Current Affairs - 25/11/2016

10th Asia Pacific Screen Awards – 2016

  • “Manoj Bajpayee” ને તેની ફિલ્મ “અલિગઢ” માં સિરાસ ના રોલ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.
  • આ એવોર્ડ સમારોહ ઓસ્ટ્રેલીયા ના બ્રિસ્બેન માં યોજાયો હતો.
  • વર્ષ ૨૦૦૭ થી આ એવોર્ડ UNESCO અને FIAPF (International Federation of Film Producers Associations) ના સંયુક્ત જોડાણ થી આપવામાં આવે છે.


Centenary Award” for Indian Film Personality by IFFI 2016
  • આ એવોર્ડ "S.P. Balasubrahmanyam” ને મળ્યો.
  • આ એવોર્ડ ભારતીય સિનેમામાં અભૂતપૂર્વ ફાળો આપનારને આપવામાં આવે છે.
  • IFFI (International Film Festival of India) 2016 ગોવા ખાતે યોજાયો હતો.

APEC (Asia Pacific Economic Cooperation) Summit, 2016
  • આ સમિટ Peru દેશના “Lima” માં યોજાઈ હતી.
  • આ સમિટ માં ૨૧ સભ્ય દેશો છે અને તેનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે “Free Trade” નો છે.
  • આ ફોરમ નું મુખ્ય મથક “Singapore” છે.
  • હાલમાં ભારત આ ફોરમનો માત્ર નિરીક્ષક(observer) છે અને સભ્ય બનવા માટે અરજી કરેલી છે.

5th International Tourism Mart (ITM) 2016 in Imphal, Manipur
  • ITM 2016 નું આયોજન પ્રવાસન વિભાગનું કેન્દ્રિય મંત્રાલય, પૂર્વોત્તર રાજ્યો તથા પશ્ચિમ બંગાળ રાજ્ય ના સંયુક્ત સહકારથી કરવામાં આવ્યું.
  • પૂર્વોત્તર રાજ્યો માં પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા માટે આ વખતે ITM 2016 નું આયોજન મણીપુર માં કરવામાં આવ્યું.
  • 5th ITM 2016 ની શરૂઆત મણીપુરના મુખ્યમંત્રી શ્રી ઓકરામ ઈબોબી સિંહ દ્વારા કરવામાં આવી.

Airtel Payment Bank - Firtst Time in India
  • RBI દ્વારા પ્રથમ વખત આ પ્રકારની બેંક બનાવવા માટે લાઇસન્સ આપાયું.
  • Airtel Payment Bank has rolled out a pilote project in “Rajasthan”.
  • આ બેંક સેવિંગ બેંક એકાઉન્ટ પર 7.25% વ્યાજ આપશે, જે ભારતની તમામ બેંકો કરતા સૌથી વધુ વળતર છે.
  • Airtel Bank ડીજીટલ બેંક છે જે બેંક ખાતા ખોલવા અને રોકડ જમા અને ઉપાડ કરવાની સુવિધા આપશે.
  • આ બેંકમાં Airtel Retail Outlets માં ખાતું ખોલાવી શકાશે અને Airtel Mobile Number બેંક ખાતા નંબર હશે.

25 November as “International Day for Elimination of Violence against Women”
  • 17મી ડિસેમ્બર 1999 ના રોજ યુ.એન. ની જનરલ એસેમ્બલી માં 25 મી નવેમ્બર ને “International Day for Elimination of Violence against Women” તરીકે રાખ્યો.
  • શા માટે આંતરરાષ્ટ્રીય દિવસ?
  1. મહિલાઓ પ્રત્યે હિંસા એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે.
  2. મહિલાઓ પ્રત્યે હિંસા એ મહિલાઓ પ્રત્યે ભેદભાવનું એક પરિણામ છે. કાયદા મુજબ આ એક પ્રકારની પુરુષો અને મહિલાઓ વચ્ચેની અસમાનતા દર્શાવે છે.
  3. મહિલાઓ પ્રત્યે હિંસા એ એક વૈશ્વિક રોગચાળો છે.
  4. સ્ત્રીઓ અને છોકરીઓ સામે હિંસા અનિવાર્ય નથી. નિવારણ શક્ય છે અને જરૂરી છે.

“Smart Water Distribution Monitoring” Web Portal in Andhrapradesh.
  • આ પોર્ટલ અન્ધ્રપ્રદેશ સરકાર દ્વારા Vijayawada Municipal Corporation માં ચાલુ કરવામાં આવ્યું.
  • આ પોર્ટલની Supervisory Control and Data Acquisition (SCADA) સિસ્ટમ પાણીના બગાડ થતો અટકાવશે અને લોકોને પીવાનું પાણી પૂરું પડી શકાશે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.