- દેશમાં સસ્ટેનેબલ ટુરીઝમ માટેનો સંયુક્ત રાષ્ટ્ર એવોર્ડ ( United Nations award) થાણે જીલ્લાના વાડા તાલુકામાં આવેલ ઇસ્કોનના ગોવર્ધન ઇકો વિલેજ ને આપવામાં આવશે.
- ભારતમાં પ્રથમ વખત કોઈ NGO ને આ પ્રકારનો એવોર્ડ UN તરફથી મળ્યો છે.
- UNની World Tourism Organization દ્વારા આ એવોર્ડ Sustainable Tourismને પ્રોત્સાહન આપવા બદલ આપવામાં આવે છે.
World Economic Forum (WEF) and Marine Science Institute (MSI) take partnership to protect world’s Ocean Ecology:-
- વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) અને મરીન સાયન્સ ઇન્સ્ટીટયુટ (MSI) દ્વારા દરિયાઈ સંપત્તિ અને દરિયા નું સ્વાસ્થ્ય સુધારવા માટે ભાગીદારી કરવામાં આવી.
- આ પાર્ટનરશીપથી જાહેર-ખાનગી કોર્પોરેશન અને 4 થા ઇન્ડસ્ટ્રીયલ રીવોલ્યુશન માટેના ઓશિયન સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલ નિર્ધારિત કરવામાં મદદરૂપ થશે.
Turkey’s Parliament approve Constitutional
Amendment bill to appoint President as head of the executive
- તુર્કીની સંસદ દ્વારા દેશના રાષ્ટ્રપતિને કારોબારીના પ્રમુખ (head of the executive) બનાવવા માટેનું બંધારણીય સુધારણા માટેના બિલ પર હકારાત્મક મત આપવામાં આવ્યો.
- આ બીલ ને લોકોનાં અભિપ્રાય માટે એપ્રિલમાં મુકવામાં આવશે.
- જો લોકોની સહમતી મળશે તો હાલનાં તુર્કીના રાષ્ટ્રપતિ Tayip Erdogan 2029 સુધી પદભાર સંભળાશે.
- તમિલનાડુના મુખ્યમંત્રી ઓ. પનીરસેલ્વમ દ્વારા આજે અલાંગનાલ્લુર જીલ્લામાં જલીકટ્ટુ ની શરૂઆત કરવામાં આવી.
- તમિલનાડુ નાં રાજ્યપાલ વિદ્યાસાગર રાઓ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ ચુકાદાની વિરુદ્ધમાં વટહુકમ પર હસ્તાક્ષર કર્યા બાદ અલગ-અલગ શહેરોમાં આ તહેવારની શરૂઆત કરવામાં આવી.
Singapore’s First
Satellite AOBA VELOX-III
- સિંગાપોરનો પ્રથમ ઉપગ્રહ કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેસન (ISS), AOBA VELOX-III છે તે અન્ય સમાન ઉપગ્રહોની સાપેક્ષે બમણા સમય માટે કાર્ય કરશે.
- નવી થ્રસ્ટર પ્રણાલી 110 મીટર મોટા સ્થાયી ઉપગ્રહ 27,000 કિમી/કલાક ની ઝડપે 6 મહીના માટે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરશે. કે જે સામાન્ય ઉપગ્રહ માટે ૩ મહિનાના સમય માટે જ હોય છે.
- ભારતની સાઈના નેહવાલે થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવાંગને હરાવીને Malaysia Masters Grand Prix Gold ટુર્નામેન્ટ જીતી.
- જુન-2016 નાં ઓસ્ટ્રેલીયન ઓપન બાદ સાઈના નેહવાલનું આ પ્રથમ ટાઇટલ છે.
Indian born Mauritius’ Prime Minister Anerood
Jugnauth declared next Prime Minister as his son Pravind Jugauth
- ભારતમાં જન્મેલા મોરેશિયસનાં વડાપ્રધાન અનેરુદ (Anerood Jugnauth) દ્વારા આજે
- જાહેરાત કરવામાં આવી કે તમામ સત્તા તેના પુત્ર Pravind Jugnauth ને સોંપશે.
- તેમનો પુત્ર કે જે હાલમાં નાણામંત્રી છે તેને અંદાજે આગામી અઠવાડિયામાં વડાપ્રધાન તરીકે જાહેર કરવામાં આવશે.
Central Government shifts advising role of DIPAM
to DEA
- કેન્દ્ર સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટથી મળેલ રકમના ઉપયોગ પર સલાહ આપવાની ભૂમિકા Department of Investment & Public Assets Management (DIPAM) પાસેથી લઈને Department of Economic Affairs (DEA)ને આપવામાં આવી.
- આ જાહેરાત PSUsમાં હિસ્સાનું વેચાણ અને ડીસઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસને ઝડપી વાનાવવાની વૈકલ્પિક પધ્ધતિને કેન્દ્રિય કેબીનેટ દ્વારા મંજુરી આપ્યા બાદ કરવામાં આવી.
- આ પોલીસી મુજબ 2030-31 સુધીમાં ભારતની સ્થાનિક સ્ટીલ ઉત્પાદન ક્ષમતા 300 મિલિયન ટન કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.
- આ ધ્યેયને પહોચી વળવા 10 લાખ કરોડના રોકાણની જરૂર પડશે.
- આ પોલીસી મુજબ અંદાજે 11 લાખ નવી નોકરીની તકો ઉભી કરવામાં આવશે.
Post a Comment