GSSSB Assistant Tribal Development Officer Class-3 Exam Syllabus
Part - 1 Multiple Choice Question Based.. (૨૦૦ ગુણ) ( કુલ સમય :- ૧૫૦ મિનીટ)
(A) સામાન્ય જ્ઞાન:- ( ૮૦ ગુણ)
ગુજરાતનો ઈતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ,
ભારતનું બંધારણ,
રમતગમત,
સામાન્ય વિજ્ઞાન,
વર્તમાન પ્રવાહો,
કોમ્પુટરને લાગતું સામાન્ય જ્ઞાન,
ટેસ્ટ ઓફ રીઝનીંગ,
પર્યાવરણ,
જાહેર વહીવટ,
સરકારી યોજનાઓ
પંચાયતી રાજ,
ડીસાસ્ટર મેનેજમેન્ટ વિગેરે...
(B) ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ (૫૦ ગુણ)
(C) અંગ્રેજી વ્યાકરણ (૪૦ ગુણ)
(D) ગાણિતિક કસોટીઓ અને તાર્કિક કસોટીઓ (૩૦ ગુણ)
Part - 2 Computer Proficiency Test (૧૦૦ ગુણ )
(A) એકસેલ સ્પ્રેડશીટ (૨૦ ગુણ)
(B) ઈ-મેઈલ (ફાઈલ અટેચમેન્ટ સાથે) (૨૦ ગુણ)
(C) પાવર પોઈન્ટ (૨૦ ગુણ)
Post a Comment