Current Affairs 27/11/2016

e-NAM (National Agricultural Market)
  • આ સુવિધા ૧૪ એપ્રિલ ૨૦૧૬ થી શરુ કરવામાં આવી છે.
  • ખેડૂતો પોતાની ખેતપેદાશો ઓનલાઈન ટ્રેડીંગ થી ગમે ત્યાંથી કરી શકશે અને તેઓ પોતાની ખેતપેદાશોની સારી કિંમત મેળવી શકશે.
  • જો ખેડૂત વસ્તુ ના ભાવથી સંતુષ્ટ ના હોય તો અસ્વીકાર કરી શકે છે અને ઓનલાઈન પેમેન્ટસ નો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
  • જો કોઈ રાજ્યને e-NAM ચાલુ કરવું હોય તો પોતાના રાજ્યના APMC કાયદામાં ૩ જરૂરી સુધારા કરવા પડશે જેવા કે e-Trading, single point levy of mandi fee અને અખા રાજ્યમાં વેપાર કરવાનું એક જ લાઈસન્સ.
  • હાલમાં બે મોટા રાજ્યો બિહાર અને કેરલા પાસે APMC કાયદો નથી માટે તેની પાસે e-NAM Portal નથી.

51st Annual Conference of Directors General/Inspectors General of Police of States and UTs and Heads of Central Police Organizations.
  • આ પરિષદ ૨૫-૨૭, નવેમ્બર ૨૦૧૬ના રોજ હૈદરાબાદમાં Sardar Vallabhbhai Patel National Police Academy ખાતે યોજાશે.
  • આઝાદી બાદથી વર્ષ ૨૦૧૩ સુધી આ પરિષદ દિલ્લીમાં જ યોજાતી હતી. પરંતુ ૨૦૧૪માં પ્રથમ વાર આસામના ગુવાહાટીમાં યોજાઈ હતી. ૨૦૧૫માં આ પરિષદ ગુજરાતના કરછના રણમાં યોજાઈ હતી. અને આ વખતે ત્રીજી વખત દિલ્લીની બહાર યોજાશે.

A Memorandum of Understanding (MoU) was entered into between KendriyaVidyalayaSangathan (KVS) and Goethe Institute on 23rd September 2011, for teaching of German language to the students of KendriyaVidyalayas (KVs).
  • આ MoU હાલ પૂર્ણ થઇ ગયો છે, જે ફક્ત ત્રણ વર્ષ માટે જ હતો. પરંતુ આનાથી વિદ્યાર્થીઓ પર કોઈ અસર નહિ થાય અને આ ભાષા નો અભ્યાસક્રમ ચાલુ રહેશે.

૪૨માં બંધારણીય સુધારા દ્વારા શિક્ષણના વિષયને રાજ્ય યાદીમાંથી કાઢીને સંયુક્ત યાદીમાં રાખવામાં આવ્યો. જેથી કેન્દ્ર અને રાજ્ય બંનેની શિક્ષણને પ્રોત્સાહન આપવાની સરખી જવાબદારી બની ગઈ.

47th IFFI creates history in India - First Film Festival to use Barco Projection Technology.
  • બર્કોની લેસર ફોસ્ફાર ડીજીટલ પ્રોજેક્ટર “DP2K-20CLP” ખર્ચ બચત અને વધુ સારી રીતે અનુભવ આપવાની સાથે સાથે બીજા ઘણા ફાયદાઓ આપે છે.
  • ઝડપથી ધીમા થતા અને નિયમિત રૂપે દીવા આધારિત પ્રકાશ સ્ત્રોત (lamp based light source) ના સ્થાને “DP2K-20CLP” વાદળી લેસર ટેકનોલોજીથી કામ કરે છે જેમાં ડીઝાઇન અને રંગ ફોસ્ફાર વ્હિલ દ્વારા ઉત્પન્ન થાય છે.


વર્ષ 2016ની ગાલે સંવાદ 'Galle Dialogue' નું આયોજન કોલોમ્બો(શ્રીલંકા) માં યોજાશે .
  • તેનો હેતુ આંતરરાષ્ટ્રીય નૌકાદળો વચ્ચે મેરીટાઈમ સિક્યુરિટી એન્ડ કોઓપરેશન મુદ્દા પર વાર્ષિક ચર્ચા નાં આધાર પર શ્રીલંકા દ્વારા  સંવાદ નું આયોજન કરવામાં આવે છે.
  •  વર્ષની  સંવાદ ની થીમ Fostering Strategic Maritime Partnerships પરઆધારિત છે
  • IPKF memorial (Indian Peace Keeping force) શ્રીલંકા માં આવેલી છે.  મેમોરીઅલ ની સ્થાપના ભારતે શ્રીલંકાનાં ગૃહયુદ્ધ દરમિયાન  ભારતે કરેલ મદદ ની  ભારતના સૈનિકોના સન્માન માં કરવામાં આવેલ છે.

UN ના Secretary General “Ban Ki Moon




UNFCCC ના Executive Secretary “Patricia Espinosa




22nd Conference of Parties (COP22) to UNFCCC in Morocco.
  • COP22 President Salaheddine Mezouar
  • U.N. Climate Chief “Patricia Espinosa

Post a Comment

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.