તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક (કોન્સ્ટેબલ)ની લેખિત પરીક્ષાનું OMR રીચેકિંગ બાદનું આખરી પરિણામ:-
OMR રીચેકીંગ તેમજ ભરતી બોર્ડને મળેલ અરજીઓ કે જેમાં NCC/RSU/WIDOW/ SPORTS ના વધારાના માર્કસ હટાવવા અથવા ઉમેરવા માટે નિયમોનુસાર કાર્યવાહી કરી લેખિત પરીક્ષા આપનાર તમામ ૫,૭૯,૬૧૮ ઉમેદવારોના ફેરફાર પછીના આખરી પરિણામ જાણવા નીચે આપેલ રોલ નંબર મુજબ ક્લિક કરો:-
Post a Comment