- સમભારીક
[32] આધુનિક આવર્ત કોષ્ટક કોના નિયમો પર આધારિત છે ?
- મોસલે
[33] આધુનિક આવર્ત કોષ્ટક માં કેટલા આવર્ત અને કેટલા સમૂહ આપેલા છે ?
- 7 આવર્ત અને 9 સમૂહ
[34] આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા વર્ગો આવેલ છે ?
- 18
[35] દરેક આવર્ત નો પ્રથમ સદસ્ય કેવી ધાતુ છે ?
- ક્ષાર ધાતુ
[36] દરેક આવર્તનો અંતિમ સદસ્ય કેવો વાયુ છે ?
- નિષ્ક્રિય વાયુ
[37] પ્રથમ આવર્ત નો કયો તત્વ અપવાદ છે ?
- હાઈડ્રોજન
[38] આધુનિક આવર્ત કોષ્ટક માં ક્યા થી ક્યા સુધીના તત્વો લેન્થેનાઈડ શ્રેણી અંતર્ગત આવે છે ?
- 57 થી 71
[39] આધુનિક આવર્ત કોષ્ટક માં ક્યા થી ક્યા સુધીના તત્વો એક્ટીનાઇડ શ્રેણી અંતર્ગત આવે છે ?
- 89 થી 103
[40] ઊર્જા ની એ ઓછામાં ઓછી માત્રા કે જે ગૈસિય પરમાણુ ની બહારની બાહ્યાતમ
કક્ષામાંથી એક ઈલેક્ટ્રોન ને મુક્ત કરવા જોઈએ તેને શું કહે છે ?
- આયનીકરણ ઉર્જા(Ionisational Potential)
[41] ક્યા સમુહનાં તત્વોની ઈલેક્ટ્રોન બંધુતા સૌથી વધારે હોય છે ?
- VII-A (7-A)
[42] સૌથી વધારે ઈલેક્ટ્રોન બંધુતા ક્યાં તત્વની છે ?
- ક્લોરીન (Cl)
[43] કોઈ પરમાણુ નો એવો ગુણધર્મ કે જેથી તે ભાગીદારીનાં ઈલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે ?
- વિદ્યુત ઋણાત્મકતા (Electronegativity)
[44] ક્યા તત્વની વિદ્યુત ઋણાત્મકતા સૌથી વધારે છે?
- ક્લોરીન (Cl)
[45] પરમાણુ બંધ કેટલા પ્રકારના હોય છે ?
- 3
[ads-post]
[46] જયારે બે પરમાણુ વચ્ચે બંધનું નિર્માણ ઈલેક્ટ્રોનની આપ-લે થી થાય ત્યારે કેવા પ્રકારનો બંધ રચાય છે ?
- વિદ્યુતસંયોજક બંધ
[47] NaCl માં કેવા પ્રકારનાં બંધનું નિર્માણ થાય છે ?
- વિદ્યુતસંયોજક બંધ
[48] જ્યારે કોઈ પરમાણુ પોતાની બહારની કક્ષામાંથી ઈલેક્ટ્રોનનો ત્યાગ કરે છે ત્યારે તે પરમાણુ કેવો વિદ્યુતભારિત બને છે ?
- ધન વિદ્યુતભારિત
[49] ઈલેક્ટ્રોન ને ત્યાગ કરવાની પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહે છે ?
- ઓક્સિડેસન
[50] જ્યારે કોઈ પરમાણુ પોતાની બહારની કક્ષામાં ઈલેક્ટ્રોનનો મેળવે ત્યારે તે પરમાણુ કેવો વિદ્યુતભારિત બને છે?
- ઋણ વિદ્યુતભારિત
[51] ઈલેક્ટ્રોનને મેળવવાની પ્રક્રીયાને કેવી પ્રક્રિયા કહે છે ?
- રિડક્સન
[52] ઓક્સિડેસન અને રિડક્સન જ્યારે બંને પ્રક્રિયાઓ સાથે થાય ત્યારે તે પ્રક્રિયાને શું કહે છે ?
- રેડોક્ષ
[53] નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયાઓ છે ?
- ઓક્સિડેસન
[54] નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયાઓ છે ?
- રિડક્સન
[55] જે પદાર્થ ઈલેક્ટ્રોન ગ્રહણ કરે તેન કેવો એજન્ટ કહે છે?
- ઓક્સિડાઈજિંગ એજન્ટ (Oxidising agent or Oxidant)
[56] જે પદાર્થ ઈલેક્ટ્રોન નો ત્યાગ કરે તેને કેવો એજન્ટ કહે છે ?
- રીડ્યુંસિંગ એજન્ટ (Reducing Agent Or Reductant)
[57] એસીડ સ્વાદ માં કેવા હોય છે ?
- ખાટા
[58] એસીડ લીટમસ પેપર પર શું અસર કરે છે ?
- એસીડ ભૂરા લીટમસ પેપર ને લાલ કરે છે
[59] બેઝ (ક્ષાર) સ્વાદ માં કેવા હોય છે ?
- તુરા
[60] બેઝ લીટમસ પેપર પર શુ અસર કરે છે ?
- બેઝ લાલ લીટમસ પેપર ને ભૂરા રંગનું બનાવે છે.
More Questions Update Coming Soon
Post a Comment