Current Affairs 24/11/2016

 Dr. Jitendra Singh presents Coffee Table Book on Northeast to the Prime Minister 
  • ડૉ જિતેન્દ્ર સિંહેઉત્તરપૂર્વ રાજ્યોપર આધારિત કોફી ટેબલ બુકA Story of Sagacity and Success” રજૂ કરી.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની નોર્થ-ઇસ્ટ ની બે દિવસ ની સિલોંગની મુલાકાત લીધી હતી. ઈતિહાસ માં ફક્ત બેજ વડાપ્રધાનો એ આ જગ્યાની મુલાકાત લીધી હોય તેવું બન્યું છે. સૌપ્રથમ મુલકર ૧૯૭૭ માં મોરારજી દેસાઈ એ આ જગ્યાની મુલાકાત લીધી હતી ત્યારબાદ 40 વર્ષ બાદ વડાપ્રધાન મોદીએ આ જગ્યાની  મુલાકાત લીધી છે.
  • શિલોંગનોર્થ-ઇસ્ટ કોઉન્સિલ નું મુખ્યમથક છે અને આ વર્ષે વડાપ્રધાનેનોર્થ-ઇસ્ટકાઉન્સિલની બેઠકમાં ભાગ લીધો હતો.


WTO Mini-ministerial Meeting
  • WTO દ્વારા ઓસ્લો (નોર્વે) માં ૨૧-૨૨ ઓક્ટોમ્બર ૨૦૧૬ ના રોજ અનૌપચારિક મિનિ-મિનિસ્ટરીઅલ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૨૫ દેશોના વ્યાપાર-પ્રમુખોએ ભાગ લીધો હતો.
  • ૧૧ મી WTOમંત્રી પરિષદ ડિસેમ્બર ૨૦૧૭ માં બ્યુનોસ એરેસઅર્જેન્ટીના માં યોજાશે.

હિમાલય કલ્ચરલ હેરિટેજ ની જાળવણી
  • હિમાલયન યોજના હેઠળ નાણાંકીય સહાય એનજીઓ માટે આપવામાં આવે છે,
  • પ્રોત્સાહન, રક્ષણ અને સંશોધનદસ્તાવેજીકરણપ્રસારણવગેરે મારફતે હિમાલયન પ્રદેશના ૫ રાજ્યો જમ્મુ-કાશ્મીરહિમાચલ પ્રદેશઉત્તરાખંડસિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાંસાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે સહાય આપવામાં આવે છે.

પ્રવાસી ભારતીય દિવસ – ૨૦૧૭
  • ૧૪ માં પ્રવાસી ભારતીય દિવસ નાં દિવસે ખાસ મહેમાન તરીકે પોર્ટુગલ નાં વડાપ્રધાન ડૉ. એન્ટોનીઓ કોસ્ટા હાજર રહેશે  જેનીઉજવણી બેગ્લુરુ (કર્નાટક) માં ૭ થી ૯જાન્યુઆરી, ૨૦૧૭  દરમિયાન કરવામાં આવશે.
  • આ ઉપરાંત ૭ જાન્યુઆરી એ યોજાનાર યુવા પ્રવાસી ભારતીય દિવસ નાં દિવસે બેંગ્લોર મુકામે દક્ષીણ અમેરિકા ખંડના સુરીનામ(Suriname) દેશના ઉપરાષ્ટ્રપતિ માઈકલ અશ્વિન  સત્યેન્દ્ર આધીન હાજર રહેશે.


‘Harikatha Prasanga’ to compete for Centenary Award for Best Debut Feature of a Director at 47th IFFI
IFFI (International Film Festival of India)
  • અનન્ય કસર્વલ્લી દ્વારા યક્ષગણ ના પાત્ર હરીસચંદ્ર પર આધારિત “હરિકથા પ્રસંગ”(Chronicles of Hari) ફિલ્મ રચવામાં આવેલ છે ફિલ્મ 47th IFFI ખાતે શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શક માટે પ્રખ્યાત સેન્ટેનરી એવોર્ડ માટે સ્પર્ધા કરશે.
  • જે અંતર્ગત તેને પ્રતિષ્ઠિત સિલ્વરપિકોક ઉપરાંત પ્રમાણપત્ર અને દસ લાખ રૂપિયા મળશે..

The Employees’ State Insurance (ESI) Act, 1948  અંતર્ગત થ્રેશહોલ્ડ મર્યાદા Rs.15,000/- pm થી Rs. 21,000/- pm કરવામાં આવી.

Three Calls for Industrial Biotechnology by Department of Biotechnology
ઔદ્યોગીક બાયોટેક્નોલોજી માટેચાલુ વર્ષે ત્રણ કોલ્સ મંગાવવામાં આવ્યા.
બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ઔદ્યોગીક બાયોટેક્નોલોજી માટેચાલુ વર્ષે ત્રણ કોલ્સ મંગાવવામાં આવ્યા છે જે  નીચે મુજબ છે.
  • નદીની સફાઈ માટે
  • ‘સ્વાસ્થ્ય માટે જળ’ બાબત પર અભિવ્યક્તી
  • “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત મ્યુનિસીપલ ઘન કચરાથી ઉર્જા મેળવવી.

“યુધવીર સિંહ માલિક” NHAI(National Highway Authority of India)ના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
  • તે હરિયાણા કેદાર ના IAS અધિકારી હતા.
  • તે NITI (National Institution for Transforming India) આયોગ ના Special Secretary છે.
  • આ પહેલા તેઓ FSSAI (Food Safety and Standards Authority of India) ના CEO હતા.
  • NHAI ના પ્રથમ અધ્યક્ષ યોગેન્દ્ર નારીન” હતા.


ભારતની પ્રથમ E-Assembly Constituency – Palampur Assembly.
  • હિમાચલ પ્રદેશ ના કાંગરા જીલ્લામાં આ એસેમ્બલી શરુ કરવામાં આવી.
  • પેપરનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણનું રક્ષણ કરવા તથા એસેમ્બલી ની કાર્યક્ષમતા વધારવા અને ઝડપી પ્રક્રિયા કરવા માટે આ પ્રકારની એસેમ્બલી ની શરૂઆત કરવામાં આવી.
  • વિધાન ગૃહમાં પેપરનો ઉપયોગ થશે નહિ. અને દરેક પ્રશ્નો ના જવાબ તથા કાયદાકીય ખરડાઓ ઓનલાઈન હશે.
  • MLAs ને પોતાના ટેબલ પર ટચ-સ્કીન ડીવાઈસ આપવામાં આવ્યું છે.

Information Society Report 2016:-
  • આ રીપોર્ટ ૨૧ થી ૨૩ નવેમ્બર દરમ્યાન સાઉથઆફ્રિકા ના બોટ્સ્વાનામાં યોજાયેલ World Telecommunication/ICT Indicators Symposium (WTIS) દરમ્યાન જાહેર કરવામાં આવ્યો.
  • આ રીપોર્ટ મુજબ ૨૦૧૬માં ભારતનો ક્રમ ૧૩૮મો છે અને IDI 2.69 છે. ૨૦૧૫ માં ભારતનો ક્રમ ૧૩૫ હતો અને તેનો IDI ૨.૫૦ હતો.
  • IDI [Information and Communication Technology (ICT) Development Index]
  • આ રીપોર્ટ UN International Telecommunication Union દ્વારા વર્ષ ૨૦૦૯ થી દર વર્ષે બનાવવામાં આવે છે.
  • આ રીપોર્ટ મુજબ પ્રથમ ક્રમે કોરિયા દેશ છે.
  • આ રીપોર્ટ મુજબ છેલ્લા ક્રમે નાઈઝર દેશ છે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.