Current Affairs 07/12/2016

SrinivasaIyer "Cho" Ramaswamy (Indian Actor and Director) (5 October 1934 - 7 December 2016)

  • શ્રીનીવાસા ઐયર “ચો” રામાસ્વામી ભારતના ખ્યાતનામ અભિનેતા, લેખક, નિર્દેશક અને સંપાદક  તરીકે વિવિધ ક્ષેત્રે સંકળાયેલા હતા જેમનું તામિલનાડુ માં નિધન થયેલ છે.


Promotion of Rural Game of Wrestling

  • રમતો સંબંધિત શાખાઓ, કુસ્તી સહિતની રમતો નો વિકાસ અને પ્રોત્સાહન  ની જવાબદારી એ  National Sports Federations (NSF) ની બાબત છે. કેન્દ્ર સરકાર National Sports Federations (NSF)ની યોજના મારફતે વિવધ રમતો માટે તાલીમ, સાધનો, કોચિંગ, અને રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો માટે આર્થિક સહાય આપે છે.
  • કુસ્તી ની રમતનાં દેશમાં પ્રોત્સાહન આપવા માટે  સરકારે કુસ્તીની રમતને ઉચ્ચ અગ્રતા વાળી રમતોમાં સ્થાન આપીને તેમાં મહત્તમ સહાય મળી  રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ માટે Wrestling Federation of India મારફતે NSF ની જવાબદારી બને છે કે તે રમતને પ્રોત્સાહન મળી રહે તે માટે જરૂરી પગલાઓ ભરે.
  • આ માટે ભારત સરકારે “ખેલો ઇન્ડિયા” નામનો રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત કરેલ છે, જેનાથી ભારતમાં યુવાનો ને રમતો માં જોડાવા માટે માર્ગદર્શન મળી રહે. કુસ્તી ને પણ આ કાર્યક્રમ માં જોડવામાં આવેલ છે. 21 જેટલી રમતોને ધ્યાન માં લઇ સરકારે તાલુકા,જીલ્લા અને રાજ્ય ધોરણે માળખાગત સુવિધાઓ પહોચાડવાનું નક્કી કરેક છે.


Contribution of Youth in Policy Making 
  • સરકારની વિવિધ પ્રકારની નીતિઓના ઘડતરમાં યુવાઓ પણ ભાગ લઇ શકે તે માટે સરકારના એક પોર્ટલ શરુ કરવામાં આવેલ છે. અને આ અંતર્ગત “Youth Connect” નામનો કાર્યક્રમ પણ શરુ કરવામાં આવેલ છે.
  • આમ, યુવાઓ “MyGov.in” પોર્ટલ દ્વારા વિવિધ મંત્રાલય માટે જરૂરી સલાહ-સુચન ની આપ-લે કરી શકે છે અને સરકારના ગુડ ગવર્નન્સ માટે સહભાગી બની શકે છે.
  • સરકાર દ્વારા ગુમ થયેલા બાળકો માટે “ટ્રેકચાઈલ્ડ”  અને “ખોયા પાયા” નામના બે પોર્ટલની વ્યવસ્થા કરેલ છે. અને જે 2012 થી ગુમ થયેળ બાળકોને ખોજવામાં મદદરૂપ બને છે.


India has improved by 21 spots as per latest Gender Gap Report of World Economic Forum 

  • World Economic Forum નાં રીપોર્ટ અનુસાર 2016 માં Global Gender Gap Report માં Gender Gap ની બાબતમાં વિશ્વનાં 144 દેશોની સાપેક્ષે ભારતનું સ્થાન 87મુ છે. જેમાં 2015 માં ભારતનું સ્થાન 108મુ હતું.
  • શિક્ષણ ની બાબતમાં ભારતનું સ્થાન 2015 માં 125મુ હતું જે માં 2016 માં ભારતનું સ્થાન 113મુ છે .
  • આર્થિક ભાગીદારી અને તકની બાબતમાં ભારતનું સ્થાન 2015 માં 139મુ હતું જે 2016 માં 136 ક્રમાંક પર રહ્યું .
  • સ્વાસ્થ્ય ની બાબતમાં ભારતનું સ્થાન 143 માંથી 142 પર રહ્યું.
  • ભારત વિશ્વમાં રાજકીય સશક્તિકરણમાં 9મા ક્રમે આવે છે.
  • ભારતમાં માનવતસ્કરી જેવી ગંભીર બાબતોથી મહિલા અને બાળકોને બચાવવા માટે ભારત સરકાર દ્વારાUjjawala પ્રોજેક્ટ કાર્યરત છે અને આ કાર્યક્રમ દ્વારા બચાવાયેલા લોકોનાં પુઅર્વશન અને બીજી સહાય પણ પૂરી પાડે છે.
  • ભારતના બંધારણની 7મી અનુસૂચી મુજબ પોલીસ એ રાજ્ય યાદીનો વિષય છે અને માનવ તસ્કરી જેવી ગુનાહિત પ્રવૃત્તીઓની સામે રક્ષણ આપવાનું કામ જે તે રાજ્યનું હોય છે.


Pink Boll Worm નામના જંતુઓની બીમારી ક્યા પાકમાં થાય છે ?
  • કપાસ


Original Handloom Products 
  • કેન્દ્ર સરકાર દ્વારા હેન્ડલુમ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોના સાચા માલની પરખ  માટે હેન્ડલુમ માર્ક ની જોગવાઈ કરી. જેનાથી નકલી માલ નાં વેચાણ થી થતા નુકસાનથી બચી શકાય.
  • Geographical Indications (GI) of Goods (Registration and Protection) Act, 1999 અંતર્ગત 53 જેટલી હેન્ડલુમ પ્રકારોને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ અધિનિયમ અંતર્ગત બિન-અધિકૃત વ્યક્તિઓ દ્વારા જો કોઈ GI દ્વારા નક્કી થયેલ ઉત્પાદનોનું વેચાણ કરે તો તેની વિરુદ્ધ માં કાયદાકીય પગલાઓ ભરી શકાય છે. અને આનાથી જે તે GI વસ્તુઓ સાથે સંકળાયેલ લોકો ની રોજગારીને રક્ષણ મળે છે.


UNESCO report on Universal Educational Goals 
  • In its Global Education Monitoring Report, 2016, UNESCO has claimed that India will be half a century late in achieving its universal education goals.
  • The Report also states that India will achieve universal primary education by 2050, 
  • Universal lower secondary education (Grades VI - VIII in case of India) by 2060 and 
  • Universal upper secondary education (Grades IX-XII in case of India) by 2085.






Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.