Current Affairs 12/12/2016

Elementary:- 4 new official names in Periodic Table
  •             Nihonium (Nh) for element 113:-

Ø  આ એલિમેન્ટની શોધ જાપાનના શોધકર્તાઓએ કરી.
Ø  તેનું નામ જાપાનીઝ નામ “Nihon” પરથી પાડવામાં આવ્યુ છે જેનો અર્થ “જાપાન” થાય છે.
  •             Moscovium (Mc) for element 115

Ø  આ એલિમેન્ટની શોધ રશિયા અને અમેરિકા ના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરવામાં આવી.
Ø  તેનું નામ રશિયાના Moscow રાજ્ય પરથી પાડવામાં આવ્યું.
  •           Tennessine (Ts) for element 117

Ø  આ એલિમેન્ટની શોધ રશિયા અને અમેરિકા ના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરવામાં આવી.
Ø  તેનું નામ અમેરિકાના Tennessee રાજ્ય પરથી પાડવામાં આવ્યું.
  •      Oganesson (Og) for element 118

Ø  આ એલિમેન્ટની શોધ રશિયાના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરવામાં આવી.
Ø  તેનું નામ Yuri Oganessian, an element hunter પરથી પાડવામાં આવ્યું.
  • આ એલીમેન્ટસ ને “International Union of Pure and Applied Chemistry (IUPAC)” દ્વારા મંજુરી આપવામાં આવી.



WCD Ministry strengthening technical support to ICDS to ensure nutrition outcomes in ISSNIP States 
  • MoC માતાની ગર્ભાવસ્થા અને બાળકના જન્મ બાદ 2 વર્ષ  સુધી પોષણ મળી રહે તે માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે મદદ કરશે.
  • આ MoC નાં મુખ્ય કાર્યો નીચે મુજબના છે.

  1. Design, development and deployment of Integrated Child Development Services - Common Application Software (ICDS-CAS) to drive the Information and Communication Technology enabled Real Time Monitoring (ICT-RTM) solutions for improving and strengthening ICDS Service Delivery System.
  2. Technical support and Knowledge management support to strengthen human resource capabilities at various levels in order to deliver effective nutrition interventions.
  3. Provide technical inputs to the MWCD’s on-going and planned programs related to nutrition.
  4. Support the Ministry in developing a shared national communications campaign for maternal and child nutrition among target populations.
  •   MoU આઠ રાજ્યો  Andhra Pradesh, Bihar, Chhattisgarh, Jharkhand, Madhya Pradesh, Maharashtra, Rajasthan and Uttar Pradesh માંલાગું પડશે.


Manipur Councillors Seek Doner Minister's Intervention for Financial Assistance 
  • મણીપુરમાં Autonomous District Council (ADC) ની સ્થાપના ક્યા અધિનિયમ અંતર્ગત કરવામાં આવી હતી? Manipur Hill Areas District Councils Act, 1971
  • બંધારણના કઈ અનુસૂચી મુજબ મણીપુર રાજ્યમાં કેન્દ્ર તરફથી વધારે આર્થિક સહાય ડાયરેક્ટ જીલ્લા પરિષદ(district councils) ને આપવામાં આવે છે? અનુસૂચી-6
  • અનુસૂચી-6 અંતર્ગત ક્યા-ક્યા રાજ્યોનો સમાવેશ થાય છે ? મેઘાલય,મિજોરમ,ત્રિપુરા અને આસામ


[ads-post]
Winter Fog Experiment (WIFEX 2016-17) 
  • ફોગ(ધુમ્મસ):  પૃથ્વીની સપાટીની નજીક અને હવામાં મિશ્રિત મોટા પ્રમાણમાં દ્રશ્યમાન પાણીના બિંદુઓને ધુમ્મસ કહેવામાં આવે  છે. ઉત્તર ભારતમાં મોટા પ્રમાણમાં અને લાંબા સમય માટે ધુમ્મસ ની હાજરીના પરિણામે વિવિધ સમસ્યાઓનો સર્જન થાય છે.
  • ઉત્તર-પશ્વિમ ભારતમાં 1000m કરતા ઓછી વીસિબીલીટી અને48 દિવસ પ્રતિ વર્ષ ડીસેમ્બર થી ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે.
  • છેલ્લી માહિતી અનુસાર  વાર્ષિક poor visibility days (PVD <4 km) નું પ્રમાણ 6.7 થી  27.3 % દિવસો માટે વધી  ગયું છે. છેલ્લા 15 વર્ષ થી ફોગ આવવાનું પ્રમાણમાં અને તીવ્રતા માં વધારો થયો છે.
  • જમીનના ઉપયોગ અને પ્રદુષણ માં વધારો થવાથી ધુમ્મસ માં વધારો  થયો છે.
  • Winter Fog Experiment (WIFEX) નો હેતુ ધુમ્મસનું 6 કલાક પહેલા અનુમાન લગાવવું અને તેની નુકશાન કારક અસરોથી લોકો ને મદદરૂપ બનવું.
  • Ministry of Earth Sciences (MoES) દ્વારા Indira Gandhi International Airport (IGIA) દિલ્લી ખાતે આ માટે પ્રાયોગિક ધોરણે અનુમાન લગાવી શકાય તેની ગોઠવણ કરવામાં આવી છે.


Environment Ministry issues final notification on Eco-Sensitive Zone in Sanjay Gandhi National Park, Mumbai 

  • પર્યાવરણ મંત્રાલય દ્વારા મુંબઈનાં સંજય ગાંધી નેસનલ પાર્ક માં Eco-Sensitive Zone  માટે નોટીફીકેન રજુ કરવામાં આવ્યું. આ નેસનલ પાર્ક થાણે, પલ્હાર અને મુંબઈ પેટા શહેરી(Mumbai suburb) જીલ્લામાં આવેલ  છે
  • Eco-Sensitive Zone ઓછામાં ઓછો  100 મી અને વધુમાં વધુ 4 કિમી સુધીનો નેશનલ પાર્કની સીમાની નજીકનો વિસ્તાર હોય છે. 
  • આ વિસ્તારને નિર્ધારિત કરવાનો મુખ્ય હેતુ તે બફર વિસ્તારમાં નેશનલ પાર્ક અને વન્યજીવ અભ્યારણ્યને સંરક્ષણ પ્રદાન કરવાનો હોય છે.



45th All India Police Science Congress 
  • The Bureau of Police Research and Development (BPR&D) અને કેરાલા પોલીસ દ્વારા 45th All India Police Science Congress કોવાલમ, થીરુવનંતપુરમ ખાતે યોજવામાં આવી.
  • પ્રથમ All India Police Science Congress બિહારના પટનામાં ૧૯૬૦  માં યોજવામાં આવી હતી.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.