The Ken-Betwa Inter-Linking of Rivers (ILR) project get clearance from The National Board for Wildlife (NBWL):-
- આ પ્રોજેક્ટ માટે NBWLની મંજૂરી જરૂરી હતી કારણ કે આ પ્રોજેક્ટ પન્ના વાઘ આરક્ષીત અભયારણ્યના કોર વિસ્તારમાં જંગલની જમીનનું સ્થળાંતર જરૂરી છે. જોકે NBWL અમુક શરતો નક્કી કરી છે.
- Ranipur અને પન્ના વાઘ અભયારણ્ય સાથે રાની Durgavati સહિત નજીકના અભયારણ્યનું એકત્રિકરણ વાઘના વસવાટનું નુકસાન સરભર કરવા માટે અને આ વિસ્તારમાં ફ્રેશ માઇનિંગ માટેની લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના (NTCA) ભારતની વાઇલ્ડલાઇફ સંસ્થા (WII) અને રાજ્ય વન વિભાગોની સાથે મળીને આ વિસ્તાર માટે લેન્ડસ્કેપ યોજનાની કાળજી લેશે.
- KEN-Betwa ILR પ્રોજેક્ટનો હેતુ કેન નદીનું વધારાનું પાણી બેટવાના તટપ્રદેશ વડે કોન્ક્રીટ કેનાલ મારફતે ભારતના સૌથી ખરાબ અનાવૃષ્ટિ ધરાવતા બુંદેલખંડ વિસ્તારમાં સિંચાઈ માટે પરિવહન કરવાનો છે.
- આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોમાં 6 જિલ્લાઓને આવરી લઈને લોકો માટે સિંચાઈ, પીવાનું પાણી અને વીજળીની જરૂરિયાતોની દ્રષ્ટિએ લાભ આપશે
- આ કેનાલ 221 કી.મી. લાંબી બનશે.
Gandhinagar becomes Country’s first Digital City
under ‘Digital India Program’:-
- સ્વરછતા-સફાઈ સુવિધા માટે મહાપાલિકાને વિડીઓ વોલ વિકસાવવા પ્રેરક સુચન અપાયું.
- ગાંધીનગરની ઓળખ હવે ગ્રીનસિટીની સાથે સાથે દેશની પ્રથમ વાઈ ફાઈ સીટી તરીકે બની છે. પાટનગરમાં રૂપિયા 22 કરોડના ખર્ચે વાઈ ફાઈ સીટી પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે.
Solar – Wind Hybrid Policy – 2017 by Gujarat
State:-
- આ પોલીસીનો મુખ્ય ધ્યેય બિનપરંપરાગત ઉર્જસ્ત્રોતના મહત્તમ વિનિયોગ-સંયોજનથી ઉર્જા સક્ષમતા વધારવાનો છે.
- રાજ્યમાં સૌર ઉર્જા તથા પવન ઉર્જાની વિપુલ સંભાવનાઓ અને રાજ્યને આ બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોત ઉત્પાદનમાં મળેલી વ્યાપક સફળતાને પગલે બંને પ્રકારની ઉર્જાના સંયોજનથી સૂચિત સોલાર-વિંડ હાઈબ્રીડ પોલીસી-2017 બનાવવાનું નક્કી કરાયું છે.
- આ પોલીસી મુજબ આવા પ્રોજેક્ટમાં હયાત સૌર કે પવન ઉર્જા પ્રોજેક્ટમાં પવન કે સૌર ઉર્જા ઉત્પાદિત કરવાનું આયોજન કરી જમીન તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ લાભ લઇ શકાય છે.
- હાલની સોલાર અને પવન ઉર્જા નીતિ અનુસાર આ નીતિમાં પણ ઉત્પાદિત ઉર્જાને ઇલેક્ટ્રિસીટી ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે.
- હાલના તબક્કે રાજ્યમાં સ્થાપિત પવન ઉર્જા 4300 મે.વો. અને સ્થાપિત સૌર ઉર્જા 1140 મે.વો. છે.
Meghalaya will host the 2022 National Games:-
- ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA) દ્વારા નેશનલ ગેમ્સ હોસ્ટ કરવા માટે મેઘાલયનો પ્રસ્તાવ સ્વીકારાયો.
- મેઘાલય મણિપુર અને આસામ રાજ્ય પછી ત્રીજુ ઉત્તરપૂર્વીય રાજ્ય છે જે નેશનલ ગેમ્સ હોસ્ટ કરશે.
- 2022માં નેશનલ ગેમ્સ સાથે મેઘાલય પોતાના રાજ્યપદના 50 વર્ષ પુરા કરશે.
- અગાઉ 2016 માં, સાઉથ એશિયન ગેમ્સ કે જે શિલ્લોંગ અને ગુવાહાટી (આસામ) માં સહ હોસ્ટ કરવામાં આવી હતી તેનું મેઘાલય દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરાયું હતું.
- 2017ની નેશનલ ગેમ્સનું હોસ્ટિંગ નવેમ્બરમાં ગોવામાં છે.
Nedumkayam (Kerala) is became India’s first
cashless and digital tribal colony.
- આ વસાહતના લોકો, માઓવાદી પાસેથી ધમકીઓ મળતી હોવા છતાં, તમામ ડિજીટલ વ્યવહારો માટે સુયોજિત છે.
- આ જાહેરાત વસાહત સમગ્ર આદિવાસી લોકોને cashless વ્યવહાર અને ડિજિટલ સાક્ષરતાની પર્યાપ્ત તાલીમ બાદ કરવામાં આવી હતી.
The Department of Telecommunications has
launched an Integrated Voice Response System (IVRS):-
- ગ્રાહકો પાસેથી સીધી પ્રતિક્રિયા મેળવવા અને કોલ ડ્રોપની સમસ્યા હલ કરવા માટે કે પ્રતિસાદનો ઉપયોગ કરવા માટે, DoT દ્વારા 23 ડિસેમ્બર, 2016ના રોજ દિલ્હી, મુંબઇ, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગોવામાં એક ઇન્ટીગ્રેટેડ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ (IVRS) સિસ્ટમ શરૂ કરી છે. IVRS સિસ્ટમ સમગ્ર દેશમાં ખૂબ જ ટૂંક સમયમાં વિસ્તૃત કરવામાં આવશે.
- ગ્રાહકોને IVRS તરફથી 1955 નંબર પરથી કોલ આવશે અને તેમને વારંવાર થતા કોલ ડ્રોપ વિશે પૂછવામાં આવશે અને તેનું નિરાકરણ કરવામાં આવશે. આ જ માહિતી ગ્રાહક મેસેજ દ્વારા 1955 નંબર પર પણ મોકલી શકશે.
Anil Baijal (1969 batch IAS officer of AGMUT
cadre) appointed as the 21st Lieutenant Governor of Delhi:-
- આ પહેલા દિલ્લીના લેફ્ટ. ગવર્નર નજીબ જંગ હતા.
- તેઓ અટલ બિહારી બાજપેયી સરકાર વખતે ગૃહ સચિવ તરીકે રહી ચુક્યા છે.
- તેઓ Arunachal Pradesh-Goa-Mizoram and Union Territory (AGMUT) cadre ના આઈ.પી.એસ. અધિકારી છે.
Post a Comment