Current Affairs 02/12/2016


International Day for the Abolition of Slavery :- 2 December
  • 2 December 1949 ના રોજ યુ.એન.ની જનરલ એસેમ્બલી માં આ દિવસને દર વર્ષે ઉજવવાનું નક્કી કરાયું હતું.
  •  દિવસનો મુખ્ય હેતુ વિશ્વમાં ગુલામીપ્રથા ના સમકાલીન સ્વરૂપો જેવા કે મનુષ્ય વેપારજાતીય શોષણબાળમજૂરોનું ખરાબ સ્વરૂપજબરદસ્તી લગ્ન તથા બાળકોને સશસ્ત્ર સંઘર્ષમાં જોડવા વગેરેને દુર કરવાનો છે.

National Pollution Control Day in India :- 2 December
  •  દિવસ દર વર્ષે 2 December ના રોજ મનાવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ લોકોને અને ઔદ્યોગિક સંસ્થા ને પ્રદુષણ રોકવાના કર્યો કરવા માટે પ્રેરિત કરવા માટે છે.
  • આ દિવસ 2 & 3 December 1984 માં ભોપાલ ગેસ દુર્ઘટના કારણે હજારો મનુષ્યોએ તેમના જીવ ગુમાવ્યા હતા તેને સન્માન આપવા માટે અને ભોપાલમાં યુનિયન કાર્બાઇડ પ્લાન્ટ દ્વારા ઝેરી ગેસ લિકેજ કારણે જે ગંભીર અસર છોડી હતી તેના માટે દર વર્ષે મનાવવામાં આવે છે.

Yash Bharti Award - Highest Honour of Uttar Pradesh
  •  એવોર્ડ એવા વ્યક્તિત્વને આપવામાં આવે છે જેનો સાહિત્યસામાજિક કાર્યદવાફિલ્મવિજ્ઞાનપત્રકારત્વહસ્તકલાસંસ્કૃતિશિક્ષણસંગીતનાટકરમતગમતઉદ્યોગ અને જ્યોતિષ ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય તેને આપવામાં આવે છે.
  •  એવોર્ડ ની શરૂઆત મુલાયમ સિંહની સરકાર દ્વારા કરવામાં આવી હતી.
  •  એવોર્ડમાં એક વખાણ પત્રશાલ અને રૂપિયા 11 લાખ અને માંગણી પર દર મહિને રૂ. 50,000 પેન્શન આપવામાં આવે છે.

International Day of Persons with Disabilities 2016 – 3 December
  • આ વખતની થીમ “Achieving 17 Goals for the Future We Want” છે. આ થીમ હાલના નક્કી કરાયેલા સતત વિકાસ Sustainable Development Goals (SDGs) ના 17 ધ્યેયો ના આધારે નક્કી કરી છે.
  •  દિવસ 1992થી દર વર્ષે આખા વિશ્વમાં મનાવવામાં આવે છે.

The Union Government on 30 December 2016 gave its approval for the inclusion of 15 new castes in- the Central list of Other Backward Castes
  • કેન્દ્ર સરકારે Other Backward Classes (OBCs) ના લીસ્ટમાં 15 નવી જાતી અને બીજી 13 જાતિઓમાં સુધારા કરવાની મંજુરી આપી.
  • National Commission of Backward Classes (NCBC) દ્વારા 8 રાજ્યો (Assam, Bihar, Himachal Pradesh, Jharkhand, Maharashtra, Madhya Pradesh, Jammu & Kashmir and Uttarakhand) માં 28 સુધારા કરવાની ભલામણ કરવામાં આવી હતી.


International Children’s Peace Prize 2016 wins by “Kehkashan Basu”

  • Kehkashan Basu (16) from the United Arab Emirates received the prize from Nobel Peace Laureate Muhammad Yunus for her extraordinary fight to safeguard the environment.
  • The International Children’s Peace Prize is an initiative of Marc Dullaert, Chairman and Founder of the Dutch KidsRights Foundation, and is awarded annually to a child, anywhere in the world, for his or her dedication to children’s rights.
  • The prize was launched by KidsRights during the 2005 Nobel Peace Laureates’ Summit chaired by Mikhail Gorbachev. Since then, the prize has been presented every year by a Nobel Peace Laureate.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.