Current Affairs 26/11/2016

Hockey India (HI)
  • Hockey India (HI) ના નવા પ્રમુખ –  Mariamma Koshy
  • International Hockey Federation (FIH) ના નવા અધ્યક્ષ – Narinder Dhruv Batra (પ્રથમ નોન યુરોપિયન અધ્યક્ષ)
    • 2010 થી 2014 સુધી તેઓ HI ના સેક્રેટરી જનરલ હતા. અને 2014 થી અત્યાર સુધી HI ના પ્રમુખ હતા.
  • Hockey India League Governing Board ના નવા અધ્યક્ષ – Mohd, Mushtaque Ahmad (HI ના પૂર્વ સેક્રેટરી જનરલ)


ભારતીય બોક્ષર M C Marry Kom ને AIBA દ્વારા “Legends Award” મળશે.
  • 20 ડિસેમ્બર 2016 ના રોજ International Boxing Association (AIBA) ની 70 મી વર્ષગાંઠ નિમિતે આ એવોર્ડ આપવામાં આવશે.
  • Merry Kom ઓલમ્પિક માં બ્રોન્જ મેડલ મેળવ્યો છે તથા તે તે પાંચ વખત વિશ્વ વિજેતા રહી ચુકી છે, અને તે હાલમાં રાજ્યસભાની સભ્ય છે.


Food Safety And Standard Authority of India (FSSAI) દ્વારા પ્રોડક્ટ ચેક કરવા માટે નવું સ્ટાનર્ડડ બનાવ્યું – “Check mis-Lebelling”

નાલંદા યુનિવર્સીટી ના ચાન્સેલર George Yeo” એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

National Milk Day 26th November
  • Verghese Kurien (Founder of Amul) ના જન્મ દિવસ 26મી નવેમ્બર 1921 ને National Milk Day તરીકે ઉજવવામાં આવે છે.
  • 1949 માં તેઓ ગુજરાતના આણંદમાં આવ્યા.
  • 1965 માં National Dairy Development Board ની સ્થાપના કરી.
  • 1973 માં Gujarat Cooperative Milk Marketing Federation Ltd. (GCMMF) ની સ્થાપના કરી.
  • 1979 માં Institute of Rural Management Anand (IRMA) ની સ્થાપના કરી.
  • 1966 માં Amul Girl નો લોગો બનાવ્યો.
  • 1970 માં “Operation Flood” શરુ કર્યું જેનો મુખ્ય હેતુ દૂધના ઉત્પાદન માં વધારો કરવાનો હતો.
  • 1998 માં ભારત દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને આવ્યું.
  • ૨૦૧૨ માં Verghese Kurien નું નિધન થયું.

Constitution Day (India) – 26th November
  • બંધારણ દિવસ (Constitution Day) 26 મી નવેમ્બર ના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે.
  • 26 મી નવેમ્બરના રોજ ભારતની બંધારણીય સમિતિમાં બંધારણ નો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને તેનો અમલ ૨૬ મી જાન્યુઆરી 1950 થી થયો હતો.
  • 19 મી ઓક્ટોમ્બર 2015 ના રોજ ભારત સરકાર દ્વારા દર વર્ષે 26 મી નવેમ્બર ને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરાયું. 2015નું વર્ષ ભીમરાવ આંબેડકર ની ૧૨૫મી જન્મ જયંતીના વર્ષ તરીકે ઉજવાયું હતું.
  • ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણના રચયિતા હતા.
  • ૨૬ નવેમ્બર નાં રોજ બે પુસ્તકો “ભારતના બંધારણ ની નવી સુધારેલી આવૃત્તિ” અને “Making of the Constitution” નું અનાવરણ કરવામાં આવ્યું.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા the All India Institute of Medical Sciences (AIIMS) નું પંજાબ નાં ભટીંડા માં શિલાન્યાસ કરાવવામાં આવ્યો

Joint Advanced Technology Centre 
Defence Research and Development Organisation (DRDO) અનેIndian Institute of Technology (IIT) Delhi  વચ્ચે ‘Joint  Advanced Technology Centre’ (JATC) ની સ્થાપના માટે MoU કરવામાં આવ્યો.
હેતુ: DRDO નાં મૂળભૂત ને જરૂરી સંશોધન માં મદદરૂપ બનવું અને વિશ્વ સ્તરે સંશોધનમાં શ્વ્રેષ્ઠતા પ્રાપ્ત કરાવી.
  • Advanced Ballistics, Special Structures, and Protection Technologies;
  • Advanced Electromagnetic Devices and Terahertz Technologies;
  • Brain Computer Interface and Brain Machine Intelligence;
  • Photonic Technologies, Plasmonics and Quantum Photonics,
  • Smart and Intelligent Textile Technologies
  
The World Economic Forum’s Global Competitiveness Report 2016-17
  •  રીપોર્ટ અનુશાર ભારતનું સ્થાન ૧૬ અંક આગળ આવીને ૧૩૮ દેશોમાંથી ભારતાનું સ્થાન ૩૯ નું રહ્યું.
  • નવાં રીપોર્ટ અનુસાર ૯૮.૮% સ્કોર સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણા પ્રથમ સ્થાન પર રહ્યું જેમાં ગયા વર્ષે ગુજરાત ગતવર્ષે ૭૧.૧% ક્રમાંક સાથે પ્રથમ હતું.
  • ૩૬(રાજ્યો અને યુ.ટે) માંથી ૧૨ (રાજ્યો અને યુ.ટે)નો સ્કોર ૯૦% કરતા વધારે રહ્યો. જેમાંથી ૯ (રાજ્યો અને યુ.ટે) નો સ્કોર to ૯૬% કરતા વધારે મળ્યો છે.


ગુરુગોવિંદસિંહજી ની ૩૫૦મી જન્મજયંતિ
  • ગુરુગોવિંદસિંહજી ,શિખ સંપ્રદાયના ૧૦ માં ધર્મગુરુની ૩૫૦મી જન્મજયંતિ પ્રસંગે સેમીનાર નું આયોજન.
  • ગુરુ ગોવિંદ સિંઘ એક આધ્યાત્મિક નેતા, કવિ, વિદ્વાન અને એક મહાન યોદ્ધા હતા. અને તેમને સાથે સાથે પ્રદુષિત ધાર્મિક અને જાતીવાદી માન્યતાઓ સામે પણ બંડ પોકાર્યું હતું અને એક નવા જ સંપ્રદાય ની સ્થાપના કરી.
  • તેઓ એક યોદ્ધા સમુદાય -“ખાલ્સા“ ની સ્થાપના કરી અને ભારતના પૂર્વાચલમાં ગંગાતટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર-પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ તેગબહાદુરજીને ત્યાં જન્મધારણ કર્યોઅને દક્ષિણમાં નંદગિરિ-નાંદેડમાં દેહલીલા સંકેલી. ઉત્તરમાં હિમાલયની શ્રુંખલાઓમાં આવેલ હેમકુટથી લઈ દક્ષિણમાં ગોદાવરીના તટ સુધી તેમની જીવનયાત્રાના પ્રસંગો વણાયેલા છે
  • તેમની રચનાઓમાં જાપસાહેબ, અકાલઉસ્તતિ ચંડી દી વાર, ચોબીસ અવતાર, વિચિત્ર નાટક, શસ્ત્ર નામ માલા જેવી અનેક રચનાઓ છે. “દસમ ગ્રંથ” ગુરુજી દ્વારા રચિત મહાન ગ્રંથ છે. તેમની રચનાઓમાં ઈશ્વરની સ્તુતિ છે. માનવકલ્યાણ માનવમાત્રની એકતાનો સંદેશ છે. ધર્મ માટે મરી ફીટવાની ભાવના જગાડતી શૂરવીરતાનો ડંકો છે
  • ધર્મ, દેશ અને સંસ્કુતિના રક્ષણ માટે તેમણે સંત સિપાહી એવી ખાલસા (શુદ્ધ-પવિત્ર) કોમની રચના કરી. જેમને પાંચ ‘ક’ થી શરૂ થતી નિશાની ધારણ કરાવી. કેશ, કડું, કિરપાણ, કાંસકો અને કરછ. કેશ-સંત ઋષિમુનિની નિશાની જયારે કિરપાણ સિપાહીની નિશાની. આ તલવાર નહીં પણ કિરપાણ છે. જેનો ઉપયોગ કોઈની આન બચાવવા કે કોઈ નું રક્ષણ કરવા માટે કરવાનો છે.


Dilip P. Gaonkar નું હાલમાં નિધન થયું. જે પત્રકારત્વ સાથે સંકળાયેલ હતા.

International Press Freedum award 2016
  • ભારતીય પત્રકાર “Malini Subramanyam”ને આ એવોર્ડ આપવામાં આવ્યો.
  • આ એવોર્ડ અમેરિકા દ્વારા આપવામાં આવે છે.
  • આ એવોર્ડ પત્રકારત્વ ક્ષેત્રે અભૂતપૂર્વ બહાદુરી બદલ આપવામાં આવે છે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.