- ભારતની મુલાકતે આવેલ કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યના Uhuru Kenyattaની વાતચીત દરમિયાન ભારત સરકાર દ્વારા કેન્યા ને કૃષિ ક્ષેત્રમાં વિકાસ માટે 100 મિલિયન ડોલર અંદાજીત (683 કરોડની) આર્થિક સહાય આપવાની જાહેરાત કરી.
- મુસ્લિમ બહુમતી ધરાવતુ રાષ્ટ્ર મોરોક્કો એ બુરખા નાં ઉત્પાદન અને વેચાણ પર સુરક્ષા ના કારણોસર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.
JAXA dropped the mission of satellite by world’s smallest rocket:-
- જાપાનની સ્પેસ એજન્સી JAXA એ છોડવામાં આવેલા મિનિરોકેટ માં કોમ્યુનિકેશન માં અડચણ ઉત્પન્ન થતા પોતાનું મિશન પડતું મુક્યું.
- આ રોકેટ કે જે લગભગ વિશ્વનું સૌથી નાનું રોકેટ હતું 35 સેમી નાના ઉપગ્રહ ને છોડવા માટે બનાવવામાં આવ્યું હતું.
- US માં રહેલી રોકેટ બનાવતી કંપની SpaceX દ્વારા બનાવવામાં આવેલ રોકેટ Falcon 9ની મદદથી પૃથ્વીની નીચલી કક્ષામાં 10 ઉપગ્રહ ને પ્રક્ષેપિત કર્યા.
Surjit Singh Barnaala (Former Chief Minister of Punjab) passed away
recently:-
- પંજાબ નાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરજીત સિંઘ બરનાલા નું 91 વર્ષની વયે નિધન થયું.
- તેઓ શિરોમણી અકાલી દળના સભ્ય હતા અને 1985-1987 માં પંજાબના મુખ્યમંત્રી હતા. આ ઉપરાંત તેઓ ઉત્તરાખંડ નાં પ્રથમ ગવર્નર પણ હતા.
[ads-post]
Army Medal to Hanamanthappa Koppad:-
- લાન્સ નાયક હનુમાનથપ્પા કોપ્પાડ, કે જેમનું બરફમાં દબાઈ ગયા હોવા છતાં 6 દિવસ બાદ જીવીત રહ્યા હતા તેમને સેના મેડલ આપવામાં આવશે.
- આ ઉપરંત બીજા 15 સૈનિકોને ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવશે. જેમાંથી 5 સૈનિકો શહીદ થયા છે.
મેક્સિકો દ્વારા Geronimo Gutierrez ને નોર્થ
અમેરિકન ડેવેલોપમેન્ટ બેંક ના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવ્યા અને USનાં નવા
બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા.
Nauru વિશ્વનું
એકમાત્ર દેશ છે જેની
આધિકારીક રીતે કોઈ રાજધાની નથી:-
- આ દેશ એક વખત plisant આઈલેન્ડ તરીકે જાણીતો હતો જે વિશ્વનો વિસ્તાર ની દ્રષ્ટીએ સૌથી નાનો દેશ અને વસ્તી ની દ્રષ્ટીએ બીજા નંબરનો દેશ છે.
- 21 વર્ગ-કિલોમીટર વિસ્તાર ધરાવતો આ દેશ પેસિફિક મહાસાગર માં આવેલ માઇક્રોનેશિયા માં આવેલ છે.
- આ દેશ પાસે કોઈ પણ પ્રકારની હથિયારી સુરક્ષાદળ નથી અને તેની સુરક્ષાની જવાબદારી માટે ઔસ્ટ્રેલીયાએ જવાબદારી લીધેલ છે.
International
Weightlifting Federation bans China to participating in International Games
- ચીન પર આંતરરાષ્ટ્રીય વેઇટલીફટીંગ સ્પર્ધામાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો કારણકે 2008 માં ચીન ના ત્રણ ખેલાડીઓ ડોપિંગ રીટેસ્ટ માં ફેઈલ થયા હતા.
- International Weightlifting Federation દ્વારા 2016 માં નક્કી કરવામાં આવ્યું છે કે ત્રણ કે તેથી વધારે ખેલાડીઓ ડોપિંગ ટેસ્ટ માં ફેઈલ થશે તો તે દેશને તમામ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માંથી બાકાત રહેવું પડશે.
Post a Comment