Science GCERT (Std 6 - 10 One Liner) (Que 1 - 30)

[1] ચુંબક લોખંડ સિવાય બીજી કઈ  ધાતુઓને આકર્ષી શકે છે ?

  • કોબાલ્ટ અને નિકલ
[2] એસીડ સ્વાદે કેવા હોય છે ?
  • ખાટા
[3] માનવીનું મૂત્ર કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે ?
  • એસીડીક
[4] ક્ષાર સ્વાદે કેવા હોય છે ?
  • તુરા
[5] ખાવાના સોડા નો  ઉપયોગ ક્યાં-ક્યાં થાય છે ?
  • એસીડીટીની દવામાં અને અગ્નિશામક ઉપકરણમાં
[6] ખાવાના સોડાનું અણુસૂત્ર જણાવો.
  • NaHCO3
[7] ધોવાના સોડાનું અણુસૂત્ર જણાવો.
  • Na2CO3
[8] ઘઉં અને મકાઈનાં બીજ કેવા હોય છે?
  • એકદળી
[9] મગ,ચણા અને વટાણાનાં બીજ કેવા  હોય છે ?
  • દ્રિદળી
[10] વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા હવામાં બાષ્પ છોડે છે ?
  • બાષ્પીભવન
[11] 22 માર્ચ ને ક્યા દિન તરીકે ઉજવવામાં આવે છે ?
  • વિશ્વ પાણી દિન
[12] ચંદ્ર પર પડતા સૂર્યના પ્રકાશનો કેટલો ભાગ પૃથ્વી પર આવે છે ?
  • 7%
[13] ચંદ્ર પર પડતા સૂર્યના પ્રકાશનો કેટલો ભાગ ચંદ્ર પોતે શોષણ કરે છે ?
  • 93%
[14] આગિયો પ્રકાશનું કેવું ઉદગમસ્થાન  સ્થાન છે ?
  • ઠંડુ કુદરતી
[15] આગીયામાં ક્યાં રસાયણ નાં લીધે  તે ઓક્સીજન સાથે પ્રક્રિયા કરી પ્રકાશનું ઉત્સર્જન કરે છે ?
  • લ્યુસિફરેઝ (Luciferase)
[ads-post]

[16] આગિયાનાં પ્રકાશ ના ઉદગમસ્થાનને ઠંડુ ઉદગમસ્થાન કેમ કહે છે ?
  • કારણ કે તે અલ્ટ્રાવાયોલેટ કે ઈન્ફ્રારેડ  કિરણોનું ઉત્સર્જન કરતા નથી.
[17] સૂર્યગ્રહણ ક્યારે થાય છે ?
  • અમાસ
[18] સૂર્યગ્રહણ માં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની  સ્થિતિ  શું હોય છે ?
  • સૂર્ય-ચંદ્ર-પૃથ્વી
[19] ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
  • પૂનમ
[20] ચંદ્રગ્રહણ  માં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની  સ્થિતિ  શું હોય છે ?
  • સૂર્ય-પૃથ્વી-ચંદ્ર
[21] સપ્તર્ષિ  તારાજૂથ માં ઋષિઓના નામ જણાવો.
  • મારૂચી
  • વશિષ્ઠ
  • અંગિરા
  • અત્રિ
  • પુલહ
  • કૃત
  • પુલત્સ્ય
[22] પ્લૂટોને કઈ સંસ્થા દ્વારા ગ્રહ ન ગણતા વામનગ્રહ તરીકે ગણાયો છે ?
  • International Astronomical Union
[23] પદાર્થમાં  રહેલા અણુઓની  કુલ ગતિશક્તિને શું કહે છે ?
  • ઉષ્મા
[24] ઘન પદાર્થમાં અણુઓ ગરમ થતા તેની નજીકના અનુઓને ગરમ કરી ઉષ્માનું ક્રમશ: એક અણુમાંથી બીજા અણુમાં ઉષ્માનું વહન થાય  છે  આમ ઘન પદાર્થમાં ઉષ્માનાં વહનની આ પ્રક્રિયાને શું કહે છે ?
  • સંચરણ (Conduction)
[25] પ્રવાહી અને વાયુ પદાર્થમાં ગરમ થયેલા અણુઓ હલકા થતા ઉપર તરફ  જાય છે અને તેનું સ્થાન નવા ઠંડા(ભારે) અણુઓ ઉપરથી નીચે તરફ આવે છે આ પ્રક્રિયાથી થતા ઉષ્માના વહનને શું કહે છે ?
  • સંવહન (Convection)
[26] ઉનાળાનાં દિવસોમાં દરિયા પરથી જમીન પર વાતા પવનોમાં કઈ રીતે  ઉષ્માનું વહન થાય છે ?
  • સંવહન (Convection)
[27] સુર્યમાંથી નિકળતી ઉષ્માઉર્જાનાં વહનને ઉષ્માનું કેવું વહન કહે છે ?
  • ઉષ્માવિકિરણ (Radiation)
[28] કાર્બન ડાયોક્સાઈડ વાયુ ચૂનાના નીતર્યા પાણીને કેવું બનાવે છે ?
  • દૂધિયું
[29] વિશ્વ પર્યાવરણ દિવસ  ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 5 જુન
[30] ધાતુઓનું તાપમાન વધતા કદમાં શું  ફેરફાર  થાય  છે ?
  • કદ વધે છે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.