Current Affairs 09/01/2017

‘Student Start-up Fund’ started by Gujarat Government:-

  • ગુજરાત સરકાર દ્વારા “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ફંડ” ની રચના કરવામાં આવી.
  • આ અંતર્ગત આ ફંડમાં 200 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. આ ફંડનો હેતુ અંદાજીત 1000 જેટલા સ્ટુડન્ટ દ્વારા સ્થાપવામાં આવેલા 1000 જેટલા સ્ટાર્ટઅપ્સ નાં પૂર્વ સેવનને રાજ્યની બધીજ યુનીવર્સિટીને ટેકો આપવો.
  • સરકાર દ્વારા આ સ્ટાર્ટઅપ્સમાં પ્રોટોટાઈપ ને બનાવવામાં અને પેટન્ટને ફાઈલ કરવામાં પણ મદદ કરશે.


‘Environmental Police Force’ started by China:-

  • ચીનની રાજધાની બેઈજિંગમાં નુકશાનકારક હવા પ્રદુષણની સમસ્યા ને દુર કરવા માટે  “environmental police force” ની રચના કરશે.
  • આ પોલીસનું કાર્ય જાહેરમાં કચરો સળગાવવા અને બીજા પ્રદુષણ ફેલાવનારા તત્વો પર નિગરાની રાખવાનું રહેશે.


20th National Conference for e-Governance 2016-17 in Visakhapatnam:-

  • National Conference for e-Governance 2016-17 નાં 20માં સંસ્કરણ નું આયોજન વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ માં કરવામાં આવ્યું.
  • આ વર્ષની થીમ Internet of Things and e-Governance હતી.

 [ads-pos]
Amitabh Bachchan awarded by US Embassy for curbing TB in India and America:-

  • અમેરિકા-ભારતની TB નાં રોગ સામેની લડવાની મુહીમમાં નોંધપાત્ર ફાળો આપવા બદલ અભિનેતા અમિતાભ બચ્ચનનું US એમ્બેસી દ્વારા સન્માન કરવામાં આવ્યું.
  • અમિતાભ બચ્ચન કે જેમને 2000 ની સાલમાં TB થયો હતો અને તેઓ આ મુહિમ ના બ્રાંડ એમ્બેસેડર હતા.


Last Prince Bayezid Osman of Ottoman Empire passed away recently:-

  • ઓટ્ટોમન સામ્રાજ્યના છેલ્લા વારસદાર “ Prince Bayezid Osman” નું 92 વર્ષની વયે નિધન થયું.
  • તેમણે 2009 માં Ertuğrul Osman નાં બદલે 44 માં હેડ ઓફ ઓસ્માન તરીકેનું સ્થાન લીધું હતું.
  • ઓસ્માન કે જેઓએ લગ્ન નહોતા કર્યા અને તેઓનો જન્મ ઓટોમન સામ્રાજ્યના 1922 માં વિસર્જન બાદ જન્મ થયો હતો.


Advanced Towed Artillery Gun System (ATAGS) Dhanush tested by Indian Army:-

  • ભારતીય સેના દ્વારા “Advanced Towed Artillery Gun System (ATAGS) Dhanush” નું હિમાલયન ક્ષેત્રમાં યુઝર-વેલીડેસન માટે ચકાસણી કરવામાં આવી.
  • આ ટેસ્ટથી તેનો આર્મીમાં ઉપયોગ માટે રસ્તો ખુલો થઇ ગયો હતો.


Vatican City becomes world’s smallest Country:-

  • વેટિકન શહેર વિશ્વનું સૌથી નાનો દેશ બન્યો. 
  • આ દેશનો વિસ્તાર 110 એકર છે અને તેની વસ્તી 842 છે.
  • રોમની રાજધાની ઈટાલીમાં ચારેબાજુ કિલ્લાની દીવાલથી ઘેરાયેલ વેટિકનના પ્રમુખ તરીકે પોપને ગણવામાં આવે છે.

Chennai Open Doubles Title win by Rohan Bopanna & Jeevan Neduchezhiyan:-

  • પુરવ રાજા અને દિવીજ શરણ ને હરાવીને રોહન બોપન્ના અને જીવન નેડુંચેઝ્હિયન ચેન્નાઈ ઓપન ડબલ્સ ટાઈટલ પ્રાપ્ત કર્યો.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.