Current Affairs 05/01/2017

Enforcement Toolkit started for Intellectual Property Rights by Government of India:-

  • કેન્દ્ર સરકાર દ્વારા માટે બૌદ્ધિક સંપદા અધિકાર(Intellectual Property Rights-IPR) પર એન્ફોર્સમેન્ટ ટૂલકિટ ની શરૂઆત કરી.
  • આ ટૂલકિટ નું  વિતરણ બધાજ રાજ્યોની પોલીસને કરવામાં આવશે જેનાથી કોપીરાઈટ અને ટ્રેડમાર્ક ને લગતી બાબતોના કેસના નિકાલમાં મદદરૂપ બનશે.
  • આ ટૂલકિટ Cell for IPR Promotion and Management (CIPAM) અને  Federation of Indian Chambers of Commerce and Industry (FICCI) દ્વારા સાથે મળીને બનાવવામાં આવી છે.


My Business and Digital Unlocked started by Google:-

  • ગૂગલ દ્વારા નાના અને મધ્યમ વ્યાપાર ને ડિજીટલ ક્ષેત્રે મદદરૂપ બનવા માટે My Business અને Digital Unlocked ની શરૂઆત  કરવામાં આવી.
  • આ પહેલ ની શરૂઆત દિલ્હીમાં ગુગલ નાં CEO સુંદર પિચઈ અને યુનિયન IT અને લો મિનિસ્ટર રવિ શંકર પ્રસાદ દ્વારા દિલ્લીમાં કરવામાં આવી.
  • My Business Websites:- આ પહેલ અંતર્ગત દ્વારા નાના અને મધ્યમ વ્યાપાર ને વધારે પ્રચાર કરવા માટે વેબસાઈટ બનાવવા માટેનાં વેબ ટૂલ્સ ની માહિતી આપવામાં આવશે.
  • Digital Unlocked:- આ અંતર્ગત FICCI સાથે જોડાઈને SMB માટે જરૂરી ડિજીટલ કૌશલ્ય પ્રદાન કરવામાં આવશે જેનાથી વેપારીઓ દેશનાં અલગ-અલગ ભાગ સાથે પોતાના વ્યાપાર વધારી શકે. આ  અંતર્ગત આપવામાં તાલીમ પ્રમાણપત્ર ગુગલ, ઇન્ડિયન સ્કુલ ઓફ બીઝનેસ અને FICCI દ્વારા આપવામાં આવશે.
  • આ ઉપરાંત ગુગલ દ્વારા ફ્રિ મોબાઈલ એપ્લીકેસન “Primer” ની શરૂઆત કરવામાં આવેલ છે જે અંતર્ગત સરળતાથી અને ઝડપથી ડિજીટલ માર્કેટિંગ કરવા માટે મદદરૂપ બનશે.

[ads-post]
Famous Historian Gangmumei Kamei passed away:-

  • મણીપુરના નામાંકિત ઇતિહાસકાર Gangmumei Kamei નું મણીપુરના ઈન્ફાલ માં મૃત્યુ થયું.
  • તેઓ ઝેલીઆનગ્રોંગ કોમ્યુનીટી નાં હતા. જે મણિપુર,આસામ અને નાગાલેંડ માં ફેલાયેલ છે.
  • ગંગમુમૈ કામૈ હાલમાં નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલનાં સભ્ય હતા. આ ઉપરાંત તેઓએ મણીપુરના ઈતિહાસ પર ઘણી બધી બુક, નિબંધ અને પત્રો લખેલા છે.  


16th conference of Financial Stability and Development Council (FSDC) at Delhi:-

  • Financial Stability and Development Council (FSDC) ની 16 મી બેઠક નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું. તેના ચેરમેન તરીકે વિત્ત મંત્રી અરુણ જેટલી હતા.
  • આ કાઉન્સિલ ની બેઠક માં તમામ ફાઈનાન્સીયલ  ક્ષેત્રના નિયંત્રકો (regulators) હાજર રહ્યા  હતા. આ બેઠકમાં અર્થતંત્ર માં રહેલી વિવિધ મુશ્કેલીઓ વિષે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
  • Financial Stability and Development Council (FSDC) ની રચના ડિસેમ્બર-2010 માં રચના કરી હતી. જેનાં ચેરમેન તરીકે નાણામંત્રી હોય છે .
  • આ કાઉન્સિલ માટેની રચનાનો સૌપ્રથમ વિચાર ફાઈનાન્સિયલ સેક્ટર રીફોર્મ માટે રચાયેલી રઘુરામ રાજન સમિતિ માં થયો હતો.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.