- તે 1986ની બેચના IAS અધિકારી છે.
- હાલમાં તેઓ Ministry of Civil Aviation ના અધિક સચિવ છે અને તેમના DGCA ના ચીફ નો વધારાનો કાર્યભાર સોંપાયો છે.
- આ પોસ્ટ પર પહેલા M. Sathiyavathy (1982-batch IAS Officer) હતા. તેઓ Aviation Regulator ના પ્રથમ મહિલા ચીફ હતા. હાલમાં જુન-2016થી તેમણે Union Labour Secretory તરીકે કાર્યભાર સંભાળ્યો.
Bodhi Day celebrated on 8th
December:-
- બૌદ્ધ ધર્મનો આ દિવસ ઐતિહાસિક બુદ્ધ, સિદ્ધાર્થ ગૌતમ (શક્યમુનિ), અનુભવી બોધ, સંસ્કૃત અને પાલીમાં પણ બોધી તરીકે ઓળખાય છે તેની યાદ અપાવે છે.
- કહેવાય છે કે આ દિવસે બુદ્ધ ભગવાન “નિર્વાણ” પામ્યા હતા.
- આ દિવસ “મહાયાન” પરંપરાઓના ઘણા મુખ્ય પ્રવાહમાં મનાવવામાં આવે છે.
TIME magazine declared
their Person of the Year for 2016:-
- અમેરિકાના નવા પ્રમુખ “ડોનાલ્ડ ટ્રમ્પ” પર્સન ઓફ ધ યર 2016 તરીકે ચૂંટાયા.
- TIME magazine મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ editor’s choice award જીત્યા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી popular choice poll award જીત્યા.
100 Million for 100 Million Campaign:-
- “100 Million for 100 Million” Campaign નું ઉદઘાટન આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું.
- આ અભિયાન Kailash Satyarthi Children’s Foundation દ્વરા ચલાવવામાં આવશે.
- આ અભિયાનનો ઉદેશ્ય વિશ્વમાં પછાત બાળકોને આવતા ૫ વર્ષમાં બાળમજૂરી, બાળગુલામી, બાળકો પ્રત્યે હિંસાથી બચાવવા તથા બાળકોને સલામતી અને શિક્ષણ આપવા માટે ચલાવવામાં આવે છે.
John Glenn passed away on 8th
December 2016:-
- તેઓ American Aviator, Engineer, Astronaut, and Ohi (US) ના સેનેટર હતા.
- 1962માં તેઓ પ્રથમ અમેરિકન બન્યા જેને પૃથ્વીની ત્રણ વખત પ્રદક્ષિણા કરી હોય.
- તેને 2012માં Presidential Medal of Freedom મળ્યો.
- તેઓ અવકાશયાત્રા કરનારાઓમાં સૌથી વૃધ્ધ એસ્ટ્રોનોટ હતા.
- તેને NASA Distinguished Service Medal પણ મળ્યો છે.
“Dipa Karmakar: The Small
Wonder” Book:-
- આ બૂક Dipa Karmakar ના કોચ “Bishweshwar Nandi” દ્વારા લખવામાં આવી છે.
- Dipa Karmakar વ્યાયામ (gymnastic) સાથે સંકળાયેલી છે.
Armed Forces Flag Day is
celebrated in India on- 7 December:-
- આ દિવસ ભારતીય સશસ્ત્ર દળોના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ ઉભું કરવા માટે સમર્પિત છે.
- આ દિવસ વર્ષ 1949 થી દર વર્ષે 7મી ડિસેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે.
Post a Comment