"Bose: An
Indian Samurai: Netaji and the INA : a Military Assessment" written by
G.D. Bakshi:-
- નિવૃત્ત મેજર જનરલ જી.ડી. બક્ષી દ્વારા લખવામાં આવેલ બુક "Bose: An Indian Samurai : Netaji and the
INA : a Military Assessment" સમાચાર માં રહી હતી તેનું કારણ એ હતું
કે તે બુક માં નેતાજીનું મૃત્યુ પ્લેન-ક્રેશથી નહિ પરતું બ્રિટીશ દ્વારા ટોર્ચર
કરવાથી થયું હતું તેવું દર્શાવવામાં આવ્યું હતું.
British Junior
Open win by Velavan Senthilkumar:-
- ભારતીય સ્કોસ પ્લેયર “Velavan Senthilkumar” દ્વારા તેમના પ્રતિદ્વંદી અભય સિંઘ ને હરાવીને બ્રિટીશ જુનિયર ઓપન જીતી લીધી હતી.
- 91 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું હતું કે ફાઈનલ માં બંને ભારતીય ખેલાડીઓ એકબીજાની વિરુદ્ધ માં રમી રહ્યા હતા.
- આ ઉપરાંત ભારતનાં આદિત્ય રાઘવને ઈજીપ્તના યોસેફ ઈબ્રાહીમ ને હરાવીને કાસ્ય પદક પણ મેળવ્યો હતો.
"The Untold
Vajpayee: Politician and Paradox" written by Ullekh N.P.:-
- તાજેતરમાં પત્રકાર ઉલૈખ એન.પી. દ્વારા લખવામાં આવેલ બૂક "The Untold Vajpayee: Politician and Paradox" ચર્ચા નો વિષય રહી કારણકે તેમાં વાજપેયી અને લાલ ક્રિષ્ન અડવાની વિષે ચર્ચાસ્પદ બાબતો લખવામાં આવી હતી.
[ads-post]
Israel decrease the UN Annual Fund
- ઈઝરાઈલ દ્વારા UN નાં વાર્ષિક ફંડમાં 6 મિલિયન (અંદાજીત 41 કરોડ) નો ઘટાડો કરવામાં આવ્યો. આ ઘટાડાનું કારણ ઈઝરાઈલ દ્વારા પેલેસ્ટાઈનમાં મેળવેલા પ્રદેશોની બાબતોમાં UNનાં મત નો વિરોધ છે.
Change in Uniform Policy of US Army
- US આર્મી દ્વારા તેના ગણવેશ નીતિ (uniform policy) માં ફેરફાર કરવામાં આવ્યો. આ ફેરફારનું કારણ મુસ્લિમ અને શીખ ધર્મમાં માનનારા લોકોને પોતાના ગણવેશમાં તેમની ધાર્મિક માન્યતાઓ જળવાય રહે તે માટેનો છે.
- આ બદલાવથી શીખ ધર્મમાં માનનારા સૈનિકોને પાઘડી અને પત્કા પહેરવાની છૂટ આપવામાં આવી છે અને મુસ્લિમ મહિલા સૈનિકોને હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવી છે.
U.A.E bans on keeoing exotic creatures as pets:-
- યુનાઇટેડ આરબ એમાઈરેટસ (U.A.E) દ્વારા સ્થાનિક લોકોને એક્સોટીક પ્રાણીઓ જેવાકે વાઘ, સિંહને પાલતું બનાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
- આ પ્રકારનાં પ્રાણીઓ પાળવા એ ત્યાના લોકો માટે એક રૂઆબની બાબત માનવામાં આવે છે.
Norway bans on Radio
FM Broadcasting Network:-
- નોર્વે એ પ્રથમ દેશ બનશે કે જ્યાં FM રેડીઓ નેટવર્કને બંધ કરવામાં આવશે અને ત્યાંની સંસદ દ્વારા તેના બદલે ડિજીટલ ઓડિયો બ્રોડકાસ્ટીંગ (DAB) શરુ કરવામાં આવે તેવી પહેલ કરવાની તૈયારી બતાવી છે.
RBI gives 100 Cr. in 100 denomination to the ‘Nepal
Rastra Bank’ for Himalayan area
- હિમાલયન પ્રદેશમાં ચલણી નોટનોની તંગીને પરિણામે RBI દ્વારા 100 કરોડની 100 રૂપિયાની ચલણી નોટ “નેપાલ રાષ્ટ્ર બેંક” (NRB) ને આપવામાં આવશે.
Post a Comment