Priyanka Chopra – UNICEF’s Global Goodwill Ambassador:-
Indonesian President Joko Widodo in India
- અભિનેત્રી પ્રિયંકા ચોપરા ને UNICEF નાં 70 માં વર્ષગાઠ નિમિતે UNICEFની ગ્લોબલ ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણુક કરવામાં આવી.
- આ પહેલા 2016 માં તે UNICEF તરફથી ભારતની ગુડવિલ એમ્બેસેડર હતી.
Indonesian President Joko Widodo in India
- ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો (joko Widodo) એ ભારતની મુલાકાત લીધી અને આ સાથે ઈન્ડોનેશિયાએ ભારત સાથે ત્રણ MoU પર સહમતી દર્શાવી.
- Youth and Sports Co-operation
- Standardization Co-operation
- To combat illegal, Unregulated ane Unreported fishing and to promote sustainable Fisheries Governance.
Sardar Patel Stadium – Motera (Ahmedabad) to be
world’s largest Stadium:-
- અમદાવાદનું મોટેરા સ્ટેડીયમ (સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ) વિશ્વનું સૌથી વધારે ક્ષમતા વાળું સ્ટેડીયમ બનશે જેની ક્ષમતા એકલાખ દસ હજાર હશે.
- હાલમાં મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમ સૌથી મોટું છે અને તેની ક્ષમતા 1 લાખ લોકોની છે.
Gotthard
Base Tunnel, Switzerland
- વિશ્વની સૌથી લાંબી અને ઊંડી ટનલ બનશે અને આ ટનલ ની લંબાઈ ૫૭ કિલોમીટર છે અને તે આલ્પ્સની પર્વતમાળા માંથી પસાર થાય છે
Sambhar Lake – National Green Tribunal
- નેસનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા સંભાર લેક પરથી મીઠાના ઉત્પાદન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.
- સંભાર લેક ની આજુબાજુ નાં વિસ્તારોમાંથી જમીનના પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવતી હોય જમીનમાં પાણીનાં સ્તરમાં ઘટાડો થાય છે અને મીઠાના અવેધ ઉત્પાદન થી ઇકો-સિસ્ટમ ને ઘણું નુકસાન પહોંચે છે જે Wetland(conservation and Management) Rules કે જેને Environment Protection Act, 1986 અંતર્ગત ઘડવામાં આવ્યા છે તેનું ઉલ્લંઘન કરે છે.
- સાંભર લેક ભારતનું સૌથી મોટું આંતરિક સોલ્ટ લેક છે જે રાજસ્થાન નાં નાગપુર અને જયપુર જીલ્લામાં આવેલ છે અને અરવલ્લીની પર્વતમાળાઓથી ઘેરાયેલ છે . આઉપરાંત તે રામસર સાઈટ અંતર્ગત તેનો સમાવેશ કરવામાં આવેલ છે અને તે ફ્લેમિન્ગો અને બીજા શિયાળુ પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન છે
Kolkata to Mizoram via Myanmar – Sea link
- આ પથ કોલાકાતાથી શરુ થશે અને મ્યાનમાર નાં સીત્વે બંદર પર પહોંચશે અને ત્યાંથી કાલાદાન નદીના માર્ગે નાં જહાજો દ્વવારા નદીના પ્રવાહ વિરુધ્ધમાં માલ-સામાન મિજોરમ પહોંચાડવામાં આવશે.
Cristiano
Ronaldo 2016નો FIFA Ballon d’Or એવોર્ડ જીત્યો:-
- આ સાથે તે ચોથી વખત વિશ્વનો સર્વશ્રેઠ ફૂટબોલ પ્લેયર બન્યો.
India’s largest cheese plant in Disa
(Banaskantha)
- વડાપ્રધાન મોદી દ્વારા બનાસકાંઠા જીલ્લાનાં ડીસામાં ભારતનો સૌથી મોટો ચીઝ પ્લાન્ટ શરુ કરવમાં આવ્યો.
- અહી બનાસ ડેરી કે જે અમુલ ડેરીનો એકભાગ છે તેની ગોલ્ડન જ્યુબીલી કાર્યક્રમ પ્રસંગે આ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો.
Antonio Guterres – 9th Secretary General:-
- Antonio Guterres યુનાઈટેડ નેસન્સનાં 9મા સેક્રેટરી જનરલ તરીકે નો પદભાર સંભાળશે. અને તેમના સ્થાન પર અત્યાર સુધી જાપાનના બાન-કિ-મુન કાર્યરત હતા.
National Resource Centre at Bhuvneshwar:-
- Ministry of tribal affairs દ્વારા ઓડીસાના ભુવનેશ્વરમાં અનુસુચિત જનજાતિના (Trible) લોકો માટે “નેસનલ રિસોર્સ સેન્ટર”(NRC) શરુ કરવામાં આવશે.
- આ સેન્ટર ની સ્થાપના UNDP અને National Scheduled Tribes Finance and development Corporation(NSTFDC) ની મદદથી કરવામાં આવેલ છે .
- આ સેન્ટર માં સૌથી પહેલા 6 કે જેમનો હુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષ ખુબજ નીચો જે તેમને ધ્યાન માં લેવામાં આવશે અને ત્યાંનાં ટ્રાયબલ લોકોને રોજગારીની મુશ્કેલીઓ વિશેની માહિતી એકથી કરવામાં આવશે.
- આ પ્રોગ્રામ અંતર્ગત લોકલ રિસોર્સ ને ધ્યાનમાં રાખીને અન્ય સરકાર તરફથી મળતી સહાયની મદદથી લોકોને રોજગારી પૂરી પાડવામાં આવશે.
- પ્રથમ સ્તરમાં આ યોજના આસામ,ગુજરાત,મધ્યપ્રદેશ,રાજસ્થાન, ઓડીસા અને તેલંગાણામાં શરુ કરવામાં આવશે.
- ત્યારબાદ બીજા સ્તરે આ યોજના અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મેઘાલય અને ત્રિપુરામાં શરુ કરવામાં આવશે.
IHS Jane’s Defense Budget Report 2016
- IHS Jane નાં ડીફેન્સ બજેટ રીપોર્ટ અનુસાર ભારત સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ કરનાર વિશ્વનું ચોથા નંબરનો દેશ બન્યો.
- પ્રથમ ક્રમાંક પર US અને ત્યારબાદ ચીન અને UK અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે રહ્યા.
- ભારત પોતાના GDP નાં અંદાજીત 1.8% ખર્ચ સંરક્ષણ પાછળ ખર્ચે છે.
Post a Comment