Current Affairs 09/12/2016

The parliamentary constituency that recently became India’s first to have health insurance for all is – Vijayawada (AP)
  • અન્ધ્રાપ્રદેશના વિજયવાડા સંસદીય મતવિસ્તારના 265 ગામડાઓને સ્વસ્થ કુટુંબમ યોજનાની અંદર આવરી લીધા છે.


The Indian senior national hockey team captain who 
recently took over as the Goalkeeping Coach of India Under-21 hockey team:-

  • PR Sreejesh
  • 2008 Junior Asia Cup માં તેને “Best Goalkeeper of the Tournament” નો એવોર્ડ મળ્યો હતો.
  • 2013 Asia Cup માં તેને બીજી વખત “Best Goalkeeper of the Tournament નો એવોર્ડ મળ્યો હતો.
  • 2014 Champions Trophyમાં તેને ફરીથી "Goalkeeper of the Tournament" નો એવોર્ડ મળ્યો.



Inflation-stricken Venezuela will launch a new 20,000-bolivar banknote to help shoppers struggling with huge wads of currency in the country’s economic crisis.



Ratan Watal Committee on Digital Payment:-

  • રતન વતલ સમિતિ ની સ્થાપના ડિજીટલ પેમેન્ટ માટેની માહિતી માટે કરવામાં આવી હતી.
  • સમિતિ માં ૧૧ સભ્યો હતા. આ સમિતિની સ્થાપના ઓગસ્ટ-૨૦૧૬ માં કરવામાં આવી હતી. જેમાં RBI, ટેક્સ ડીપાર્ટમેન્ટ અને  બીજા અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ નો સમાવેશ થયો હતો.


Most powerful language as per the 2016 World Power Language Index- English by World Economic Forum:-

  • આ લીસ્ટમાં 10માં ક્રમાંક પર હિન્દી ભાષાનો સમાવેશ થાય  છે.
  • વિશ્વમાં સૌથી વધારે ચાઈનીસ ભાષા બોલાતી હોવા છતા પણ તેનો પ્રથમ ક્રમાંક નથી કારણકે આ ક્રમાંક નક્કી કરતી વખતે ભૂગોળ, અર્થતંત્ર, મુત્સદીગીરી (Deplomecy) જેવી વિવિધ પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.


Space Junk Collector Technology by Japan’s JAXA:-

  • જાપાન ની સ્પેસ એજન્સી JAXA દ્વારા Kounotori-6(HTV-6) નામનાં ઉપગ્રહ નું સફળતા  પૂર્વક અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો.
  • ખાશીયત:
  • આ ઉપગ્રહ “Space Junk Collector Technolgy”  ઉપયોગ કરીને અગાઉ છોડાયેલા ઉપગ્રહો માંથી વધેલા ભાગો કે જે કક્ષામાં કોઈજ કામના નથી અને તે અવકસમાં કચરો કરે છે તેમને પૃથ્વીના વાતાવરણ તરફ દિશા સૂચવવાનો છે. આનાંથી આ કચરો વાતાવરણમાં પ્રવેશતાની સાથેજ વાતાવરણ સાથેના ઘર્ષણનાંપરિણામે બળીને રાખ થઇ જાય છે.
  • આ કચરાથી થતું નુકસાન અને કેસલર થીયરી
  • આ થીયરી મુજબ અવકાશમાં છોડવામાં આવેલા ઉપગ્રહોની પાછળ વધતા નકામા પદાર્થો  ખુબજ વેગ સાથે પૃથ્વીની આસપાસ પરીક્રમણ કરતા રહે છે અને બીજા અવકાશના જરૂરી ઉપગ્રહો સાથે અથડાય છે અને તેણે નુકસાન પહોચાડે છે અથવા નકામાં કરી નાખે છે .
  • આ રીતે બીજા જરૂરી ઉપગ્રહો પણ નાકમાં બની જાય છે અને તે પણ અવકાશમાં કચરા તરીકે વર્તે છે અને તે બીજા ઉપગ્રહો સાથે અથડાય છે અને તેણે નુકસાન પહોચાડે છે  અને આ પ્રમાણે અવકાશમાં નુકશાનની સાંકળ પ્રક્રિયા શરુ થાય છે.
  • આમ અંતે પૃથ્વીની બહારની કક્ષામાં કચરાનું પ્રમાણ એ હદે વધી જવાનો ભય રહે છે કે બહારની કક્ષા માં ઉપગ્રહો છોડવા મુસ્કેલ બની જાય છે અને આવનાર પેઢીઓ માટે તે કક્ષાઓ નકામી બની જાય છે. આ ઘટનાને કેસલર ઈફેક્ટ કહે છે.


Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.