Current Affairs 14/12/2016

વારાણસીમાં યોજાયો- 'સદાકાળ ગુજરાતકાર્યક્રમનો મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ:-



  • આ કાર્યક્રમ 10 અને 11 ડિસેમ્બર, 2016 દરમ્યાન યોજાયો હતો.
  • આ કાર્યક્રમ રાજ્ય સરકારના બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા યોજાયો અને આ કાર્યક્રમ દરમ્યાન બિન-નિવાસી ગુજરાતીઓને વાઇબ્રન્ટ ગુજરાત 2017 સમિટમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા.
  • રાજ્ય સરકારના પ્રવાસન નિગમ, ઇન્ડેક્ષ-બી અને ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તેમજ સ્થાનિક ગુજરાતી સમાજના સ્ટોલ દ્વારા રાજ્ય સરકારની વિવિધ લોકોપયોગી પ્રવૃતિઓની માહિતી બિન નિવાસી ગુજરાતીઓને આપવામાં આવી હતી.
  • આ કાર્યક્રમમાં ગુજરાતની અસ્મિતા તથા સંસ્કૃતિક ધરોહરની રંગારંગ પ્રસ્તુતિ સંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા થઇ હતી. 


વિશ્વવિખ્યાત ડિજિટાઇઝેશન કંપની સિસ્કો - CISCO અને ગુજરાતના આઇક્રિયેટ વચ્ચે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ- IoT માટેના મહત્વાકાંક્ષી MoU સંપન્ન:-


  • નવી પેઢીના યુવા ઉદ્યોગ સાહિસકો-સ્ટાર્ટઅપ્સ સશોધકોના નવા વિચારો- રોજગાર નિમાર્ણ- વૈશ્વિક સ્પર્ધામાં ઉભા રહેવાની ક્ષમતાનું સંવર્ધન કરવા ગુજરાતમાં અઈક્રીયેટની સ્થાપના કરવામાં આવી હતી
  • હવે આ IoT ઇનોવેશન હબ દ્વારા વૈશ્વિક સ્પર્ધામાં ઉભા રહેવાની ક્ષમતાનું સંવર્ધન કરવામાં આવશે, તથા સાહસિકોને સ્માર્ટ સિટી નિર્માણ તથા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ બેઝ્ડ સોલ્યુશન્સ નિર્માણમાં સહાયક બનશે.
  • IoT ઇનોવેશન હબ ધોલેરાના બાવળા નજીકના નવીન સંકુલમાં ઉભું કરવામાં આવશે.


Seventh Indo- Maldives joint military exercise to commence from 15 dec :- 


  • Indo- Maldives ની સેનાનો સાતમો સંયુક્ત અભ્યાસ “EKUVERINKadhdhoo, Laamu Atoll, Maldives માં યોજાશે.
  • આ અભ્યાસ દર વર્ષે 14 દિવસ માટે પ્લાટુન સ્તરે ભારતીય સેના અને માલદીવની રાષ્ટ્રીય સુરક્ષા ફોર્સ દ્વારા યોજાય છે.



India Signs Grant Agreement with the IBRD for MSMEs Project- Programmatic Framework for Energy Efficiency:-



  • ભારતે International Bank for Reconstruction and Development (IBRD) સાથે 5.19 મિલિયન USD નો ઉર્જાની કાર્યક્ષમતા વધારવા માટે કરાર કર્યા.
  • Global Environment Facility માટે IBRD કાર્યાન્વિત સંસ્થા તરીકે કામ કરે છે.
  • શરૂઆતનો મુખ્ય પ્રોજેક્ટ India: Financing Energy Efficiency at MSME Project (FEEMP) એ 29 સપ્ટેમ્બર ,2010 થી કાર્યાન્વિત થયો હતો અને આ અંતર્ગત GEF દ્વારા  મુખ્ય ગ્રાન્ટ  11.૩ મિલિયન USD અપાયા હતા. આ પ્રોજેક્ટ નો  મુખ્ય હેતુ micro, small and medium enterprise માં ઊર્જાની કાર્યક્ષમતા માટેના સાધનોનાં રોકાણ માં વધારો કરવા અને  વ્યાપારિક ધોરણે રોકાણ વધારવા માટે પ્રોત્સાહિત કરવા.
  • વધારાના રોકાણ થી મુખ્ય પ્રોજેક્ટ ને આગળ વધાવામાં મદદરૂપ બનશે. આ વધારાના રોકાણથી અલગ-અલગ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલ ઊર્જા નિષ્ણાંતો, ટેકનોલોજીને પૂરી પાડનારા લોકો, બેંક અને નાણાકીય સંસ્થાઓ  વચ્ચે સુમેળ સાધવામાં મદદરૂપ બનશે.
  • આ પ્રોજેક્ટ માં ઊર્જા કાર્યક્ષમતા ના ફાયદાઓ  ત્રણ મુખ્ય માર્ગો દ્વારા મેળવવાની યોજના છે.
  1. જાગૃતિ / ક્ષમતા નિર્માણ
  2. MSME ક્ષેત્રે EE(ઊર્જા કાર્યક્ષમતા) વધારવા માટે  સીધું રોકાણ અને નાણાકીય સંસ્થાઓ અને સેવા પૂરી  પાડનારાઓનું વ્યવસ્થાપન કરવું.
  3. ચાવીરૂપ પ્રદર્શન કારકો દ્વારા પ્રોજેક્ટ નાં પાયારૂપ માહિતી અને હેતુહોની સિદ્ધિઓમાં વધારો કરવો.
[ads-post]

6th APMCHUD Ministers and senior officials of 68 countries from Asia Pacific Region to discuss housing and urban development challenges:- 


  • શ્રી એમ. વૈકૈયા નાઈડુ દ્વારા ૩ દિવસની છઠ્ઠી APMCHUD(‘Asia Pacific Ministerial Conference on Housing & Urban Development’) ની શરૂઆત દિલ્હી ખાતે કરવામાં આવી.જેમાં દિલ્હી ઘોષણા અને અમલીકરણ યોજના પર વિચારણા કરવામાં આવશે.
  • ભારત બે વર્ષ માટે આ સમુહની આગેવાની કરશે.
  • UN Habitat-III ની છેલ્લ્લી કોન્ફેરેન્સ માં નક્કી કરવામાં આવેલ આયોજન મુજબ ‘Emerging Urban Forms – Policy Responses and Government Structures in the Context of the New Urban Agenda’ અંતર્ગત “દિલ્લી ડિકલેરેસન” ને અપનાવવામાં આવ્યું છે.
  • “દિલ્લી ડિકલેરેસન” અંતર્ગત શહેરીકરણનાં પરીણામે ઉત્પન્ન થયેલ સમસ્યાઓનું સમાધાન માં મદદરૂપ બનશે.
  • ક્યોટોમાં યોજાયેલા UN Habitat-III બાદની આ પ્રથમ અને  APMCHUDની છઠ્ઠી કોન્ફેર્રેન્સ માં દિલ્લી ડિકલેરેસન અને ક્યોટો,ઇક્વાડોર માં બનેલ સભ્ય દેશોના ભવિષ્યના 20 વર્ષના આયોજનનું કાર્યાન્વન વિશેની રજૂઆત કરવામાં આવશે. આ નવાં એજન્ડા અંતર્ગત નાગરિકોની ભાગીદારી,આયોજન,સામ્યતા અને ટકાવ વિકાસ વિશેની  તૈયારી કરવામાં આવશે.
  • અલગ-અલગ વિષયો પર પાંચ કાર્યાન્વિત સમૂહો કાર્ય કરશે.


o   Integrated Planning, Management and Governance Structures (led by India)
o   Ensuring Access to Housing and Housing Finance in the Urban – Rural Continuum (led by South Korea)
o   Unorganised Growth in Peripheral Areas and Slum Upgradation Aspects (led by Iran)
o   Ensuring Sustainable and Natural Disaster Resilient Urban Development including Climate Change (led by Indonesia)
o   Ensuring Basic Services including Mobility for Integrated Development (led by Sri Lanka and Maldives)
     2006 ની APMCHUD ની પ્રથમ બેઠક બાદ 10 વર્ષ બાદ દિલ્લી ફરીથી યજમાન બન્યું છે અને આગામી બે  વર્ષ સુધી ભારત ક્ષેત્રીય સમુહોની આગેવાની કરશે.


Dr. Mahesh Sharma Lays Foundation Stone of Development Projects Under Swadesh Darshan Scheme in Baghpat:- 


આ  પ્રોજેક્ટ અંતર્ગત નીચે મુજબનાં સ્થાનોને સમાવવામાં આવેલ છે .
  • ત્રીલોકતીર્થ થમ ,બડાગાવ
  • મા માનસાદેવી મંદિર , બડાગાવ
  • પુરા મહાદેવ મંદિર,પુરા
  • પરશુરામ ભગવાન મંદિર,પુરા
  • લાક્ષાગ્રહ ,બારનાવા
  • શ્રી ચંદ્રપ્રભુ  દિગંબર જૈન અતિસય મંદિર, બારનાવા

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.