Current Affairs 19/01/2017

Priyanka Chopra get Favourote dramatic TV Actress trophy of People’s Choice Award 2017:-




  • ભારતીય અભિનેત્રી “પ્રિયંકા ચોપરાને” Quantico માટે 2017 નાં People's Choice Awards માં favourite dramatic TV actress trophy આપવામાં આવી.
  • આ ઉપરાંત બીજી ભારતમાં જન્મેલ અભિનેત્રી લીલી સિંઘ ને ફેવરેટ યુટ્યુબ સ્ટાર નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

  • અમેરિકન અભિનેત્રી અને હાસ્યકલાકાર Ellen DeGeneres એ People's Choice Awards નાં ઈતિહાસમાં ત્રણ એવોર્ડ જીતીને સૌથી વધારે એવોર્ડ જીતનારી વ્યક્તિ બની.

Jones Lang LaSalle’s City Momentum Index 2017:-


  • ભારતનું બેંગ્લોર શહેર Jones Lang LaSalle’s City Momentum Index 2017 અનુસાર વિશ્વનું પ્રથમ નંબરનું મોસ્ટ ડાયનામિક શહેર તરીકે પસંદગી પામ્યું.
  • આ ઉપરાંત હૈદરાબાદ પાંચમા નંબર પર રહ્યું.


Indian made Light Combat Aircraft ‘Tejas ’ may take part in the parade of 67th Republic Day on 26th January:-


  • ભારતમાં બનેલું લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (હળવું હવાઈયુદ્ધ લડાકુ વિમાન) “તેજસ” 67માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાજપથ પર પ્રદર્શન કરશે.
  • ભારતમાં બનેલું હેલીકોપ્ટર “રુદ્રા”ને અને હિન્દીસ્તાન એરોનોટીક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ “ધ્રુવ”ને પણ પ્રદર્શિત કરવામાં આવશે.
  • છેલ્લી વખત ભારતમાં 1960 માં હિન્દીસ્તાન એરોનોટીક્સ લિમિટેડ દ્વારા બનેલ મારૂત વિમાને 1980 ની પરેડ વખતે ભાગ લીધો હતો.


Jammu-Kashmir Government pass resolution to get back Kashmiri Pandits
  • જમ્મુ અને કાશ્મીર વિધાનસભા દ્વારા કાશ્મીરી પંડિત અને બીજા લઘુમતીઓને પાછા લાવવા માટેનો ઠરાવ પસાર કર્યો.
  • 27 વર્ષ પહેલા અનિચ્છનીય બનાવોના પગલે કેટલાય કાશ્મીરી પંડિત, શીખ અને મુસ્લિમોએ જમ્મુ અને કાશ્મીરમાંથી પલાયન કર્યું હતું.


Supreme Court Refuse Talak (Divorse) System of Christian
  • સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે ખ્રિસ્તી સાંપ્રદાયિક પંચ દ્વારા આપવામાં આવેલ તલાક (છુટાછેડા) કાયદાથી ઉપર ના હોય માન્ય ગણવામાં આવશે નહિ.

[ads-post]
“ShaGun” portal start for Sarva Shiksha Abhiyan by Ministry of Human Research Development
  • HRD (માનવ સંશાધન મંત્રાલય) નાં મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર દ્વારા આજે દિલ્હીમાં સર્વ શિક્ષા અભિયાન માટે વેબ પોર્ટલ “ShaGun” શરૂ કરવામાં આવી.
  • આ વેબ પોર્ટલ HRM અને વર્લ્ડ બેંક નાં સંયુક્ત પ્રયાસથી શરુ કરવામાં આવેલ છે.
  • ShaGun નો મુખ્ય હેતુ શિક્ષા માટેનો મહત્વપૂર્ણ કાર્યક્રમ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવા પ્રયોગો અને વિકાસ થી માહિતગાર કરવાનું અને તેના પર ધ્યાન રાખવાનું છે.
  • અહિયાં Sha નો અર્થ Shala (શાળા) અને Gun નો અર્થ ગુણવત્તા થાય છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.


Cabinet give grants to the Electronic Producer to achieve “Net Zero Imports”
  • કેબિનેટ દ્વારા રૂ 10000 કરોડની સહાય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનકર્તા માટે આપવામાં આવી છે આ સહાય આપવાનું મુખ્ય કારણ 2020 સુધીમાં ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે ભારત “Net Zero Imports” નાં ગોલ ને પ્રાપ્ત કરી શકે. હાલમાં IT મિનિસ્ટર તરીકે રવિશંકર પ્રસાદ કાર્યરત છે.
  • આ સહાય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા Modified Special Incentive Package Scheme (M-SIPS) શરૂ કરવામાં આવી છે.
  • આ યોજના અંતર્ગત આપવામાં આપતી સહાયની તારીખ પરવાનગી પ્રોજેક્ટની આપેલી પરવાનગીની તારીખથી ગણાશે નહિ કે પ્રોજેક્ટ ને પરવાનગી મેળવવામાં માટે રજુ કરેલ આવેદન દિનથી.
  • આ યોજના અંતર્ગત SEZ માં કરવામાં આવેલ કેપિટલ રોકાણ પર 20% સબસીડી અને SEZ સિવાયની જગ્યાઓ પર 25% સબસીડી આપવામાં આવશે.


Today in history World’s first Computer Virus ‘Brain’ launched on 19th January 1986
  • દુનિયાનો પ્રથમ કોમ્યુટર વાયરસ “બ્રેઈન(Brain)” આજના દિવસે 31 વર્ષ પહેલા 19 જાન્યુઆરી 1986 માં છોડવામાં આવ્યો હતો.
  • આ વાયરસ બસીત અને અમજદ ફારુક અલ્વી દ્વારા લાહોર ,પાકિસ્તાન માં બનાવવામાં આવ્યો હતો.
  • આ વાયરસ ફ્લોપી ડિસ્ક દ્વારા ફેલાવવામાં આવ્યો હતો જે કોમ્યુટર ની મેમરી માં જાતેજ ઇસ્ટોલ થઈ જતો અને બીજી ફ્લોપીઓમાં ફેલાઈને નુકસાન ફેલાવતો હતો.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.