નાં વિદ્યાર્થીઓને પરિણામ SMS દ્વારા આપવાની વ્યવસ્થા કરી.


With new Technology MPEG-4 (Channel 104) will be started by Durdarshan:-

  • દુરદર્શન દ્વારા માર્ચના અંત સુધીમાં MPEG-4 ટેકનોલોજી ધરાવતી 104 ચેનલ શરુ કરવામાં આવશે.

 [ads-post]
UK Civilian Emmanuel Bushayija becomes new King of Rwanda (Africa):-

  • UKનાં નાગરિક Emmanuel Bushayija ને આફ્રિકન દેશ રવાંડા ના નવા રાજા તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
  • આ પહેલા તેમના કાકા Kigeli રવાંડા નાં રાજા હતા જેમનું ઓક્ટોબર માં મૃત્યુ થયું હતું.
  • રવાંડા ના રોયલ પરિવારની 1961 માં બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દેશને લોકોએ રિપબ્લિક જાહેર કર્યો હતો.


China appoints Qi Zhala as new governor in Tibet:-

  • ચીન દ્વારા તિબેટનાં ધાર્મિક સંવેદનશીલ વિસ્તારમાં નવા ગવર્નર તરીકે Qi Zhala ની નિમણુક કરી.


International Cricket Council (ICC) make compulsory to wear Helmet (As of British Safety Standard) during game 
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની રમત દરમિયાન બ્રિટીશ સેફટી સ્ટાન્ડર્ડ મુજબના નવા હેલ્મેટ પહેરવાનું ફરજીયાત કર્યું.
  • જે ખેલાડીઓ આ નિયમનું ઉલ્લંઘન કરશે તેમને પ્રથમ બે મેચમાં આધિકારીક ચેતવણી બાદ બરખાસ્ત કરવામાં આવશે અને આ નિયમ 1 ફેબ્રુઆરી થી અમલ કરવામાં આવશે.


Indian Women Boxing Team ranked 3 in Boxing Tournament at Serbia:-

  • સર્બિયામાં આયોજીત 6 દેશોના કપમાં ભારતની મહિલા બોક્સિંગ ટીમનું સ્થાન ઐતિહાસિક ત્રીજા ક્રમાંક પર રહ્યું.
  • આ ટુર્નામેન્ટ માં ભારતે 1 સુવર્ણ ચંદ્રક, 4 રજત ચંદ્રક અને 1 કાસ્ય પદક મેળવ્યું હતું.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.