Current Affairs 18/01/2017

UK Secretory of State for Foreign Affairs ‘Boris Johnson’ visit to India:-

  • UK નાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેઇન અફૈર્સ “બોરીશ જહોન્સન” ભારતની 2 દિવસની મુલાકાતે આવ્યા.
  • આજે તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
  • જહોન્સન દ્વારા Raisina dialogue પર વાતચીત કરવામાં આવી અને ભારત અને UK વચ્ચે મુક્ત વ્યાપાર સ્થાપવા માટે પણ વાતચીત કરી.


2nd Ministry of External Affairs’ annual Raisina Dialogue in Delhi
  • Ministry of External Affairs’ annual Raisina Dialogue નાં બીજા સંસ્કરણ ની બેઠકનું આયોજન નવી દિલ્હી માં કરવામાં આવ્યું.
  • આ વર્ષની થીમ હતી. “The New Normal: Multilateralism in a multipolar world”.


‘Swachhata Dut’ by National Mission for Clean Ganga (NMCG):-

  • ગંગા નદીના પાણીને સ્વચ્છ રાખવાનો ઉદ્દેશ્ય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વાર 20000 યુવાઓને “સ્વચ્છતા દુત” તરીકે 10 કરોડના ખર્ચે તાલીમ આપીને તૈયાર કરવામાં આવશે.
  • આ પગલું National Mission for Clean Ganga (NMCG) અંતર્ગત ગંગા નદીને સ્વચ્છ કરવા માટેનું છે.


તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાઓ દ્વારા આજે જાહેર કર્યું છે કે રાજ્યના તમામ મંત્રીઓ 25000 રૂપિયા વાર્ષિક આર્મી વેલ્ફેર ફંડમાં આપશે.
  • આ ઉપરાંત રાજ્યના MLA, MLC અને MP ઓને દર વર્ષે 10000 રૂપિયા પ્રતિવર્ષ આ ફંડમાં આપવાનાં રહેશે.
  • તેલંગાણા સરકાર આ વર્ષના બજેટમાં પછાત મુસ્લિમ લોકો માટે 12 % અનામત આપવાની રજૂઆત કરશે.


India may get permanent membership of International Vaccine Institute (IVI):-

  • ભારત International Vaccine Institute (IVI) ની ગવર્નિંગ કાઉન્સિલની કાયમી ધોરણે સભ્યતા મેળવશે.
  • IVI એ આંતરરાષ્ટ્રીય બિનનફાકારક ઓર્ગેનાઈઝેસન છે કે જે લોકોને અને ખાસ કરીને બાળકોને રોગોથી બચાવવા માટે રોગ-પ્રતિકારક વક્સીનનું નિર્માણ કરે છે.
  • IVI ની સ્થાપના 1997 માં યુનાઈટેડ નેશન્સ ડેવેલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અંતર્ગત થઇ હતી.
  • હાલમાં તેમાં 40 સભ્યો છે અને તેના કાર્યમાં WHO મદદરૂપ બને છે.
  • આ સભ્યપદ મેળવ્યા બાદ ભારતે વાર્ષિક 5,00,000 US $ ની IVI ને સહાય આપવી પડશે. કારણકે ભારત ગ્રુપ-I માં સામેલ થયેલ છે.
  • આ સંસ્થાનું મુખ્યમથક દક્ષિણ કોરિયાના શીઓલ માં આવેલ છે.


‘Anandam Programme’ Started by Madhya Pradesh first in country for the helping to the needy people:-

  • જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટેના “આનંદમ કાર્યક્રમ” ની શરૂઆત કરનાર મધ્યપ્રદેશ પ્રથમ રાજ્ય બનશે.
  • આ કાર્યક્રમ અંતર્ગત જરૂરીયાતમંદ લોકોને સરકાર અને લોકો દ્વારા જરૂરી વસ્તુઓનું સ્વૈચ્છિક દાન કરીને મદદ કરવામાં આવશે.

[ads-post]
11th Asian Film Festival in Hong Kong:-

  • હોંગકોંગ માં આયોજિત 11માં એશિયાઈ ફિલ્મ ફેસ્ટિવલમાં સબાના આઝ્મીને નિર્જા ફિલ્મ માટે Best Supporting Actress category માં નોમીનેશન કરવામાં આવ્યું છે.
  • આ વર્ષે ભારતીય સિનેમામાંથી આ એવોર્ડ સમારંભમાં નોમીનેશન પામનાર તેઓ એકમાત્ર વ્યક્તિ છે.


Government Nominate the 5 Insurance companies to the Stock Exchange
  • સરકાર દ્વારા 100 % માલિકી ધરાવતી પાંચ વીમા કંપનીઓ
  • New India Assurance,
  • United India Insurance,
  •  Oriental Insurance,
  • National Insurance and 
  • General Insurance નું સ્ટોક એક્સચેન્જ માં નામાંકન કરવામાં આવશે.


Venezuela Government issued 5000 and 20000 Bolivars currency to curb inflation
  • ખુબજ ઊંચા ફુગાવા સામે લડવા માટે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ Nicolás Maduro દ્વારા આજે 5000 અને 20000 બોલીવર્સ ની નવી નોટોની પરવાનગી આપી.
  • તેમણે 100 બોલીવર્સ ની નોટો બદલવાની છેલ્લી તારીખ પણ લંબાવી છે. આ પ્રકારની ઘટના ત્રીજી વખત બની છે કે જ્યારે ઊંચા મૂલ્યની નવી નોટો બહાર પાડવી પડે.
  • આ વર્ષે વેનેઝુએલા માં ફુગાવાનો દર 1600 % જેટલો ઊંચો રહ્યો હતો.


TATA Elxsi made India’s first self-drive Car
  • ટાટા કંપનીની ડિઝાઈન તૈયાર કરતી કંપની “Tata Elxsi” દ્વારા ભારતની સૌપ્રથમ સ્વયં સંચાલિત કાર બનાવવાના આવી છે.
  • આ કંપનીએ આ કારમાં અલ્ટ્રાસોનિક સેન્સર અને LIDAR રડારનો ઉપયોગ કરેલ છે.
  • Tata Elxsi એ પોતાની કોઈ કારનું નિર્માણ કરતી નથી પરંતુ બીજી કામાંનીઓને સોફ્ટવેર બનાવવામાં મદદ કરે છે.


Hindustan Aeronautics Limited (HAL) get order to produce Black Box for Indian Air Force
  • ભારતીય હવાઈ દળ દ્વારા Hindustan Aeronautics Limited (HAL) ને બેલ્ક બોક્સ નાં નિર્માણ માટે ઓર્ડર આપ્યો.
  • HAL દ્વારા બનાવવામાં આવેલ બ્લેક બોક્સ નાં સફળ પરીક્ષણ બાદ આ ઓર્ડર આપવામાં આવેલ છે.
  • હવેથી ભારત બીજા કોઈ દેશના બ્લેક બોક્સ ખરીદવા નહિ પડે.


Alok Kumar Verma appointed as new director of CBI:-

  • દિલ્હી પોલીસ વડા આલોક કુમાર વર્મા CBI નાં નવા ડાયરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
  • વર્મા ની પસંદગી વડાપ્રધાન, ચીફ જસ્ટીસ , કોંગ્રેસ લીડર(વિરોધ પક્ષના નેતા), ની બનેલી સમિતિની મદદથી કરવામાં આવી છે.


Kapil Dev (Indian Cricketer) enters into Legends Club ‘Hall of Fame’:-

  • ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ ને મુંબઈમાં આજે ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે Legends Club 'Hall of Fame' માં સામેલ કરવામાં આવ્યા છે.
  • ગાવસ્કરની પસંદગી 2013 માં થઇ હતી.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.