Current Affairs 28/12/2016

Vera Rubin Passed Away at the age of 88:-


  • અમેરિકન ખગોળશાસ્ત્રી કે જેમણે ડાર્ક મેટર વિશેના ખોજમાં અગત્યના પુરાવો શોધવામાં મદદ કરી હતી તેવા “વેરા રૂબીન” નું 88 વર્ષની વયે નિધન થયું.
  • તેમણે 200 જેટલી ગેલેક્સીઓનું પરીક્ષણ કર્યું હતું.
  • રૂબીન નેશનલ એકેડમી ઓફ સાયન્સ માં પસંદગી પામનાર બીજી મહિલા હતા. 1993 માં તેમને નેસનલ મેડલ ઓફ સાયન્સ મેળવ્યો હતો.


ચારધામ હાઈવે ડેવેલોપમેન્ટ પ્રોજેક્ટ - ઉત્તરાખંડ:-

  • પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્ર મોદી દ્વારા “ચારધામ હાઈવે ડેવેલોપમેન્ટ પ્રોજેક્ટ” નો ઉત્તરાખંડ નાં દહેરાદુનમાં  શિલાન્યાસ કરવામાં આવ્યો.
  • આ યોજનાનો હેતુ ચાર યાત્રાધામોને જોડાવાનું છે જેમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ નો સમાવેશ  થાય છે.
  • આ યોજના અંતર્ગત 12000 કરોડ માં ખર્ચે 900 km રસ્તાઓને બનાવવામાં આવશે.


અટલ-અમ્રિત અભિયાન આસામ સરકાર દ્વારા શરુ કરાયુ.:-

  • આસામ સરકાર દ્વારા અમુક ગંભીર રોગો અને બીમારીઓ દરમિયાન સહાયરૂપ બનવા માટે સ્વાસ્થ્ય વીમા યોજના “અટલ-અમ્રિત અભિયાન” શરુ કરવામાં આવેલ છે.
  • આ યોજના લગબગ બીજા રાજ્યોની યોજનાઓ કરતા સૌથી મોટી સ્વાસ્થ્યની યોજના હશે જેમાં રાજ્યના કુટુંબના પ્રત્યેક વ્યક્તિ ને આવરી લેવામાં આવશે.


Expact Levy by U.A.E
  • સાઉદી અરેબિયામાં વિદેશથી આવતા મજુરો પર સ્વદેશત્યાગીઓ પર કર (expat levy) નાખવાની જોગવાઈ તેના બજેટ માં કરવામાં આવી છે.


Door-to-Door screening campaign for Tuberculosis
  • કેન્દ્ર સરકાર દ્વારા TB નાં રોગ સામે પગલા ભરવા માટે આ કેમ્પેન ની શરૂઆત  કરવામાં આવી છે.
  • આ  કેમ્પેમ  નો હેતુ TB નો રોગ થાય તેના પહેલાજ TB સંભવિત લોકોને સારવાર કરવા માટેનો છે.
  • આ કેમ્પેન ને પાંચ  રાજ્યોમાં શરુ કરવામાં આવેલ છે :  બિહાર, મહારાષ્ટ્ર ,હિમાચલ પ્રદેશ, અને  સિક્કિમ.


69th Senior National Track Cycling Championship in Kerala:-

  • 69th Senior National Track Cycling Championship નું આયોજન કેરળમાં થયું હતું.
  • તેમાં Women Elite's 500m individual time trial event માં નિકોબારી દેબોરહ  હેરોલ્ડ (Nicobari Deborah Herold) ગોલ્ડ મેડલ મેળવવામાં સફળ થયા હતા.


FC-32 Gyrfalcon by China:-
  • ચીન દ્વારા ફિફ્થ જનરેશનનું સ્ટીલ્થ ફાઈટર વિમાન J-31 કે જેને નવું નામ FC-32 Gyrfalcon નું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું.
  • આ ફાઈટર જેટ ને અમેરિકાના US F-35 કે જે  વિશ્વનું સૌથી અત્યાધુનિક ફાઈટર જેટ કહેવામાં આવે છે તેનો જવાબ આપવા માટે દર્શાવવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલીયા એ ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ને Captain of the board's ODI Team of the Year થી સન્માન કર્યું હતું:-

  • આ પહેલા આ સન્માન ફક્ત ભારતીય બોલર જસપ્રીત બુમરાહ ને પ્રાપ્ત થયું હતું.
  • આ સન્માનીય ટીમમાં આ ઉપરાંત ઓસ્ટ્રેલીયાના 5 ખેલાડી, સાઉથ આફ્રિકાના 2 ખેલાડી અને પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ નાં 1-1 ખેલાડીઓને સમાવવામાં આવ્યા છે.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.