Current Affairs 29/11/2016 (Gujarati / English)

GUJARATI

લઘુમતીઓ સ્વ રોજગાર માટે વિવિધ લોન યોજનાઓ
  • લઘુમતી મંત્રાલય હેઠળસેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ જે તે રાજ્ય સરકાર/કે.શા.પ્રદેશો દ્વારા નામાંકિત State Channelising Agencies (SCAs) ની મદદથી લઘુમતી માં આવતા લોકો માટે રોજગાર અનર આવક માટેના ઉદ્યમો માટે National Minorities Development and Finance Corporation (NMDFC) schemes અંતર્ગત લોન આપશે.
આવક મર્યાદા-1  : વધુમાં વધુ 81,૦૦૦ ગ્રામીણ વિસ્તાર માટે અને  1.૦૩ શહેરી વિસ્તાર માટે

આવક મર્યાદા-2 :  ઉચ્ચ આવક 6 લાખ સુધીની

યોજનાની માહિતી  અને લોન મર્યાદા



Loan
creditline-1
interest rate
per year  creditline-1
creditline-2
interest rate
credit line -2
(male)
interest rate
credit line -2
(Female)
(1)
Term Loan
20 લાખ
6%
૩૦ લાખ
8%
6%
(2)
Micro Finance
1.00 લાખપ્રતિ SHG સભ્ય
7 %
1.50 લાખ
10%
8%
(૩)
Education Loan
 Rs.15.00 લાખ (Rs.20 લાખ for courses abroad)
૩%
Rs.20.00 લાખ(Rs.30 લાખ for courses abroad)
8%
 5%

(4) Mahila Samridhi Yojana : આ યોજના અંતર્ગત મહિલાઓ સાથે સંકળાયેલ કૌશલ વિકાસ  માટેમહત્તમ 6 મહિના સુધી પ્રતિ મહિલા કાચા સાધનો માટે 1500 રૂપિયા અને પ્રતિ મહિલા 1000 નું stayfund આપવામાં આવશે.તાલીમ દરમિયાન મહિલાઓના આવક મેળવવા માટે મહિલાઓના SHG માં પ્રતિ મહિલા દીઠ 1 લાખ ની સહાય આપવામાં આવશે.

MSME ટેકનોલોજી સેન્ટર ની ગ્રેટર નોઇડા (ઉત્તરપ્રદેશ) શરૂઆત કરવામાં આવી.
  • આ ટેકનોલોજી સેન્ટર ની  સ્થાપના Technology Centre Systems Programme (TCSP) અને National Vendor Development Programme અંતર્ગત કરવામાં આવી છે.

તાજેતરમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશ દ્વારા વિધાન પરિષદ માં બેઠકોની સંખ્યા વધારવા માટે  કેન્દ્ર સરકારને અપીલ કરી.
  • જેમાં તેલંગાણા એ 119 માંથી 153 સભ્ય સંખ્યા કરવાનું સુચન મોકલ્યું.
  • આંધ્રપ્રદેશ રાજ્યે તેની સભ્યસંખ્યા 175 માંથી 225 કરવા સુચન મોકલાવ્યું.
  • આ મુદ્દો કાયદો અને ન્યાય મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવ્યો અને એટોર્ની જનરલ પાસેથી સલાહ માંગવામાં આવી. એટોર્ની જનરલ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે બંધારણના આર્ટીકલ 170(3) મુજબ વર્ષ 2026ની વસ્તી ગણતરી પહેલા રાજ્ય ની વિધાનસભાની બેઠકોમાં કોઈ ફેરફાર કરી શકાય નહિ. એટલે કે બંધારણના આર્ટીકલ 170 માં સુધારો કાર્ય વગર વિધાન્શાભા ની બેઠકોમાં વધારો કરી શકાય નહિ.

National Mission of Electric Mobility  અંતર્ગત કેન્દ્રસરકાર દ્વારા કઈ યોજના બહાર પાડવામાં આવી  છે?
  • FAME Scheme (Faster Adoption and Manufacturing of (Hybrid) & Electric vehicles in India 2015. જેમાં Operative  Agency તરીકે National Automotive Board કામ કરશે.


ભારત સરકાર દ્વારા મલેરિયા  દુર કરવા જે National Framework for Malaria Elimination રજુ કરવામાંઆવ્યું છે તે અંતર્ગત ક્યા વર્ષ સુધીમાં દેશ મલેરિયા મુક્ત થઇ જશે?
  • 2030
2015-2016 આર્થિક સર્વેક્ષણ મુજબ ભારતમાં (કેન્દ્ર અને રાજ્ય બંને) GDP નાં કેટલા ટકા સ્વાસ્થ્ય પર ખર્ચ કરવામાં આવ્યો છે?
  • ૩%

ઝીકાવાયરસ નો ફેલાવો ક્યાં પ્રકારના મચ્છરો દ્વારા ફેલાય છે ?
  • એડીસ મોસ્કિટો(Aedes mosquito)

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમાં યોજના
  • આ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 30000 સુધીની આર્થિક સહાય BLP પરિવાર (જેમાં વધુમાં વધુ 5 સભ્યો)ને બીમારીના નિદાન સ્માર્ટકાર્ડ(કેસલેસ) દ્વારા આપવામાં આવશે. આ યોજનાનો લાભ તે સરકારી કે ખાનગી ગમે તે હોસ્પિટલ માં લઇ શકશે.

વર્તમાન માં ભારતમાં કેન્દ્ર અને  રાજ્ય ની યોજનાની ભંડોળ નીતિ
  • વર્તમાનમાં, ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જે કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ (Centrally Sponsored Schemes) રજુ કરવામાં આવી છે તેમાં અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે  ભંડોળ ની વહેંચણી બાબતો નીચે મુજબ ની છે.
  • (A) Core of the Schemes:- આ એવી યોજનાઓ છે  જેને કાયદાકીય પીઠબળમળી રહેલ છે તથા એવી યોજનાઓ કે જે પછાત અને ખુબ જરૂરિયાતધરાવતા વર્ગો માટેની યોજનાઓનું ફંડિંગ જે છે તે મુજબ જ ચાલુ રહેશે.
  • (B) Core Schemes:- આ પ્રકારની યોજનાઓનો ખર્ચ નોર્થ-ઇસ્ટનાંઅને હિમાલયન રાજ્યો(ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર) માટે કેન્દ્ર સરકાર 90% અને રાજ્ય સરકાર 10% આપશેઅને બાકીના રાજ્યો માં કેન્દ્ર 60% અને રાજ્ય સરકાર 40% આપશે.
  • (C) વૈકલ્પિક યોજનાઓ:- આ પ્રકારની યોજનાઓનો ખર્ચ નોર્થ-ઇસ્ટનાંઅને હિમાલયન રાજ્યો(ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર) માટે કેન્દ્ર સરકાર 80% અને રાજ્ય સરકાર 20% આપશેઅને બાકીના રાજ્યો માં કેન્દ્ર 50% અને રાજ્ય સરકાર 50% આપશે.
  • બધીજ વૈકલ્પિક યોજનાઓ Union Territories (without legislature) માટે100% કેન્દ્ર સરકાર દ્વારા ફંડિંગ કરવામાં આવે છે .Union Territories (with legislature) માટેCore of the Core યોજનાઓ અને Core યોજનાઓ માટે કેન્દ્ર નું ફંડિંગ 80 % અને બીજું 20% ફંડિંગ UT દ્વવારા થશે.
આમ ઉપર દર્શાવેલ ત્રણ પ્રકારની જ યોજનાઓ અસ્તિત્વ ધરાવે છે અનુ કોઈ “ખાસ યોજના” નીઅલગથી રચના કરવામાં આવી નથી.

2016-17 નાં બજેટ થી Clean Energy Cess (કે જેનું નામ હાલમાં Clean Environment Cess છે) નો દર 200 રૂપિયા પ્રતિ ટન થી વધારીને  400 રૂપિયા પ્રતિ  ટન કરી નાખવામાં આવ્યો છે .

Clean Consumer Fora and Clean Market Scheme to launch from 2017-18. 
 Department of Consumer Affairs દ્વારા સ્વચ્છ ભારત મિસન અંતર્ગત નવી બે યોજનાઓ શરુ કરવામાં આવી.
  • Clean Consumer Fora and
  • Clean Market from 2017-18.
Clean Consumer Fora:- ઉપભોકતા ની રોજની મુલાકાત માં પડતી અગવડતા ને ધ્યાન માં લઇ તેના આધારે જરૂરી સ્વચ્છતા નાં પગલા લેવામાં આવે અને જરૂરી ટોયલેટ ની વ્યવસ્થા કરવામાં આવે. ખાસ કરીને શારીરિક રીતે અશક્ત લોકો માટે ટોયલેટ ની અલગથી વ્યવસ્થા કરવામાં આવે. આમખાસ સ્ત્રીઓ ,પુરુષો અને શારીરિક રીતે  અશક્ત લોકો માટે અલગથી ટોયલેટ નું વ્યવસ્થા કરાવી અને ટોયલેટ બનાવવા માટે જરૂરી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે .
Clean Market:-  આ માટે માર્કેટમાં જરૂરી લોકલ ઓથોરીટી અને એશોસીએશન સાથે વાત કરીને અલગથી જગ્યા પસંદ કરીને સ્વચ્છતા માટેના પગલા ભરવા. Voluntary Consumer Organizations (VCO) સાથે વાતચીત દ્વારા સ્વચ્છતા વિશેની જાગૃતિ લાવવી.

વિત્તમંત્રાલય દ્વારા વિશ્વની શ્વેષ્ઠ પદ્ધતિ ને ધ્યાનમાં રાખતા આધુનિક ઇન્સોલ્વેસી(નાદારી) પધ્ધતિ માટે નવી પહેલ શરુ કરી .
  • આ માટે સરકારે બે નવી Insolvency Professional Agency (IPA) કંપનીઓ ની સ્થાપના કરી અનેસાથે સાથે Insolvency and Bankruptcy Board of India (IBBI) ની પણ સ્થાપના કરી.
  • Insolvency Professional Agency એ નાદાર વ્યવસાયિકો માટે મુખ્ય નિયમનકારી હશે. તે તેમાં વ્યવસાયિક સભ્યોની નોંધણી કરશે અને જરૂરી વ્યવસાયિક  માપદંડો નક્કી કરશે. આ ઉપરાંત તે તેની કામગીરી ઉપર જરૂરી ધ્યાન રાખશે. આ ઉપરાંત તે તેના સભ્યોની સામે થયેલી ફરિયાદની બાબતોનો ઉકેલ પણ લાવશે.
  • The Insolvency and Bankruptcy Board of India (IBBI) દ્વારા આ પ્રકારના કાર્યો માટે બે insolvency professional agencies (IPAs) ને કંપની એક્ટ સેક્સન-8(બિન નફાકારક) કંપનીનું નામાંકન કરવામાં આવ્યું છે. અને તે ટૂંક સમયમાં જ વ્યવસાયિકોનું નામાંકન શરુ કરશે.
  • Indian Institute of Insolvency Professionals of ICAI, and 
  • ICSI Insolvency Professionals Agency. 

National Cultural Fund (NCF)
  • આ ફંડ ની સ્થાપના સ્મારકોનું સંરક્ષણ અને જાળવણી માટે કરવામાં આવી છે અને આ ખાતામાં દાતા જે તે સ્મારક ને પસંદ કરે છે અને તેનીજાળવણી માટે જરૂરી આર્થિક રકમ આ ફંડમાં જમા કરાવે છે .આ ફંદામાં આવતી રકમ ઉપર કોઈ પણ પ્રકારનો કર દાતા ઉપર લાદવામાં આવતો નથી.
  • સ્મારકોની જાળવણી અને રક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે પરંતુ આમાં રાજ્ય સરકાર પણ જરૂરી કાયદાઓ બનાવી શકે છે.

માઇનિંગ દેખરેખ વ્યવસ્થામાં વધારો
  • માઇનિંગ મંત્રાલયે Indian Bureau of Mines (IBM) ની મદદથી “ઇલેક્ટ્રોનીક્સ અને કોમ્યુનીકેસન ટેકનોલોજી મંત્રાલય” અને “ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયુટ ફોર સ્પેસ એપ્લીકેસન અને જીયો-ઈન્ફોર્મેટીક્સ(BISAG),ગાંધીનગર” ની સાથે મળીને Mining Surveillance System (MSS) ની રચના કરી. આ ટેકનોલોજી નો ઉપયોગ ગેર-કાયદેસર ખનન પ્રવૃતિઓને અટકાવવા માટે થશે..
  • MSS સેટેલાઈટ પર આધારિત મોનીટરીંગ પદ્ધતિ છે જેનો ઉપયોગ લોકભાગીદારીથી ખનન વિસ્તારમાં થતી ગેરકાયદેસર ની પ્રવૃતિઓ પર રાજ્ય સરકારનું  ધ્યાન દોરી તેણે  દુર કરવા માટે ઉપયોગી બનશે.
  • માઈનીગનાં ભાડાપટ્ટા સીમા વિસ્તારથી 500 મીટર નાં વિસ્તારમાં અયોગ્યરીતે જમીનનો ઉપયોગ થતો હોય તો તે સેતેલાઈટ દ્વારા નોંધવામાં આવશે અને દુર-દરાજ માઈનીગ ના વિસ્તારો પર પણ નજર રાખી શકાશે.
  • બહોળા પ્રમાણમાં Satellite Remote Sensing Technology નો ઇનફોર્મેસન ટેકનોલોજી સાથેના ઉપયોગ થી  માઈનીગ વિસ્તારનું  સર્વેક્ષણ ચોકસાઈ પૂર્વક, ઝડપથી અને વધારેચોકસાઈપૂર્વક કરી શકાશે.
  • MSS દ્વારા માટે આ માટે જરૂરી યુસર-ફ્રેન્ડલી એપ્લીકેસન તૈયાર કરવામાં આવી છે જેનાથી અધિકારીઓ ને સમયાંતરે જરૂરી માહિતી મળી શકશે અને યોગ્ય પગલાઓ ભરી શકશે અને આ સાથે સાથે લોકો પણ તેનો ઉપયોગ કરી શકશે.

Pradhan Mantri UjjwalaYojana (PMUY) યોજના અંતર્ગત 2019 સુધીમાં કેટલા લોકો સુધી LPG કનેક્સન  પહોચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ?
  • 75%

14 Coastal Economic Zone identified Under Sagarmala 
  • સાગરમાલા પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના ત્રણ મહત્વના બંદર વિસ્તારનેCoastal Economic Zones (CEZ) માં સ્થાન મળ્યું
  • CEZ 1 કંડલા,મુન્દ્રા =પેટ્રોકેમિકલ, સિમેન્ટ અને ફર્નીચર
  • CEZ 2 પીપાવાવ,સિક્કા =Apparel(કાપડઉદ્યોગ),Automotive(વાહનો)
  • CEZ ૩ દહેજ,હજીરા = Marine clusters

Coded formulation AYUSH-QOL-2C developed to minimize side effects of Chemo and radiotherapy in Cancer patients:- 
  • Central Council for Research in Ayurvedic Sciences (CCRAS) દ્વારા એન્ટી-ડાયાબેટીક દવા “AYUSH-82”  નીશોધ કરવામાં આવી અને National Research Development Corporation (NRDC) દ્વારા તેના વેચાણ માટે 8 કંપનીઓને પરવાનગી આપવામાં આવી.
  • આ ઉપરાંત Central Council for Research in Ayurvedic Sciences (CCRAS) દ્વારા કેન્સર નાં દર્દી ને કીમો અને રેડીઓથેરાપી દરમિયાન થતી આડઅસરો ઓછી કરવા માટેની દવા AYUSH-QOL-2C શોધ કરવામાં આવી.



ENGLISH

Various Loan Schemes for Minorities Self-Employment
  • A Central Public Sector Enterprise under this Ministry provides concessional loans to minorities for self-employment and income generating ventures, through the State Channelising Agencies (SCAs) nominated by the respective State Governments/UT Administration.For availing assistance under NMDFC schemes
Schemes Information and Loan Limits:
  • Term Loan:- Maximum Loan of up to Rs.20.00 Lakh per beneficiary is availableunder Credit Line-1 at an interest rate of 6% per annum. Higher loan of maximum up to Rs.30.00 Lakh per beneficiary is available under Credit Line-2 at an interest rate of 8% per annum for male beneficiaries and 6% per annum for female beneficiaries.
  • Micro Finance:- Maximum loan upto Rs.1.00 lakh per SHG member is availableunder Credit Line -1 at an interest rate of 7% per annum. Higher loan of maximum upto Rs.1.50 lakh per SHG member is available under Credit Line-2 at an interest rate of 10% per annum for male beneficiaries and 8% per annum for female beneficiaries.
  • Education Loan:- The Educational Loan of upto Rs.15.00 lakh (Rs.20 lacs forcourses abroad) is available at an interest rate of 3% per annum for pursuing technical and professional courses with maximum course duration of 5 years. Higher Educational Loan of upto Rs.20.00 lakh (Rs.30 lakh for courses abroad) under Credit Line-2 is available at an interest rate of 8% per annum for male candidates and at 5% per annum for female beneficiaries.
  • Mahila Samridhi Yojana:- Skill development training is imparted to group ofwomen in women friendly trades. Training period is of maximum 6 months with training and raw material cost of upto Rs.1,500 per women and stipend @ Rs.1,000 per women.
  • During the period of training, the women are formed into Self Help Group, followed by infusion of micro-credit maximum upto Rs.1.00 lakh per member for the purpose of using the skill developed during the training, for income generation activities.


MSME Technology Centre at Greater Noida, Uttar Pradesh under Technology Centre Systems Programme (TCSP) & National Vendor Development Programme 

The Governments of Telangana and Andhra Pradesh have requested for increasing the seats in Legislative Assembly from 119 to 153 in Telangana and from 175 to 225 in Andhra Pradesh.
  • The issue was taken up with the Ministry of Law & Justice, who in turn sought the opinion of Ld. Attorney General. Ld. Attorney General had observed that as per Article 170(3) of the Constitution, the total number of seats in the Assembly of each State shall not be readjusted till after the first Census is published post the year 2026. Therefore, unless and until Article 170 is amended to bring up in line with Section 26, the increase in the number of seats cannot be given effect.

National Mission of Electric Mobility 
  • FAME Scheme [Faster Adoption and Manufacturing of (Hybrid) & Electric] vehicles in India 2015.
  • Operative Agency is National Automotive Board.

The Government of India has launched National Framework for Malaria Elimination 2016-2030 in Feb 2016 targeting elimination of malaria by 2030

As per Economic Survey 2015-16, the expenditure by Government (Central and State Governments combined) on health as percentage of Gross Domestic Product (GDP) for 2015-16 (BE) is 1.3 per cent

Aedes mosquito, the vector for Zika, have been issued.

Rashtriya Swasthya Bima Yojana (RSBY)
  • Rashtriya Swasthya Bima Yojana (RSBY) which provides cashless benefit upto 30,000 per annum per family for specified hospitalization procedures to all BPL population and eleven other categories of vulnerable population group, private hospitals empanelled under the scheme also render healthcare.

Present Status of Centre and State funding policy 
  • Presently, as per the rationalized Centrally Sponsored Schemes (CSS) approved by the Government of India, the Centre and State funding pattern to different States of our country will be as given below.
  • For the Core of the Core Schemes which are legislatively backed or are designed to subserve the vulnerable sections of our population, the existing funding pattern will continue.
  • For Core Schemes, the funding pattern for the 8 Northern Eastern States and Himalayan States of Uttarakhand, Himachal Pradesh and Jammu & Kashmir shall be Centre: 90% and State: 10%, whereas for the rest of the States this ratio shall be Centre: 60% and State: 40%.
  • For Optional Schemes, the funding pattern for the 8 Northern Eastern States and Himalayan States of Uttarakhand, Himachal Pradesh and Jammu & Kashmir shall be Centre: 80% and State: 20%, whereas for the rest of the States this ratio shall be Centre: 50% and State: 50%.
  • However, all the sharing patterns indicated above shall be subject to the proviso that if the Central share is already below that indicated in the sharing pattern, then the Centre’s share would remain capped at their present level.
  • All Core and Optional Schemes would be funded 100% by Centre in all Union Territories (without legislature). For Union Territories (with legislature), existing funding pattern would be followed for all Core of the Core and Core Schemes. For Optional Schemes, the funding pattern of 80% by Centre and 20% by Union Territories (with legislature) would be followed.
  • All schemes of the Government of India are funded as per the above ratios and there is no “special scheme” under implementation.

The effective rate of Clean Energy Cess (now renamed as Clean Environment Cess) levied on coal, lignite and peat was increased from Rs.200 per tonne to Rs.400 per tonne in Budget 2016-17 with effect from 01.03.2016


Clean Consumer Fora and Clean Market Scheme to launch from 2017-18. 
  1. Clean Consumer Fora and
  2. Clean Market from 2017-18.
  • Under the Swachh Bharat Mission, emphasis is being given for setting up of permanent mechanism through new programmes or schemes for sustainability of Swachhta. In pursuance of this, the Department of Consumer Affairs has decided to launch two schemes, namely, (i) Clean Consumer Fora and (ii) Clean Market from 2017-18.
The salient features of the schemes are as under:
  • Clean Consumer Fora : A number of consumers visit the Consumer Fora every day in connection with their complaints. There should be adequate facilities for the consumers in each Consumer Forum. Including adequate toilets, especially for the disabled. Under the scheme, financial assistance will be provided for construction/upgradation of toilets, at least three toilets- one for men, one for women and one  for disabled, for the use of the consumers visiting the Consumer Fora in connection with their complaints.
  • Clean Market: Unhygenic conditions at market places pose health hazards to the consumers. Under the scheme, the Voluntary Consumer Organizations (VCO) will be associated and asked to adopt a market place where they can carry out awareness activities on Swachhta and also cleanliness of the market place including provision of sanitation facilities for consumers and street vendors, in association with the market association and local authorities. Financial assistance will be provided to a VCO in each State/UT.

Finance Ministry: Present Government has taken a new initiative by setting-up a modern insolvency mechanism based on the best practices in the world.
  • Hope that it will deliver the desired results; Hands-over the Certificates of Registration to these two Insolvency Professional Agency (IPA) companies. 
  • The Union Minister of Finance and Corporate Affairs Shri ArunJaitley said that the present Government has taken a new initiative by setting-up a modern insolvency mechanism based on the best practices in the world. He said that the process of setting-up of an insolvency mechanism including setting-up of the Insolvency and Bankruptcy Board of India (IBBI) was done by the present Government in the shortest possible time. The Finance and Corporate Affairs Minister was speaking at the function organized by the Insolvency and Bankruptcy Board of India (IBBI) here today in order to give away the Certificates of Registration to two Insolvency Professional Agency (IPA) companies. 
  • An Insolvency Professional Agency is a front line regulator for the insolvency professionals. It enrolls professional members, lays down standards of professional conduct for them and monitors their performance. It also redresses the grievances of consumers against its members. 
  • The Insolvency and Bankruptcy Board of India (IBBI) has granted registration to the following two Section 8 (not-for-profit) companies to act as insolvency professional agencies (IPAs) under the IBBI (Insolvency Professional Agencies) Regulations, 2016: 
    Indian Institute of Insolvency Professionals of ICAI, and  ICSI Insolvency Professionals Agency. 
  • With the notification of Insolvency and Bankruptcy Board of India (Insolvency Professionals) Regulations, 2016, the IPAs can start enrolling the professional members from 29th November, 2016. This takes one step closer to implementation of the Insolvency and Bankruptcy Code, 2016. 

National Cultural Fund (NCF)
  • The contributions can be made for deposit of funds under the National Cultural Fund (NCF) which are utilized for conservation of protected monuments. The donor can select the monument as per his choice and contributions under the NCF are tax free.
  • The protection and conservation of monuments is under the Concurrent List wherein State Governments can also formulate requisite laws.

Extension of Mining Surveillance System 
  • The Ministry of Mines, through Indian Bureau of Mines (IBM), has developed the Mining Surveillance System (MSS), in collaboration with Ministry of Electronics and Information Technology (MeitY) and Bhaskaracharya Institute for Space Applications and Geo-informatics (BISAG), Gandhinagar, to use space technology for facilitating State Governments in curbing illegal mining activities in the country.
  • MSS is a satellite-based monitoring system which aims to establish a regime of responsive mineral administration, through public participation, by facilitating State Governments in curbing instances of illegal mining
  • Any unusual land use change activity observed on satellite imagery in a zone up to 500m from the boundary of mining lease area is captured and flagged off as Triggers, which may also include illegal mining.
  • The wider use of Satellite Remote Sensing Technology together with Information Technology will offer quick, transparent and periodic monitoring of mining leases including easy access to remote areas.
  • The MSS also includes user-friendly mobile-app for use of mining officials which will receive alerts, do field verification and submit inspection reports. This mobile app also aims to establish a participative monitoring system where the citizens also can use this app and report unusual mining activity which will be generated as a trigger. The site verification of the trigger would be done by officials of mining departments of concerned States, who will also take appropriate action in cases of illegal mining.

Pradhan MantriUjjwalaYojana (PMUY)
  • The Government with a view to increase LPG coverage to 75% by 2019 and to provide LPG connections to poor household, has launched Pradhan MantriUjjwalaYojana (PMUY). In order to ensure availability and accessibility of LPG, Public Sector Oil Marketing Companies (OMCs) appoint new LPG distributors based on market feasibility.

14 Coastal Economic Zone (CEZ) identified Under Sagarmala 
  • Total fourteen Coastal Economic Zones (CEZ) have been identified along the coastline of the country in the National Perspective Plan of the Sagarmala programme. These CEZs are aimed at promoting development of port-proximate industrial clusters. This will encourage port-led development and lead to reduction of logistics cost and time for movement of EXIM and domestic cargo and enhance the global competitiveness of Indian manufacturing sector. This will aid the ‘Make in India’ initiative and lead to employment generation. The details are as under:-
CEZ
State
Linkage Port
Potential Industries
CEZ-1
Gujarat
Kandla, Mundra
Petrochemicals, Cement, Furniture
CEZ-2

Pipavav, Sikka
Apparel, Automotive
CEZ-3

Dahej, Hazira
Marine clusters
CEZ-4
Maharashtra


JNPT, Mumbai
Power, Electronics, Apparel
CEZ-5
Goa

Dighi, Jaigarh, Mormugao
Refining, Steel, Food processing
CEZ-6
Karnataka

New Mangalore
Petrochemicals
CEZ-7
Kerala

Cochin
Furniture
CEZ-8
Tamil Nadu

VOCPT(Tuticorin)
Apparel, Refining
CEZ-9

Karaikal
Leather processing, Power
CEZ-10

Chennai, Kamarajar (Ennore) and Katupalli
Steel, Petrochemicals, Electronics, Shipbuilding
CEZ-11
Andhra Pradesh

Krishnapatnam
Electronics
CEZ-12

Vizag, Kakinada
Food processing, Petrochemicals, Cement, Apparel
CEZ-13
Odisha

Paradip, Dhamra
Petrochemicals, Marine processing
CEZ-14
West Bengal

Kolkata, Haldia
Leather processing


  • Three Coastal Economic Zones (CEZs) have been identified in Gujarat. The probable districts to be covered in these CEZs are Junagarh, Porbandar, Jamnagar, Rajkot, Amreli, Bhavnagar, Ahmedabad, Anand, Vadodra, Bharuch, Surat, Navsari and Valsad.


Coded formulation AYUSH-QOL-2C developed to minimize side effects of Chemo and radiotherapy in Cancer patients: 
  • The Central Council for Research in Ayurvedic Sciences (CCRAS) has developed an anti-diabetic drug AYUSH-82. License has been granted to eight firms through National Research Development Corporation (NRDC) for commercialization. 
  • CCRAS has developed a coded formulation AYUSH-QOL-2C to minimize side effects of Chemo and radiotherapy to improve quality of life in cancer patients. 

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.