Current Affairs 15/01/2017

SEZ Indiaapplication launched by Ministry of Commerce and Industry (MOCI):-


  • Ministry of Commerce and Industry (MOCI) દ્વારા “SEZ India નામની એપ શરૂ કરવામાં આવી છે.
  • આ એપ્લિકેશનની મદદથી SEZ નાં એકમો વિકાસકર્તાઓને સરળતાથી માહિતી મળી શકશે ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી શકશે.
  • આ એપ્લિકેશન તેના દરેક ટ્રાન્ઝેક્શન ડિજીટલ માધ્યમથી કરી શકશે.


ચીન દ્વારા પાકિસ્તાનને બે જહાજ Hingol અને Basol ગ્વાદર પોર્ટ નાં સંરક્ષણ માટે આપવામાં આવ્યા. ગ્વાદર પોર્ટ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર માટેનું અગત્યનું બંદર છે.

69th Indian Army Day celebrated on 15th January:-

  • આજે 69 મો ઇન્ડિયન આર્મી દિવસ છે.
  • આ દિવસે 1949 માં લેફ્ટ. જનરલ કે.એમ. કરિઅપ્પા ભારતના પ્રથમ ભારતીય કમાન્ડર-ઈન-ચીફ બન્યા હતા.


62nd Film Fair Award - 2017:-

  • દંગલ માટે આમીરખાન ને બેસ્ટ એક્ટર નો એવોર્ડ
  • ઉડતા પંજાબ માટે આલિયા ભટ્ટ ને બેસ્ટ એક્ટર (ફિમેલ) નો એવોર્ડ
  • ક્રિટીક્સ એવોર્ડ (મેલ) માટે મનોજ બાજપાયી (અલીગઢ)
  • ક્રિટીક્સ એવોર્ડ (ફિમેલ) માટે સોનમ કપૂર (નિર્જા)
  • બેસ્ટ ફિલ્મ માટે દંગલને પસંદ કરવામાં આવ્યા.

 [ads-post]
જળચર પ્રાણીઓના મૃત અવશેષો (હાડપિંજર) સાચવવા માટેનું પ્રથમ સંગ્રહાલય આ વર્ષના અંત સુધીમાં મુંબઈમાં ખુલ્લું મુકવામાં આવશે.
  • આ સંગ્રહાલય માં વ્હેલ જેવી મોટી માછલીઓના અવશેષોને પ્રદર્શિત કરવામાં આવશે.


47th Annual Meeting of World Economic Forum:-

  • આંધ્રપ્રદેશ નાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 47 મી વાર્ષિક જનરલ મિટિંગ માં ભાગ લેશે.
  • આ મિટિંગ માં તેઓ 'India and South Asia Regional Strategy Group Meeting' નામના સેસન પર રજૂઆત કરશે.


Central Government issued special Postage Stamp for tribute to M.G.Ramachandran:-

  • 17 જાન્યુઆરીના રોજ તમિલનાડુ નાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અભિનેતા એવા એમ.જી. રામચંદ્રન (MGR) ની જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ પોસ્ટેજ સ્ટેમ્પ રજુ કરવામાં આવશે.
  • MGR દ્વારા 1972 માં પોતાની એક રાજકીય પાર્ટી All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) ની રચના કરી હતી.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.