Current Affairs 30/11/2016

Pankaj Advani won bronze at IBSF World Snooker Championship 2016


  • વિશ્વનો એકમાત્ર ભારતીય ખેલાડી જે વિશ્વ ચેમ્પિયનશીપ લેવલ પર બંને રમતમાં (Billiards અને Snooker) સફળ રહ્યો હોય.
  • Arjuna Award 2004
  • Rajiv Gandhi Khel Ratna Award 2006
  • Padma Shri Award 2009


Indian short film Magical Piano won award at UNESCO Salon Youth Video Competition 2016 :-
  • The Salon Youth Video Competition ની શરૂઆત Salon Films દ્વારા with the support of UNESCO ની મદદથી 21મી સદીને લાગતો સૌથી મોટો પ્રશ્ન સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે થઇ હતી.
  • એવોર્ડ Toonz Media Group ને Marrakech (Morocco)માં યોજાયેલ UNESCOની COP 22 ની બેઠક દરમ્યાન આપવામાં આવ્યો.


M. M. Kutty Appointed as Chief Secretary of Delhi :-
  • તે 1985ની બેચના IAS અધિકારી છે.
  • હાલમાં તેઓ પર્યાવરણ અને વન મંત્રાલયના (Ministry of Environment and Forest) અધિક સચિવ (Additional Secretary) તરીકે ફરજ બજાવી રહ્યા છે.


Thailand’s new King:- Crown Prince Maha Vajiralongkorn (King Rama X)

  • તે તેના પિતા King Bhumibol Adulyadej ની જગ્યા લેશે, જેનું હાલમાં 88 વર્ષ ની ઉંમરે મૃત્યુ થયું.
  • તેઓ 234 વર્ષ જુના ચાકરી રાજવંશ (Chakri Dynasty) ના 10માં રાજા બન્યા.





Cycle Highway:- Uttar Pradesh (First in India)
  • Highway એશિયાનો પ્રથમ અને સૌથી લાંબો સાયકલ હાઈ-વે બન્યો. હાઈ-વે ની લંબાઈ 207 કિમી અને પહોળાઈ 7 ફીટ છે.
  • તે તાજ સિટી આગ્રા અને ઇટાવાની લાયન સફારી ને જોડે છે.
  • તેના માર્ગ માં ફરવા લાયક સ્થળો જેવા કે Naugava ka Quila”, Raja Bhoj ki Haveli અને Bateshwarnath Templeઆવેલા છે.


N Chandrababu Naidu - Head of the Committee of Chief Ministers on demonetization :-
  • N Chandrababu Naidu આંધ્ર પ્રદેશ ના મુખ્યમંત્રી છે.
  • કમિટીનો મુખ્ય હેતુ ભારતમાં ડીજીટલ ચુકવણી પર આધારિત અર્થતંત્રનું અમલીકરણ કરવાના વૈશ્વિક શ્રેષ્ઠ ધોરણો અપનાવવા અને તેનો રોડમેપ તૈયાર કરવાનો છે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.