Science (Chemistry) - One Liner (61 to 92)

[61] શરીરમાં જમવાનું પચાવવામાં ક્યાં પ્રકારના એસિડનો હાથ હોય છે?
  • હાઇડ્રોક્લોરિક એસિડ  (HCl)

[62] આંબલી માં ક્યા પ્રકારનું એસીડ હોય છે?
  • ટાર્ટરિક એસિડ

[63] ટામેટા માં ક્યા પ્રકારનું એસીડ હોય છે?
  • ઓક્ઝૈલીક એસિડ

[64] દહીં/છાસ માં ક્યા પ્રકારનું એસિડ હોય છે?
  • લેક્ટિક એસિડ

[65] લીંબુમાં ક્યા પ્રકારનું એસિડ હોય છે?
  • સાઇટ્રિક એસિડ

[66] કીડીના ડંખમાં ક્યાં પ્રકારનું એસિડ હોય છે?
  • મિથોનોઈક એસિડ

[67] સંતરા માં ક્યા પ્રકારનું એસિડ હોય છે?
  • સાઇટ્રિક એસિડ

[68] સોના અને ચાંદીના શુદ્ધિકરણ માં ક્યાં એસિડ નો ઉપયોગ  થાય છે?
  • નાઈટ્રીક એસિડ

[69] લોખંડ પર ઝસત(ઝીંક) ની પરત ચઢાવવા માટે ક્યા એસિડ નો ઉપયોગ થાય  છે?
  •  સલ્ફ્યુરિક એસિડ અને નાઈટ્રીક એસિડ

[70] કપડામાં પડેલા કાટના ડાઘના નિશાન દુર કરવા ક્યા એસિડનો ઉપયોગ થાય છે?
  • ઓક્ઝૈલીક એસિડ

[71] એસિડ ની પ્રબળતાના આધારે ઉતરતા ક્રમાંક માં દર્શાવો.
  • HCl >HNO3>H2SO4>CH3COOH

[72] Aqua regia (એસિડરાજા) કેવી રીતે બને છે?
  • :1 પ્રમાણમાં સાન્દ્ર  હાઈડ્રોક્લોરિક એસિડ અને સાન્દ્ર નાઈટ્રીક એસીડને મિશ્રણ ને Aqua regia (એસિડરાજા) કહે છે.

[73] કોના સિધ્ધાંત અનુસાર જે સંયોજનો પ્રોટોન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે તેને બેજ કહેવામાં  આવે છે?
  • બ્રોન્સટેડ લોરી

[74] કોના સિધ્ધાંત અનુસાર જે સંયોજનો ઈલેક્ટ્રોન ની  એક નિર્જન  જોડી પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે?
  • લુઇસ ઈલેક્ટ્રોનિક સિધ્ધાંત

[75] એસીડીટી માટે ક્યા બેઝ નો ઉપયોગ કરવામાં આવે છે?
  • મિલ્ક ઓફ મેગ્નેસીયા = મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ = Mg(OH)2
[ads-post]

[76] એસિડ અને બેઝ ને મિશ્રિત કરવાથી શું પ્રાપ્ત થાય છે?
  • ક્ષાર અને પાણી

[77] રસાયણ નો રાજા ક્યાં એસિડ ને કહેવામાં આવે છે?
  • સલ્ફ્યુરિક એસિડ

[78] એસીડીટી દુર કરવા માટેનું ટોનિક Eno માં ક્યા ક્ષાર નો ઉપયોગ કરવામાં આવે છે?
  • સોડીયમ બાયકાર્બોનેટ

[79] અગ્નિશામક યંત્રોમાં ક્યાં રસાયણ  નો ઉપયોગ કરવામાં આવે છે?
  • સોડીયમ બાયકાર્બોનેટ

[80] બારૂદ(TNT) બનાવવા માટે ક્યાં રસાયણ નો ઉપયોગ થાય છે?
  • પોટેશિયમ નાઈટ્રેટ

[81] સમુદ્રના પાણીના pH નું મૂક્ય સામાન્ય રીતે શું હોય  છે?
  • 8.4

[82] એસીડ કે બેઝ ની એસીડીટી કે બેઝીસીટી માપવાનો માપદંડ શું છે?
  • pH

[83] આપણા શરીરનું pH નું મૂક્ય કેટલું હોય છે?
  • 7.0 થી 7.8

[84] વરસાદનાં પાણીને ક્યાં pH મુલ્ય માટે એસિડ વર્ષા કહેવામાં આવે છે?
  • 5.6 થી ઓછુ

[85] pH નું મુલ્ય કેટલું હોય તો જે-તે દ્રાવણ એસીડીક કહેવાય છે?
  • 7 થી ઓછુ

[86] pH નું મુલ્ય કેટલું હોય તો જે-તે દ્રાવણ બેઝીક કહેવાય છે?
  • 7 થી વધારે

[87] pH નાં ક્યા મુલ્ય માટે દ્રાવણ તટસ્થ કહેવાય છે?
  • 7

[88] NaCl નાં દ્રાવણ નું pH મુલ્ય કેટલું હોય છે?
  • 7

[89] NaOH અને HCl ને સમાન માત્રા માં મિશ્રિત કરતા બનતા દ્રાવણ નું pH મુલ્ય શું હોય છે?
  • 7

[90] માનવીના મુખમાં કેટલા pH નાં મુલ્ય બાદ દાંતો નાં ક્ષયની શરૂઆત થાય છે?

  • 5.5 થી ઓછુ
[91] દાંતનું Enamel શેનું બનેલું હોય છે?
  • કેલ્શિયમ ફોસ્ફેટ  

[92] શરીરનો કયો ભાગ સૌથી વધુ મજબુત હોય છે?
  • Enamal

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.